Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nataša Stanković ના મનપસંદ પુરુષ પર મલાઈકા અરોરાનું આવ્યું દિલ!

બે હસીનાઓએ ટેનીસ ખેલાડીના ફોટોને શેર કરીને... Novak Djokovic એ Gold Medal હાંસલ કર્યો બંને સુંદરીઓમાંથી કોઈએ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી Novak Djokovic: એક બાજુ Nataša Stanković એ હાર્કિદ પંડ્યા સાથે લગ્નજીવનનો અંત લાવ્યો છે. તો બીજી તરફ...
09:11 PM Aug 06, 2024 IST | Aviraj Bagda
Nataša Stanković, Novak Djokovic, Malaika Arora

Novak Djokovic: એક બાજુ Nataša Stanković એ હાર્કિદ પંડ્યા સાથે લગ્નજીવનનો અંત લાવ્યો છે. તો બીજી તરફ Malaika Arora અને અર્જન કપૂર પણ અલગ થઈ રહ્યા છે, તેની અટકળો શરૂ થઈ ગઈ છે. કારણ કે... લાંબા સમયથી અર્જુન કપૂર અને માલાઈકા અરોકા એકસાથે જોવા મળ્યા નથી. પરંતુ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી અલગ થવાની વાત પર પુષ્ટિ કરી નથી. ત્યારે આ બધા વચ્ચે Malaika Arora અરોરની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

બે હસીનાઓએ ટેનીસ ખેલાડીના ફોટોને શેર કરીને...

તાજેતરમાં Malaika Arora દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે Malaika Aroraએ પોતાની Instagram Story માં Serbian ટેનિસ ખેલાડી Novak Djokovic ના ફોટો શેર કરીને લખ્યું કે, Woooohoooo અને તેની સાથે પાર્ટીવાળા ઈમોજી મૂક્યા હતાં. ઉલ્લેખનીય આવી જ એક પોસ્ટ ગત દિવસોમાં Nataša Stanković દ્વારા કરવામાં આવી હતી. Nataša Stanković એ આ ટેનીસ ખેલાડીના ફોટોને શેર કરીને કેપ્શન લખ્યું હતું કે, This Man અને Love ની સાથે ઈમોજી મૂક્યા હતાં.

આ પણ વાંચો: AP Dhillon ના ગીતમાં સલમાન ખાન-સંજ્ય દત્તનો Brotherhood મચાવશે આંતક

Novak Djokovic એ Gold Medal હાંસલ કર્યો

તો જ્યારે બે હસીનાઓ પોતાના જીવનસાથીને અલવિદા કહીને અલગ રહેતી હોય, અને કોઈ પુરુષના વખાણ કરતી જોવા મળે. ત્યારે સ્વાભાવિક છે કે, અફવાઓનું બજાર ગરમ થવાનું છે. તો ગત દિવસોમાં આ ટેનિસ ખેલાડીને લઈ Nataša Stanković ચર્ચાનો વિષય હતી. ત્યારે આ વખતે આ ટેનિસ ખેલાડીને લઈ Malaika Arora છે. જોકે આ ટેનિસ ખેલાડીએ Novak Djokovic એ Paris Olympics 2024 માં Gold Medal હાંસલ કર્યો છે.

બંને સુંદરીઓમાંથી કોઈએ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી

લોકો કહી રહ્યા છે કે એવું તો શું છે કે નતાશાએ તેના પૂર્વ પતિને તેની જીત પર અભિનંદન પણ નહોતા આપ્યા અને હવે તેણે પોસ્ટની સાથે કોઈ અન્ય વ્યક્તિ માટે સ્પેશિયલ કેપ્શન લખ્યું છે. તે જ સમયે Malaika Arora વિશે ચર્ચાઓ છે તે થોડા દિવસો પહેલા સ્પેનમાં વેકેશન મનાવી રહી હતી. ત્યાંથી અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં મિસ્ટ્રી મેનની ઝલક જોવા મળી રહી હતી. હવે લોકો પૂછી રહ્યા છે કે શું તે મિસ્ટ્રી મેન નોવાક છે. જોકે, આ અફવાઓ નતાશા અને Malaika Arora બંને વિશે ઉડી રહી છે. બંને સુંદરીઓમાંથી કોઈએ પણ તેને સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.

આ પણ વાંચો: Bangladesh ના PM શેખ હસીના ભારત આવ્યા, કંગનાએ લોકોની આંખો ખોલી, કહ્યું- રામ રાજ્ય શા માટે જરૂરી છે?

Tags :
Gujarat Firstmalaika aroraNATASA STANKOVICNovak DjokovicPARIS OLYMPICS 2024
Next Article