RRR ની સફળતા પાછળ આ મિસ્ટ્રી મેનનો છે હાથ, ફરી એકવાર Rajamouli અને....
S.S. Kanchi એ ફિલ્મને એક નવો આકાર આપ્યો છે
Rajamouli અને Kanchi બંને પિતરાઈ ભાઈઓ છે
2025 માં SSMB29 ને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
Rajamouli Film SSMB29: Bahubali Saga અને RRR ની સફળતા બાદ ફરી એક નવી વાર્તા સાથે સાઉથના જગવિખ્યાત નિર્દેશક S.S. Rajamouli આગામી દિવોસમાં સિનેમાઘરોમાં આવી રહ્યા છે. જોકે આ વખતે જે ફિલ્મની વાર્તા નક્કી કરવામાં આવી છે, તે એક Adventure Story આધારિત છે. ત્યારે આ ફિલ્મ માટે પહેલીવાર સાઉથ સુપરસ્ટાર Mahesh Babu અને S.S. Rajamouli એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે S.S. Rajamouli એ Mahesh Babu સાઉથ સુપરસ્ટારમાંથી Pan India Superstar બનાવવા માટે પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે.
S.S. Kanchi એ ફિલ્મને એક નવો આકાર આપ્યો છે
Mahesh Babu એ S.S. Rajamouli ની આગામી ફિલ્મમાં મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ આશરે 1000 કરોડ આંકવામાં આવી રહ્યું છે. પરંતુ આ 1000 કરોડ રૂપિયા એક ખાસ વ્યક્તિને લઈ S.S. Rajamouli દાવ પર લગાવવા માટે તૈયાર થયા છે. તે કોઈ બીજુ કોઈ નહીં, પરંતુ S.S. Kanchi છે. કારણ કે... S.S. Kanchi એ S.S. Rajamouli ની આગામી ફિલ્મને એક નવો આકાર આપ્યો છે. તેમના આ નિર્ણયને કારણે જ S.S. Rajamouli એ 1000 કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે. જોકે S.S. Kanchi એ RRR ઉપરાંત અનેક S.S. Rajamouli ની સફળ ફિલ્મોની વાર્તા લખવામાં મદદ કરી ચૂક્યા છે.
Happened to visit Vapi
MERIL
what an industrious state #Gujarat 😊 pic.twitter.com/m6wbUonKQe— ss kanchi శివ శ్రీకాంచి (@kanchi5497) June 22, 2024
આ પણ વાંચો: Pet Saffa: આયુર્વેદિક પ્રોડક્ટ ‘પેટ સફા’ની નવી જાહેરાતનું શૂટિંગ પૂર્ણ, ટૂંક સમયમાં થશે લોન્ચ
Rajamouli અને Kanchi બંને પિતરાઈ ભાઈઓ છે
એક અહેવાલ અનુસાર, S.S. Rajamouli ને S.S. Kanchi એ એક વાર્તા સંભળાવી હતી. જે વાર્તાને સાંભળીને Rajamouli ઘણા ખુશ થયા હતાં. તો આ ફિલ્મની વાર્તા એક જંગલ આધારિત છે. જેમાં મૂખ્ય કિરદાર દુનિયાના વિવિધ ભાગોમાં ફરતો જોવા મળશે. તો Rajamouli તેમની ફિલ્મો Action, Adventure અને Richness પર કામ કરવા માગતા હોય છે. જોકે Rajamouli અને Kanchi બંને પિતરાઈ ભાઈઓ છે.
2025 માં SSMB29 ને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
ત્યારે આ વખતે બંને ભાઈ મળીને 1000 કરોડમાં બની રહેલી ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. ત્યારે આ ફિલ્મનું Pre-Production ઝડપથી ચાલી રહ્યું હતું. તેના કારણે તાજેતરમાં હવે આ વર્ષના અંતમાં આ ફિલ્મનું Post-Production નું કામ શરુ કરવામાં આવશે. તે ઉપરાંત આ ફિલ્મના અમુક ભાગનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. તો Mahesh Babu ના જીવનની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. તો વર્ષ 2025 માં SSMB29 ને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો:Actor:ફેમસ એક્ટ્રેસની દીકરીનું નાની ઉંમરે અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ