Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TODAY’S HOROSCOPE : આ રાશિના જાતકોને આજે વાહન વ્યવહાર મા સાવચેતી રાખવી. , જાણો આજનું રાશિફળ

  આજનું પંચાંગ તારીખ : ૨૮ જુલાઈ 2023, શુક્રવાર તિથિ : અધિક શ્રાવણ શુદ દશમ નક્ષત્ર : અનુરાધા યોગ : શુક્લ કરણ : વણિજ રાશિ : વૃશ્ચિક ન, ય દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી ૧૩:૧૨ સુધી રાહુકાળ :...
07:16 AM Jul 28, 2023 IST | Hiren Dave

 

આજનું પંચાંગ
તારીખ : ૨૮ જુલાઈ 2023, શુક્રવાર
તિથિ : અધિક શ્રાવણ શુદ દશમ
નક્ષત્ર : અનુરાધા
યોગ : શુક્લ
કરણ : વણિજ
રાશિ : વૃશ્ચિક ન, ય

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી ૧૩:૧૨ સુધી
રાહુકાળ : ૧૧:૦૭ થી ૧૨:૪૬ સુધી
વજ્રમૂશળ યોગ, રવિયોગ

મેષ (અ,લ,ઈ)
આજે કામકાજ મા વિલમ્બ થાય
આરોગ્ય ની કાળજી રાખવી
વાદ-વિવાદ થી બચવુ
શરદી ખાંસી ની તકલીફ સર્જાય
ઉપાય : આજે ફળ નુ દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ઐં ક્લીં સૌ:||

વૃષભ (બ,વ,ઉ)
આજે વાહન સુખ પ્રાપ્ત થાય
વ્યાપાર મા લાભ થાય
આજે શુભ સમાચાર સાથે મહેમાન નુ આગમન થાય
મિત્રોની મુલાકાત થી આનંદ મા વધારો થાય.
ઉપાય : શ્રી શૂક્તમ ના પાઠ કરવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમ:||

મિથુન (ક,છ,ઘ)
આજે વાહન વ્યવહાર મા સાવચેતી રાખવી.
સ્વાસ્થ્ય સાનુકુળ રહે
શતૃપરાસ્ત થાય
આજે ઘરે સુખ નો અનુભવ થાય
ઉપાય : ગણેશજી ને દુર્વા અર્પણ કરવી
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ સુમુખાય નમ:||

કર્ક (ડ,હ)
સંતાન બાબતે મન ઉદ્વિઘ્ન રહે
પ્રેમ સમ્બંધોમાં વિખવાદ ઉભો થાય
પેટ પીડા નો અનુભવ થાય
વિધ્યાભ્યાસ મા મન ન લાગે
ઉપાય : તુલસીજીમા જળ સિંચવુ
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ ચંદ્રાનનાય નમઃ ||

સિંહ (મ,ટ)
પ્રોપર્ટી બાબતે વિવાદ સર્જાય
પતિપત્નિ મા મતભેદ અનાવશ્યક વિવાદ.
આજે નાહક્ની ચિંતાઓ મા સમય વ્યતિત થાય
આજે આળશ નો ત્યાગ કરવો
ઉપાય : મહાલક્ષ્મીજી ને કમળ પુષ્પ અર્પણ કરવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ રાજલક્ષ્મ્યૈ નમ: ||

કન્યા (પ,ઠ,ણ)
પ્રિય પાત્રની મુલાકાત થાય
ભાઇ નો સહકાર મળી રહે
ધન લાભ થાય
આજે મહેનત નુ શુભ ફળ પ્રાપ્ત થાય
ઉપાય : આજે સ્ત્રીઓ નુ સમ્માન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ સુવર્ણપ્રદાયૈ નમઃ ||

તુલા (ર,ત)
આજે કાર્યમા અડચણો અવરોધો આવે
આજે મન મા અસંતુષ્ટ્તા રહે
વાણીમા સંયમ રાખવાની આવશ્યક્તા છે.
નાણાકિય લેવડ- દેવડ મા સમ્ભાળ વુ
ઉપાય : શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવી
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીં કમલાક્ષ્યૈ નમ: ||

વૃશ્ચિક (ન,ય)
માંગલીક કાર્યો થાય
વયસ્કો માટે શુભ સમાચાર પ્રાપ્ત થાય
વ્યાપાર મા લાભ જણાય
આજે ક્રોધ પર નિયંત્રણ રાખવું
ઉપાય : શ્રી રક્ત ચંદન નુ તિલક કરવું.
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સર્વમંગલાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આરોગ્ય બાબતે સાચવવુ
આજે અનવશ્યક ખર્ચ વધે
દેવુ વધે ઋણ આહરણ કરવું પડે
કામ કાજ મા ધ્યાન આપવાની જરૂર છે.
ઉપાય : હળદર નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ નમો નારયણાય ||

મકર (ખ,જ)
વિધ્યાર્થી માટે ઉત્તમ દિવસ
આજે મુંજવણ નો ઉકેલ આવે
ધન ખર્ચ થાય પણ આનંદ મા વધારો થાય
અટકેલા કાર્ય આજે પાર પડે
ઉપાય : પિપળાના ઝાડ નીચે દિવો કરવો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ પદ્માવત્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
સામાજીક કામ નુ સમ્માન મળે
નોકરી બાબતે મુસાફરિ થાય
પિતા તરફ થી સુખની પ્રાપ્તિ થાય
પરિવર્તન અને ધન લાભ થાય
ઉપાય : આજે અત્તરનુ દાન કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે યાત્રા પ્રવાસ થાય
રોકાણ કરતા બચવુ
શેર બજાર મા રોકાણ આજે હાની કરાવે
ઉતાવળ ન કરવી
ઉપાય : કેસર અને ગોપિચંદન નુ તિલક કરવુ
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ધનકુબેરાય નમઃ ||

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscopeRashifal
Next Article