Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bollywood ની આ મોડલ સાધ્વી બનીને રહે છે લોકપ્રિય અભિનેતા સાથે

Pia Grace Roy એ પોતાનું નામ બદલી સાધ્વી બની અભિનેત્રી તરીકેની અંતિમ પોસ્ટ વર્ષ 2020 માં કરી રાહુલ રોયએ 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી હતી Bhramacharini Hari Maa Priyanka : Bollywood અને TV Series માં અનેક એવી અભિનેત્રીઓ...
bollywood ની આ મોડલ સાધ્વી બનીને રહે છે લોકપ્રિય અભિનેતા સાથે
Advertisement
  • Pia Grace Roy એ પોતાનું નામ બદલી સાધ્વી બની
  • અભિનેત્રી તરીકેની અંતિમ પોસ્ટ વર્ષ 2020 માં કરી
  • રાહુલ રોયએ 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી હતી

Bhramacharini Hari Maa Priyanka : Bollywood અને TV Series માં અનેક એવી અભિનેત્રીઓ રેહલી છે, જેમણે અભિનય અને પોતાની આલીશાન જીવનશૈલીને છોડીને સંન્યાસી સ્વરૂપ ધારણ કરી લીધું હોય. ત્યારે આવી જ એક અભિનેત્રીનું નામ આ યાદીમાં તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે. જોકે આ અભિનેત્રીએ મોટલિંગની દુનિયામાં સિદ્ધી મેળવી હતી. તો તેણી એક સફળ ઉદ્યોગપતિ પણ બની હતી. જોકે આ અભિનેત્રી આશિકી ફિલ્મના હિરો રાહુલ રોયની સાવકી બહેન છે.

Advertisement

Pia Grace Roy એ પોતાનું નામ બદલી સાધ્વી બની

આ અભિનેત્રીનું નામ Pia Grace Roy છે. Pia Grace Roy એ પ્રખ્યાત અભિનેત્રી અને મોડલ હતી. તે ઉપરાંત Pia Grace Roy એ એક ખાસ ઈવેન્ટ કંપની પણ ચલાવતી હતી. Pia Grace Roy ના ઈન્ટાગ્રામ પર આશરે 1.3 મિલિયન ફોલોઅર્સ છે. પરંતુ આ એકાઉન્ટ Pia Grace Roy એ બંધ કરી નાખ્યું છે. અને Hari Maa Priyanka થી નવું એકાઉન્ટ બનાવ્યું છે. કારણ કે... Hari Maa Priyanka એ બ્રહ્મચારિણી બની ગઈ છે. જોકે સામાજિક ધોરણે Pia Grace Roy નામ બદલીને અભિનેત્રીએ પોતાનું નામ Hari Maa Priyanka રાખ્યું છે.

Advertisement

આ પણ વાંચો:  સત્ય ઘટના પર આધારીત The Sabarmati Report આ દિવસે થશે રિલીઝ...

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy)

અભિનેત્રી તરીકેની અંતિમ પોસ્ટ વર્ષ 2020 માં કરી

તો Hari Maa Priyanka ના શિષ્ય રાહુલ રોય બન્યા છે. રાહુલ રોય દરેક પ્રસંગ અને કાર્યક્રમમાં Hari Maa Priyanka ના આદેશનું પાલન કરે છે. Hari Maa Priyanka અને રાહુલ રોય અનેકવાર સાથે જોવા મળ્યા છે. Hari Maa Priyanka ની અભિનેત્રી તરીકેની અંતિમ પોસ્ટ વર્ષ 2020 માં સામે આવી હતી. Hari Maa Priyanka એ અગાઉ રોમર સેન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં. જે એક ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અને ઓટોબાઈલના નિષ્ણાત તરીકે કામ કરતા હતાં. પરંતુ અમુક મતભેદોને કારણે Hari Maa Priyanka સાથે તેમના લગ્નજીવનનું ટૂંક જ સમયમાં અંત આવ્યો હતો.

રાહુલ રોયએ 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી હતી

તો રાહુલ રોયએ ફિલ્મ આશિકીથી ભારતીય સિનેમા જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. એક સમયે તેઓ સિનેમા જગકમાં શાહરુખ ખાન અને આમિર ખાન કરતા પણ દિગ્ગજ અભિનેતા કહેવાતા હતાં. રાહુલ રોયએ 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ રાહુલ રોય ફિલ્મ આશીકી બાદ માત્ર એક જ ફિલ્મ સુપરહિટ આપી શક્યા હતાં. તો રાહુલ રોયએ અને Hari Maa Priyanka એ તાજેતરમાં મુંબઈના મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનની સુપરહિટ ફિલ્મ 'The Legend of Maula Jatt' ટૂંક સમયમાં ભારતના સિનેમાઘરોમાં

Tags :
Advertisement

Related News

featured-img
Top News

'PM મોદી ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ છે', ટ્રમ્પે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

featured-img
અમદાવાદ

અમદાવાદમાં IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન ડાયમંડ તૈયાર

featured-img
અમદાવાદ

Gujarati Top News : આજે 29 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
રાષ્ટ્રીય

TVK ચિફ વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ, વિભાજનકારી નીતિઓ પર આક્રમક પ્રહારો કર્યા

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 29 March 2025 : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવનાઓ

featured-img
ગુજરાત

Dwarka : સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર મહંત માધવ સ્વામીએ માંગી માફી, જાણો શું કહ્યું ?

Trending News

.

×