Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Alia Bhatt નો આ અવતાર જોઇ તમે પણ કહેશો કે કાશ મારી સાથે પણ..., જુઓ Video

બોલિવૂડ અભિનેત્રી Alia Bhatt એ તાજેતરમાં GQ મેન એવોર્ડ્સ ઑફ ધ યર ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ ડીપનેક બોલ્ડ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આલિયા...
alia bhatt નો આ અવતાર જોઇ તમે પણ કહેશો કે કાશ મારી સાથે પણ     જુઓ video

બોલિવૂડ અભિનેત્રી Alia Bhatt એ તાજેતરમાં GQ મેન એવોર્ડ્સ ઑફ ધ યર ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ ડીપનેક બોલ્ડ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આલિયા ભટ્ટના આ લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો આ વીડિયો જોઇને એક સમયે તમે પણ કહેશો કે કાશ મારી સાથે પણ આવી ગર્લફ્રેન્ડ હોત. તો ચાલો જોઈએ આલિયા ભટ્ટના આ વીડિયોને જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો છે.

Advertisement

આલિયાનો નવો લૂક સોશિયલ મીડિયામાં પર મચાવી રહ્યો છે ધૂમ

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે આલિયા ઘણીવાર તેની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. એક્ટિંગની સાથે આલિયા તેના લુક અને ડ્રેસિંગ સેન્સને કારણે પણ ફેન્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે પોતાના નવા લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. તેનો આ ગ્લેમરસ લુક તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલી આલિયાએ ડીપનેક બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. જેને આ ડ્રેસમાં જોઈને બધા ચોંકી ગયા હતા. આલિયા ભટ્ટનો આ ડીપનેક ડ્રેસ લોકોના દિલ ચોરી રહ્યો છે. આલિયા ભટ્ટના ડ્રેસની સાથે અભિનેત્રીની ફિટનેસ પણ લોકોને તેના દિવાના બનાવી રહી છે.

Advertisement

આલિયાએ ઘણી અભિનેત્રીઓને બોલ્ડનેસમાં પાછળ છોડી દીધી

આલિયા ભટ્ટનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આલિયા ભટ્ટે આ ઈવેન્ટમાં બોલ્ડ ડ્રેસ પહેરીને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આલિયા ભટ્ટની ઝલક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા. આલિયા ભટ્ટ આ નવા ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આલિયા ભટ્ટે ઘણી અભિનેત્રીઓને બોલ્ડનેસમાં પાછળ છોડી દીધી છે. આ વાયરલ વીડિયોમાં આલિયા ભટ્ટ તેના પગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આલિયા ભટ્ટે ફોટા માટે પૈપને ઘણા સુંદર પોઝ આપ્યા હતા. ઈવેન્ટમાંથી આલિયાનો વીડિયો વાયરલ થયા બાદ તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેના આઉટફિટ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, 'આલિયા ભટ્ટ સેક્સી, ફેન્ટાસ્ટિક, બોમ્બેસ્ટિક છે.' બીજાએ લખ્યું, 'તેના જૂતા સિવાય, તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.' એક વ્યક્તિએ અભિનેત્રીના વાળથી લઈને કપડાં અને જૂતા સુધી વખાણ કર્યા છે. એક યુઝર્સે લખ્યું કે, કાશ આલિયા મારી સાથે મિત્રતા કરે તો મને ખૂબ જ ગમશે. અભિનેત્રીનો ડીપ નેકલાઇન ડ્રેસ બધાને પસંદ આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Shraddha Kapoor : શ્રદ્ધાએ શેર કરી તસવીર, તો ચાહકોએ કહ્યું- ‘મેચ હાર્યા બાદ દિલ તૂટી ગયું હતું જે પાછું…’

આ પણ વાંચો - jami gertz : આ છે દુનિયાની સૌથી અમીર અભિનેત્રી, શાહરૂખ-સલમાન પણ સંપત્તિના મામલામાં તેની સરખામણીએ પાછળ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.