Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Netflix અને Hotstar પર આ સાઉથ ફિલ્મ જોઈને ચોક્કસ માથુ ભમી જશે

South Movies release on OTT : South Movies ને લઈ છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં એક અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, Bollywood ની ફિલ્મો કરતા South Movies વધારે સિનેમાધરોમાં કમાણી કરી છે. અને છેલ્લા...
netflix અને hotstar પર આ સાઉથ ફિલ્મ જોઈને ચોક્કસ માથુ ભમી જશે

South Movies release on OTT : South Movies ને લઈ છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં એક અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, Bollywood ની ફિલ્મો કરતા South Movies વધારે સિનેમાધરોમાં કમાણી કરી છે. અને છેલ્લા 5 થી 6 વર્ષથી સતત આવું જોવા મળી રહ્યું છે. Prabhas, Allu Arjun, Vijay Sethupati, Vijay Thalapathi, Kamal Hasan કે પછી Vikram હોય, તમામ અભિનેતાઓની ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં Bollywood કલાકારોને માત આપી રહી છે. ત્યારે 2024 માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી South Movies ધૂમ મચાવ્યા બાદ, હવે OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

Advertisement

6 South Movies એ OTT પર આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે

આ વર્ષે 6 એવી South Movies સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી, જે એક્શન, ક્રાઈમ અને ડ્રામાથી ભરપૂર હતી. તો આ 6 South Movies એ OTT પર આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે. આ South Movies મોટાભાગે Netflix અને Hotstar પર રિલીઝ કરવામાં આવશે. સૌ પ્રથમ South Movie India 2 ને આ વર્ષની હિટ ફિલ્મોમાંથી એક રહી છે. આ ફિલ્મે સિનેમાઘરોમાં 151 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે Netflix પર જોવા મળી શકે છે.

Advertisement

સાઉથની થ્રિલર ફિલ્મોમાંથી આ વર્ષ અભિનેતા Vikram ની Thangalaan રિલીઝ થઈ હતી. Film Thangalaan એ દર્શકોના દિલમાં અન્ય ફિલ્મો કરતા એક ખાસ છાપ છોડી છે. Film Thangalaan ની કહાની અન્ય સાઉથ ફિલ્મો કરતા તદ્દન અલગ હતી. Film Thangalaan ને આગામી દિવસોમાં Netflix પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Vikram (@the_real_chiyaan)

Advertisement

સુપરસ્ટાર વિજય સેતુપતિની Film Maharaja રિલીઝ થતાની સાથે જ સુપરહિટ સાબિત થઈ હતી. કારણ કે... એક્શન અને ક્રાઈમ થ્રિલર સાથે સંબંધોની લાગણી વ્યક્ત કરતી Film Maharaja તમારું દિલ જીતિ લેશે. Film Maharaja એ Netflix પર જોઈ શકાશે.

Film Stree 2 માં આઈટમ સોન્ગ કરીને ચર્ચાનો વિષય બનેલી તમન્ના ભાટિયાની ફિલ્મ અરનમાનાઈ 4 આ વર્ષે રિલીઝ થઈ હતી. Film Aranmanai 4 એ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હતી. ત્યારે આ Film Aranmanai 4 ને ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાશે.

સાઉથ સુપરસ્ટાર Dhanush ની ફિલ્મ Raayan એ પણ આ વર્ષે લોકોની તારીફો મેળવી હતી. Film Raayan એ બોક્સ ઓફિસ પર 160 કરોડની કમાણી કરી હતી. ત્યારે Film Raayan ને ઓમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરી છે.

સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજયની Film GOAT ગયા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે Film GOAT ને હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવી ન હતી. તેમ છતાં Film GOAT એ સાઉથના સિનેમાઘરોમાં ધમાલ મચાવી હતી. એક સપ્તાહની અંદર 178 કમાણી કરી હતી.ટૂંક સમયમાં જ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Vijay (@actorvijay)

આ પણ વાંચો:

Tags :
Advertisement

.