Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TODAY’S HOROSCOPE : આ રાશિના જાતકોને આજે નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે, જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 26 જુલાઈ 2023, બુધવાર તિથિ : અધિક શ્રાવણ આઠમ નક્ષત્ર : સ્વાતિ યોગ : સાધ્ય કરણ : બાલવ રાશિ : તુલા ( ર,ત ) દિન વિશેષ વિજય મૂહુર્ત : 14:58 થી 15:50 સુધી રાહુકાળ : 12:46...
07:13 AM Jul 26, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : 26 જુલાઈ 2023, બુધવાર
તિથિ : અધિક શ્રાવણ આઠમ
નક્ષત્ર : સ્વાતિ
યોગ : સાધ્ય
કરણ : બાલવ
રાશિ : તુલા ( ર,ત )

દિન વિશેષ
વિજય મૂહુર્ત : 14:58 થી 15:50 સુધી
રાહુકાળ : 12:46 થી 14:25 સુધી
આજે બુધાષ્ટમી, દુર્ગાષ્ટમી છે

મેષ (અ,લ,ઈ)
તમારા દ્વારા કરવામાં આવેલ તમામ કાર્ય સફળ થશે.
વેપારમાં થોડી મંદી રહેશે
પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે
દાંતના દુખાવાની સમસ્યા રહે
ઉપાય : આજે લાપસી કુલદેવીને અર્પણ કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ દુર્ગાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે
ભાઈ તરફથી સારું સુખ જણાય
આર્થિક લાભની સારી તકો મળશે
ધાર્મિક કાર્યોમાં મન લાગશે
ઉપાય : આજે વેપારક્ષેત્રે તાગરનો ધૂપ કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ દુર્ગસાધિન્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
વડીલોથી સારા લાભની સંભાવના રહે
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખજો
પગ અને કમરના દર્દમાં સંભાળવું
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે
ઉપાય : આજે વેપારક્ષેત્રે સહકર્મીઓને જમાડવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દુર્ગનાશિન્યૈ નમઃ ||

કર્ક (ડ,હ)
આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ બને
માનસિક તણાવથી પરેશાની વધશે
લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો
ઉપાય : આજે ગુલાબજામુ ગરીબોને આપવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ દુર્ગમાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)
આર્થિક બાબતે ઉતાર-ચઢાવ જોવા મળશે
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે
નાણાકીય પક્ષ સારો રહેશે
આજે જૂના મિત્રોને મળી શકોછો
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દુર્ગમાર્ગપ્રદાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે સમયનો યોગ્ય ઉપયોગ કરો
ઉદાસી ભર્યા વાતાવરણથી દૂર રહેશો
વેપારમાં યોગ્ય વ્યવસ્થા રહેશે
વેપારમા સફળતા મેળવાની યોગ્ય તકો મળે
ઉપાય : આજે લોટથી કીડીયારું પૂરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દુર્ગમોહાયૈ નમઃ ||

તુલા (ર,ત)
તમારી દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરશો
આજે વ્યવસાયોમાં સફળતા મળશે
પેટની સમસ્યાઓથી રાહત મેળવો
આજે વિદ્યાર્થીવર્ગ માટે ઉત્તમ દિવસ બને
ઉપાય : આજે કીડીઓને ખાંડ ખવડાવવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐદુર્ગમાશ્રિતાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ધન સંબંધી કાર્યો ઉકેલાય
આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય
જમીન-મકાનથી ફાયદો થાય
આજે વિચારોમા દિવસ પસાર થાય
ઉપાય : આજે વ્યાપાર ક્ષેત્રે કપૂરનો ધૂપ કરવો
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ દુર્ગમ્યાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે નવી નોકરીની વાત આવે
નવી વ્યક્તિનું આગમન થાય
લગ્ન યોગ પ્રબળ બને
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ દુર્ગમેશ્વરિયૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજનો દિવસ લાભકારક રહે
આજે તમારું સન્માન થાય
આજે મતભેદ થાય નહિ તેનું ધ્યાન રાખવું
તમારી આવડત થી ફાયદો થાય
ઉપાય : આજે શુક્ર ગ્રહ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ દુર્ગભીમાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય
આજે સામાજિક કાર્ય પૂર્ણ થાય
કામનો બોજો ઓછો થાય
તમારા મગજ પર કાબુ રાખવો
ઉપાય : આજે વેપારમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ દુર્ગમવિદ્યાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારી મહત્વકાંક્ષાઓથી કંપનીઓને ફાયદો થશે
બોસસાથે તમારા સંબંધો બગાડશો નહીં
તમારા શોખપર જરૂર કરતાં વધારે ધનખર્ચ થાય
પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે
ઉપાય : આજે મહાલક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દુર્ગદારીણ્યૈ નમઃ ||

 

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscopeRashifal
Next Article