Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Actress Alia Bhatt બની Oops Moment નો શિકાર, જુઓ વાયરલ વીડિયો

Black ડ્રેસમાં Alia Bhatt કાતિલ હસીના લાગી રહી હતી Alia Bhatt મુંબઈમાં ફિલ્મ સ્ટૂડિયોની બહાર જોવા મળી Film Jigra એ 11 ઓક્ટોબરથી થિયેટરોમાં જોઈ શકાશે Actress Alia Bhat Video : Actress Alia Bhatt તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે...
08:47 PM Sep 10, 2024 IST | Aviraj Bagda
Alia’s Sexiest Dress Causes Oops Moment

Actress Alia Bhat Video : Actress Alia Bhatt તાજેતરમાં પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ ઈવેન્ટમાં જોવા મળી હતી. પરંતુ સંજોગોવશાત Alia Bhatt એક Oops Moment નો શિકાર બની હતી. તો બીજી તરફ Alia Bhatt ની ફિલ્મ Jigra નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. Film Jigra માં તેણી એક બહેનના કિરદારમાં જોવા મળે છે. જે પોતાના ભાઈને વિદેશની જેલમાંથી બહાર લાવવા માટે દરેક હદ વટાવવા માટે તૈયાર થાય છે.

Alia Bhatt મુંબઈમાં ફિલ્મ સ્ટૂડિયોની બહાર જોવા મળી

તો આજરોજ Alia Bhatt મુંબઈમાં એક ફિલ્મ સ્ટૂડિયોની બહાર જોવા મળી હતી. ત્યારે Alia Bhatt એ સ્ટનિંગ હોલ્ટર નેક બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી. જોકે આ ડ્રેસમાં એક ડીપ નેક તરીકે હતો. તેથી જ્યારે Alia Bhatt એ પોતાની કારમાંથી નીકળી રહી હતી. ત્યારે Alia Bhatt નો ડ્રેસ છાતીના ભાગમાંથી સહેજ વધારે ખસી ગયો હતો. તેના કારણે Alia Bhatt ને Oops Moment નો શિકાર બની હતી. ત્યારે આ Stylish Black Backless ની કિંમત 53, 600 છે.

આ પણ વાંચો: Film Devara માં એનટીઆર અને સૈફ અલી ખાન કોણ કરશે અંત દેવરાનો?

ડ્રેસમાં Alia Bhatt કાતિલ હસીના લાગી રહી હતી

પરંતુ Alia Bhatt એ આ ઘટનાને યોગ્ય રીતે સંભાળી હતી. જોકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમ છતાં Alia Bhatt એ પેપરાઝી સામે પોઝ આપ્યા હતાં. તે ઉપરાંત આ Stylish Black Backless માં Alia Bhatt કાતિલ હસીના લાગી રહી હતી. ત્યારે Alia Bhatt ના આ ડ્રેસમાં વીડિયો અને ફોટો લોકોના દિલ ધબકારા વધારે છે. જોકે આ વીડિયો બનાવનારાની પણ અનેક લોકો નિંદા કરી રહ્યા છે.

Film Jigra એ 11 ઓક્ટોબરથી થિયેટરોમાં જોઈ શકાશે

તે ઉપરાંત Film Jigra એ વેદાંગની બીજી ફિલ્મ છે, ગયા વર્ષે અભિનેતાએ ઝોયા અખ્તરની ધ આર્ચીઝ થી ડેબ્યૂ કર્યું હતું. Film Jigra ના દિર્ગ્દશક વસન બાલા છે. Film Jigra એ 11 ઓક્ટોબરથી થિયેટરોમાં જોઈ શકાશે. Film Jigra ને લઈ ઘણા ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Deepika Padukone ની દીકરીને આર્શિવાદ આપવા અંબાણી પરિવાર પહોંચ્યું

Tags :
Actress Alia Bhat VideoAlia Bhattalia bhatt moviesAlia Bhatt oops momentalia film jigra promotionalia filmsalia trollEntertainment Imagesentertainment news in hindiEntertainment Photosfilm jigraGujarat FirstjigraLatest Entertainment PhotographsLatest Entertainment photosVedang rainavedang raina sings phoolon ka taaron ka songvedang raina sings phoolon ka taaron ka song in ji
Next Article