Pushpa 3 Confirmed, અલ્લુ અર્જુન સામે આ કોમરેડ એક્ટર બનશે વિલેન
- પુષ્પા 3 માં Vijay Deverakonda જોવા મળશે
- ફિલ્મ Pushpa 3 નું નામ Pushpa - The Rampage
- Pushpa 2 ના ક્લાઈમેક્સમાં Pushpa 3 ની પ્રથમ ઝલક
Pushpa 3 Confirmed : Pushpa 2: The Rule ને સિનેમાઘરોમાં જોવા માટે લોકો લાંબાગાળાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ફિલ્મ Pushpa 2 ને આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. જોકે ફિલ્મ Pushpa 2 ને રિલીઝ પહેલા અનેક સિદ્ધિઓ મળી છે. તે ઉપરાંત ફિલ્મ Pushpa 2 નું જ્યારે ટિઝર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી Allu Arjun ના ચાહકો Pushpaરાજને થિયેટરમાં જોવ માટે એક આશા લગાવીને બેઠા હતા.
પુષ્પા 3 માં Vijay Deverakonda જોવા મળશે
Pushpa 2: The Rule ના નિર્દેશક સુકુમારનો આજે જન્મદિવસ છે. ત્યારે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા સાઉથના કોમરેડ એક્ટર Vijay Deverakonda એ ફિલ્મ Pushpa 3 ની માહિતી શરે કરી છે. તો અભિનેતા Vijay Deverakonda ના જન્મદિવસ ઉપર તેમના ચાહકોને એક ખાસ ભેટ આપવામાં આવી છે. તેના અંતર્ગત ફિલ્મ Pushpaના 3 ભાગમાં સ્ટાઈલિસ સ્ટાર Allu Arjun સાથે કોમરેડ એક્ટર Vijay Deverakonda પણ જોવા મળશે. આ માહિતી શેર થતાની સાથે ફિલ્મ Pushpa ઉપરાંત બંને અભિનેતાઓના ચાહકોમાં એક ખાસ ઉમંગ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Pushpa 2એ રિલીઝ પહેલા તોડ્યા 3 મોટા રેકોર્ડ, Allu Arjunની આંખો છલકાઇ
Happy Birthday @aryasukku sir - I wish you the best of health & happiness!
Cannot wait to start the film with you :) love and hugs 🤗🤍
2021 - The Rise
2022 - The Rule
2023 - The Rampage pic.twitter.com/lxNt45NS0o— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2022
ફિલ્મ Pushpa 3 નું નામ Pushpa - The Rampage
Pushpa - The Rampage માં Allu Arjun સાથે Vijay Deverakonda પણ એક્શન કરતા જોવા મળશે. ત્યારે ફિલ્મ Pushpa 2 ના રિલીઝ પહેલા ફિલ્મ નિર્માતાઓ દ્વારા Pushpa - The Rampage વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે આ પહેલા અનેક અહેવાલો સામે આવ્યા હતા. જેમાં ફિલ્મ Pushpa નો 3 ભાગ બનવાની માહિતી શેર કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટતા કોઈપણ અભિનેતા કે ફિલ્મ Pushpa ના નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવી ન હતી. પરંતુ Pushpa - The Rampage ની માહિતી Vijay Deverakonda એ નિર્દેશક સુકુમારના જન્મદિવસ ઉપર શેર કરી છે.
Pushpa 2 ના ક્લાઈમેક્સમાં Pushpa 3 ની પ્રથમ ઝલક
જોકે Vijay Deverakonda એ Pushpa - The Rampage માં Allu Arjun ની સામે વિલેનના અવતારમાં જોવા મળશે. જોકે ફિલ્મ Pushpa 3 માં Allu Arjun સાથે Vijay Deverakonda ને નિહાળવું ખુબ જ યાદગાર સાબિત થશે. જોકે ફિલ્મ Pushpa 2: The Rule ના ક્લાઈમેક્સમાં એક Pushpa 3 ની ઝલક આપતો સીન દર્શાવવામાં આવ્યો છે. જે ફિલ્મ Pushpa - The Rampage ની વાર્તાને આગળ વધારશે. આ સિવાય ફિલ્મ Pushpa 3 માટે કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: Vikrant Massey એ નિવૃત્તિની જાહેરાત પર તોડ્યું મૌન, કહ્યું કે હું હવે....