ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

70th National Film Awards 2024 માં સાઉથ સિનેમાના સિતારાઓ થયા રોશન

70th National Film Awards 2024 : 70 મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આજરોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના હાથે તમામ વિજેતાઓને પુરસ્કાર આપી રહી છે. બોલિવૂડ એક્ટર...
10:53 PM Oct 08, 2024 IST | Aviraj Bagda
70th National Film Awards 2024

70th National Film Awards 2024 : 70 મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આજરોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના હાથે તમામ વિજેતાઓને પુરસ્કાર આપી રહી છે. બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીને મંગળવારે ચોથો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો. ફિલ્મ 'ગુલમોહર' તેમના અભિનય બદલ પુરસ્કાર મળ્યો છે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપ્યો હતો.

કંતારાને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો

અભિનેતાએ એવોર્ડ મળ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત છે અને તેણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. હોમ્બલે ફિલ્મ્સ 70 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022 માં 4 એવોર્ડ જીત્યા છે. 70 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022 માં આ પ્રોડક્શન હાઉસની બે ફિલ્મોનો મહિમા જોવા મળ્યો હતો. કંતારા અને કેજીએફ બંનેએ તેમના નામે બે એવોર્ડ જીત્યા છે. કંતારાને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના લીડ હીરો રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

આ પણ વાંચો: Pushpa 2 ની રિલીઝ નક્કી કરેલી તારીખે વધુ એકવાર ટળી, જાણો કારણ

70 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022 માં પુરસ્કારની સંપૂર્ણ યાદી

આ પણ વાંચો: Lalita Pawar-હિન્દી ફિલ્મના ઈતિહાસે સુવર્ણાક્ષરે અંકિત નામ

Tags :
70th National Film Awards70th National Film Awards 202470th National Film Awards winnersDadasaheb Phalke AwardDroupadi MurmuGujarat Firstkantaramanoj bajpayeeMithun ChakrabortyNational AwardsNational Awards ceremonyNational Awards winnerNational Film AwardsNational Film Awards ceremonyNational Film Awards winnersRishab ShettySooraj Barjatya
Next Article