Nia Sharma એ વજાઈના માટે કર્યું વિજ્ઞાપન, તો મહિલાઓએ લીધો ઉધડો
- Vaginal Tightening Tablets ની પોસ્ટ કરી
- વિજ્ઞાપનમાં કામ કરવું એ પડકારદાયક સાબિત થયું
- Nia Sharma ને ખાનગી વિજ્ઞાપનમાં કામ કરવું પડ્યું અઘરું
Nia Sharma Criticism for Advertisement : Nia Sharma એ ખુબ જ શાનદાર અદાકાર છે. Nia Sharma એ ફિલ્મો, વેબ સિરીઝ, ગાયન અને વિવિધ ટીવી સિરીયલ સાથે ટીવી શોમાં પણ પોતાનો જાદુ ચલાવીને લોકોને પોતાના દીવાના કરી મૂક્યા છે. તે ઉપરાંત Nia Sharma એ પોતાના ફેશન સેન્સ અને પોતાના બેબાક અંદાજના કારણે પણ સોશિયલ મીડિયા સહિત વિવિધ મીડિયામાં ચર્ચાનો વિષય અવારનવાર બને છે. તે ઉપરાંત Nia Sharma ને કેટલીક વખત ડ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.
Nia Sharma ને ખાનગી વિજ્ઞાપનમાં કામ કરવું પડ્યું અઘરું
Nia Sharma એ તાજેતરમાં એક વિજ્ઞાપન માટે કામ કર્યું હતું. ત્યારે આ વિજ્ઞાપનમાં Nia Sharma એ મૂખ્ય ભૂમિકા અપનાવી હતી. તો Nia Sharma એ આ વિજ્ઞાપનને લગતી એક પોસ્ટ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેક કરી હતી. ત્યારે આ પોસ્ટ શેર કરતાની સાથે તેને Nia Sharma ને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે Nia Sharma માં દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે, તેમાં Vaginal Tightening Tablets વિશે માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો: આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...
Vaginal Tightening Tablets ની પોસ્ટ કરી
Nia Sharma એ કેરલી પોસ્ટના વીડિયોમાં તેણી અમુક વસ્તુઓથી સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. તો અમુક કિસ્સાઓમાં પોતાના વધું પડતા વજનને કારણે સમસ્યા ભોગવી રહી છે, તો અમુકવાર તેણી બોટલનું ઢાંકણ પણ ખોલી શકતી નથી. તે ઉપરાંત યોગ્ય નંબરના બુટ પણ પહેરી શકતી નથી. પરંતુ ત્યારબાદ અંતે આ બધી સમસ્યાઓનો નિકાલ શોધી કાઢે છે. તો અંતે આ સમયસ્યાના નિદાનનું કારણ Nia Sharma એ Vaginal Tightening Tablets ને ગણાવે છે. તે ઉપરાંત Nia Sharma એ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, જીવન પરફેક્ટ હોવું જોઈએ. તેની સાથે પ્રાઈવેટ એરિયા પણ પરફેક્ટ હોવા જોઈએ.
વિજ્ઞાપનમાં કામ કરવું એ પડકારદાયક સાબિત થયું
Nia Sharma માટે આ વિજ્ઞાપનમાં કામ કરવું એ પડકારદાયક (Nia Sharma Criticism for Advertisement) સાબિત થયું છે. કારણ કે... Nia Sharma ને વિવિધ ટ્રોલર્સ ઉપરાંત તેના અંગત વર્ષો જૂના ચાહકો દ્વારા પણ નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત લોકોને માત્ર પૈસા કમાવવાની લાલચમાં આ પ્રકારનું કામ કરવાની કડક નિંદા કરી રહ્યા છે. તો આ પ્રકારની દવા તબીબના સલહા-સૂચન લિધા વિના લેવી જોખમ ઉભું કરી શકે છે. તે ઉપરાંત આ પ્રકારના વિજ્ઞાપન કરીને અભિનેતા અને અભિનેત્રીઓએ લોકોને ગેરમાર્ગે ના લઈ જવા જોઈએ.
આ પણ વાંચો: જો હું હીરો હોત તો પ્રિયંકા ચોપરાને કિસ કરવામાં...'અન્નૂ કપૂરનું વિવાદિત નિવદેન, જુઓ Video