ફિલ્મમાં 14 વાર કિસ કરવી કે પછી સેક્સ સીન કરવાથી મને કંલક નથી લાગ્યું: Shahana Goswami
- Shahana Goswami એ એક-બે નહીં, 14 Kissing Scene કર્યા
- આ ઘટનાને વિશાળ બનાવીને વિવાદ ઉભો કરવામાં આવ્યો
- મને નથી લાગતું કે આના કારણે મને કોઈ મને કલંક લાગ્યું
Shahana Goswami On Kissing Scene : ફરી એકવાર અભિનેત્રી Shahana Goswami ફિલ્મને લઈને આવી રહી છે. જોકે આ પહેલા એક ફિલ્મને કારણે અભિનેત્રી Shahana Goswamiની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે તેની આગામી ફિલ્મનું નામ ડિસ્પેચ છે. જેમાં તેણી રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા Manoj Bajpayee સાથે જોવા મળશે. આ ફિલ્મ Zee5 રિલીઝ થવાની છે. જોકે ફિલ્મ Despatch એ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ત્યારે આ ફિલ્મને જોવા માટે લોકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે.
Shahana Goswami એ એક-બે નહીં, 14 Kissing Scene કર્યા
જોકે આ પહેલા Shahana Goswamiની વર્ષ 2008 માં એક ફિલ્મ આવી હતી. તેને કારણે તેણી સૌથી વધુ ચર્ચાનો વર્ષ 2008 માં વિષય બની હતી. કારણ કે... એવું સામે આવ્યું છે કે, આ ફિલ્મમાં Shahana Goswami એ એક-બે નહીં, પરંતુ 14 Kissing Scene કર્યા છે. ત્યારે આ ફિલ્મનું નામ Ru Ba Ru છે. તો ફિલ્મ Ru Ba Ru માં Shahana Goswami સાથે મુખ્ય કિરદારમાં રણદીપ હુડ્ડા હતો. તેના કારણે તેણી ખુબ વિવાદનું કારણ બની હતી.
View this post on Instagram
આ પણ વાંચો: સુનીલ પાલ બાદ હવે અભિનેતા મુશ્તાક ખાનનું થયું અપહરણ!
આ ઘટનાને વિશાળ બનાવીને વિવાદ ઉભો કરવામાં આવ્યો
તાજેતરમાં Shahana Goswami એ કહ્યું હતું કે, લોકો કહેતા હતા કે 14 Kiss થઈ હતી. લોકો સમજી શક્યા ન હતા કે ફિલ્મમાં આટલી બધી Kiss હતી કારણ કે તેઓ સાથે રહેતા હતા. દંપતી વચ્ચે આ એક સ્વાભાવિક બાબત છે. જોકે ફિલ્મની આ ઘટનાને વિશાળ બનાવીને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષમાં મહિલા એજન્સી પણ બદલાઈ છે. સિનેમામાં બતાવવામાં આવતી કામુકતા, પ્રેમ, બધું જ કેવી રીતે બદલાઈ ગયું છે તેમાં પણ તેની ભૂમિકા છે.
મને નથી લાગતું કે આના કારણે મને કોઈ મને કલંક લાગ્યું
Shahana Goswami એ વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મેં લોકો સાથે જે પણ વાતચીત કરી છે, મને ક્યારેય કોઈ અપમાનજનક ટિપ્પણી મળી નથી. તેમ છતાં મેં એક્ટર્સ કરતાં વધુ સેક્સ, મેક-આઉટ અને હસ્તમૈથુન સીન કર્યા છે. પરંતુ મને નથી લાગતું કે આના કારણે મને કોઈ મને કલંક લાગ્યું છે.
આ પણ વાંચો: સફળતા અને શોહરતના નશામાં ડૂબેલા વ્યક્તિ ધરતી પર નરકને જોયું