અક્ષય કુમાર બાદ આ સાઉથ એક્ટર બનશે Chhatrapati Shivaji Maharaj
- Chhatrapati Shivaji ની કહાની સંદીપ સિંહે લખી છે
- Rishab Shetty આ ફિલ્મ પહેલા બે ફિલ્મમાં જોવા મળશે
- Chhatrapati Shivaji ના સન્માનમાં વધુ એક ફિલ્મ બનશે
Film The Pride of Bharat : Chhatrapati Shivaji Maharaj ની જીવનગાથા પર વધુ એક ફિલ્મ બનવા જઈ રહી છે. જોકે આ પહેલા અનેક બોલીવૂડ ફિલ્મ Chhatrapati Shivaji Maharaj માં તેમના જીવનકાળને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ વખતે સાઉથના ફિલ્મ નિર્માતાઓ દ્વારા Chhatrapati Shivaji Maharaj ના સન્માનમાં એક ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત આ ફિલ્મમાં એક લોકપ્રિય અને દિગ્ગજ અભિનેતા પણ જોવા મળશે.
Chhatrapati Shivaji ના સન્માનમાં વધુ એક ફિલ્મ બનશે
જોકે મરાઠીમાં અક્ષ્ય કુમારા સ્ટારર ફિલ્મ વેગત મરાઠે વીર દૌડલે સાત બની રહી છે. ત્યારે આ છેલ્લા ઘમા મહિનાઓથી સાઉથમાં પણ Chhatrapati Shivaji ની ફિલ્મનું કામ ચાલી રહ્યું હતું. તો આજરોજ સાઉથ સિનેમા દ્વારા Chhatrapati Shivaji પર બની રહેલી ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ત્યારે આ ફિલ્મનું નામ The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj છે. આ ફિલ્મમાં Rishab Shetty મુખ્ય કિરદારમાં જોવા મળશે.
આ પણ વાંચો: Pushpa 3 Confirmed, અલ્લુ અર્જુન સામે આ કોમરેડ એક્ટર બનશે વિલેન
Rishab Shetty આ ફિલ્મ પહેલા બે ફિલ્મમાં જોવા મળશે
તો Rishab Shetty સ્ટારર The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj ને વર્ષ 21 જાન્યુ, 2027 માં રિલીઝ કરવામાં આવશે. તે ઉપરાંત The Pride of Bharat ને નિર્દેશક સંદીપ સિંહ દ્વારા બનાવવામાં આવી છે. તો ફિલ્મ The Pride of Bharat માં Rishab Shetty ના લૂકને જોઈને સૌ લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. તે ઉપરાંત Rishab Shetty ના ફેન્સ તેમનો આ લૂક સિનેમાઘરોમાં જોવા માટે ખુબ જ ઉત્સાહિત છે. જોકે Rishab Shetty આ ફિલ્મ પહેલા બે ફિલ્મમાં જોવા મળશે. ત્યાર બાદ તેમની આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
Chhatrapati Shivaji ની કહાની સંદીપ સિંહે લખી છે
Rishab Shetty ની આગામી દિવસોમાં બે ફિલ્મ રિલીઝ થશે. તેમાં કાંતારા અને જય હનુમાન સામેલ છે. બીજી તરફ Rishab Shetty સાથે આ વખતે ભારતીય સિનેમાના દિગ્ગજ અને લોકપ્રિયા વાર્તાકાર સંદીપ સિંહ જોવા મળશે. એટલે કે... ફિલ્મ The Pride of Bharat ની કહાની સંદીપ સિંહ દ્વારા લખવામાં આવી છે. આ પહેલા સંદીપ સિંહે મેરી કોમ, રામલીલા, સરબજીત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચો: Vikrant Massey એ નિવૃત્તિની જાહેરાત પર તોડ્યું મૌન, કહ્યું કે હું હવે....