Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pushpa 2: The Rule ના સેટ પરથી Climax નો વીડિયો થયો લીક, જુઓ વીડિયો

એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે વીડિયોમાં Pushpa 2: The Rule ની શૂટિંગના દ્રશ્યો Pushpa 2: The Rule નું બજેટ 500 કરોડ Pushpa 2: The Rule Climax: સાઉથના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2: The...
pushpa 2  the rule ના સેટ પરથી climax નો વીડિયો થયો લીક  જુઓ વીડિયો
  • એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે

  • વીડિયોમાં Pushpa 2: The Rule ની શૂટિંગના દ્રશ્યો

  • Pushpa 2: The Rule નું બજેટ 500 કરોડ

Pushpa 2: The Rule Climax: સાઉથના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa 2: The Rule ને લઈ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ વર્ષ 2024 માં રિલીઝ થનારી તમામ ફિલ્મોમાં સૌથી વધુ રાહ જોવાયેલી ફિલ્મ Pushpa 2: The Rule છે. કારણ કે... આ ફિલ્મના પહેલા ભાગને વિશ્વ સ્તરે પસંદ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ ફિલ્મ સાથે Actoe Allu Arjun ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશમાં નામના મળી છે.

Advertisement

એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે

પરંતુ Pushpa 2: The Rule ની રિલીઝ તારીખ વારંવાર બદલવામાં આવી છે. તે ઉપરાંત Pushpa 2: The Rule ના શૂટિંગમાં પણ વિલંબ થઈ રહ્યો છે. જોકે હાલમાં Pushpa 2: The Rule ના પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ Pushpa 2: The Rule નું પોસ્ટ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. તો આ બધાની વચ્ચે Pushpa 2: The Rule ના નિર્માતા અને કલાકારોને માટે એક ખરાબ સામે આવી છે. કારણ કે.... Pushpa 2: The Rule નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kiara Advani-શિક્ષિકામાંથી હિરોઈન બનનાર કિયારાનો આજે જન્મદિન

Advertisement

વીડિયોમાં Pushpa 2: The Rule ની શૂટિંગના દ્રશ્યો

ત્યારે આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં Pushpa 2: The Rule ની શૂટિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયોમાં Pushpa 2: The Rule ના Climax Scene ના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યો છે. જે Pushpa 2: The Rule ના નિર્માતા અને નિર્દેશક માટે ઘણી મુશ્કેલીની બાબત છે. તો Pushpa 2: The Rule Climax Scene ના નામે આ વીડિયોને ઝડપથી વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Pushpa 2: The Rule નું બજેટ 500 કરોડ

જોકે આ વીડિયોને લઈને Climax Scene ના નિર્માતા કે કલાકારો દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તે ઉપરાંત આ વીડિયોને અનેક લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. તો અનેક દર્શકો આ વીડિયોને જોઈને ખુશ થઈ રહ્યા છે. તો અનેક દર્શકો આ વીડિયોને જોઈને નારાજ પણ થઈ રહ્યા છે. ત્યારે જો આ વીડિયો સત્ય સાબિત થશે, તો Pushpa 2: The Rule ના નિર્માતા અને કલાકારોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જોકે આ વખતે Pushpa 2: The Rule નું બજેટ 500 કરોડ નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Tanushree Dutta-કિસિંગ સીનને `ભાઈ બહેન`ની કેમેસ્ટ્રી ગણાવી

Tags :
Advertisement

.