Deepika Padukone ની દીકરીને આર્શિવાદ આપવા અંબાણી પરિવાર પહોંચ્યું
Deepika Padukone ને મળવા મુકેશ-નીતા અંબણી પહોંચ્યા
અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં તેમની ખાસ ઉપસ્થિતિ
લગ્નના 6 વર્ષ બાદ બંને એક બાળકીના માતા-પિતા બન્યા
Deepika Padukone Baby Girl : Deepika Padukone અને Ranveer Singh માતા-પિતા બની ગયા છે. 8 સપ્ટેમ્બરના રોજ તેમના જીવનમાં એક દીકરીનું આગમન થયું છે. તે ઉપરાંત Deepika Padukone અને Ranveer Singh એ આ અંગે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને તેમના ચાહકોને જણાવી હતી. જે બાદ તેમને ચાહકો દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી હતી. તેની સાથે અભિનય ક્ષેત્રના લોકો પણ Deepika Padukone અને Ranveer Singh ને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
Deepika Padukone ને મળવા મુકેશ-નીતા અંબણી પહોંચ્યા
ત્યારે Deepika Padukone અને Ranveer Singh ના જીવનમાં આ ખુશીના માહોલમાં સામેલ થવા માટે દેશના દિગ્ગજ અને ઘનિક વ્યક્તિ Mukesh Ambani અને તેમની પત્ની Nita Ambani પણ આવ્યા હતાં. Deepika Padukone અને Ranveer Singh સહિત તેમની દીકરીને મળવા માટે Mukesh Ambani અને Nita Ambani હોસ્પિટલ આવ્યા હતાં. જોકે હાલમાં Deepika Padukone અને તેની દીકરી સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેથી તેમને મળવા માટે Mukesh Ambani અને Nita Ambani હોસ્પિટલ ગયા હતાં.
આ પણ વાંચો: આ મોડેલે તો હદ વટાવી! કેમેરા સામે ઊતારી દીધા કપડાં અને પછી..!
અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં તેમની ખાસ ઉપસ્થિતિ
Mukesh Ambani અને Nita Ambani નો હોસ્પિટલલમાં પોતાના કાફલા સાથે આવવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે તમને જણાવી દઈએ કે, Deepika Padukone અને Ranveer Singh અંબાણી પરિવાર સાથે ખુબ જ ગાઠ સંબંધ ધરાવે છે. કારણ કે... અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં Deepika Padukone અને Ranveer Singh ની ખાસ હાજરી જોવા મળે છે. તે ઉપરાંત અનંત-રાધિકાના લગ્ન સમયે અનંત અંબાણી અને રણવીર સિંહ વચ્ચે એક દોસ્તી જોવા મળી હતી. તે ઉપરાંત અનંત અંબાણીના લગ્નમાં રણવીર સિંહે ખુબ જ ધૂમ મચાવી હતી. તે ઉપરાંત ગર્ભવતી હોવા છતાં દીપિકા પાદુકોણ આવી હતી.
લગ્નના 6 વર્ષ બાદ બંને એક બાળકીના માતા-પિતા બન્યા
Deepika Padukone અને Ranveer Singh જલ્દી જ સિંઘમ અગેનમાં સાથે જોવા મળશે. આ કોપ યુનિવર્સ ફિલ્મમાં બંને પોલીસ અવતારમાં જોવા મળશે. બીજી તરફ પહેલીવાર અભિનય ક્ષેત્રે દીપિકા પાદુકોણ આવા પાત્રમાં જોવા મળશે. જો તેમના લગ્નની વાત કરીએ તો તેઓએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતાં. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને હવે લગ્નના 6 વર્ષ બાદ બંને એક બાળકીના માતા-પિતા બન્યા છે.
આ પણ વાંચો: 'Rashmika Mandana બની અકસ્માતનો શિકાર, પોસ્ટ કરીને હેલ્થની આપી જાણકારી