Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Today's Horoscope : આ રાશિના જાતકોને આજે નસીબનો સાથે મળે, ધનલાભના યોગ, જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 25 જૂન 2023, રવિવાર તિથિ : અષાઢ સુદ સાતમ નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની યોગ : વ્યતિપાત કરણ : ગર રાશિ : સિંહ મ,ટ ( 16:52 પછી કન્યા ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:09 સુધી...
today s horoscope   આ રાશિના જાતકોને આજે નસીબનો સાથે મળે  ધનલાભના યોગ  જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ

Advertisement

તારીખ : 25 જૂન 2023, રવિવાર
તિથિ : અષાઢ સુદ સાતમ
નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની
યોગ : વ્યતિપાત
કરણ : ગર
રાશિ : સિંહ મ,ટ ( 16:52 પછી કન્યા )

દિન વિશેષ

Advertisement

અભિજીત મૂહુર્ત : 12:15 થી 13:09 સુધી
રાહુકાળ : 17:44 થી 19:25 સુધી
આજે ભાનુસપ્તમિ છે સાથે વિવશ્વત સપ્તમિ છે

મેષ (અ,લ,ઈ)

Advertisement

આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે
કોઇ જોખમ લેવાની હિંમતન કરો
તમારી વિચારસરણી સારી રહે
ઉપાય : આજે અષ્ટગંધ દ્રવ્યનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

માતા- પિતાના આશિર્વાદ તમારી સાથે રહેશે
બહારનો ખોરાક ટાળવો જરૂરી છે
મહત્વ પૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવુ
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દિવાકરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ
વાહન ઉપયોગ કરતી વખતે સાવચેત રહો
વાદ વિવાદને પ્રોત્સાહનન આપો
કોઇ સમસ્યાના થાય તેનુ ધ્યાન રાખવુ
ઉપાય : આજે સાતધાન્યનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભાસ્કરાય નમઃ ||

કર્ક (ડ,હ)

જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે
આજે તમારો દિવસ ઘણો ભાગ્યશાળી લાગે
આજે તમે બહાર જવાનોપ્લાન બનાવો
પેટની બીમારી દૂર થાય
ઉપાય : આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ પ્રભાકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

કાર્યક્ષેત્રમાં સારો દેખાવ કરશો
ભાગ્યબળ તમારો ઘણો સાથ આપશે
પ્રમોશન સાથે પગાર વધારાના સારા સમાચાર પ્રાપ્ત થાય
માતાની તબિયતમા સુધારો જોવા મળે
ઉપાય : આજે સૂર્યદેવને 108 નામથી પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સહસ્ત્રાંશવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

સામાજિક ક્ષેત્રે માન- સન્માન વધે
પિતાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય
તમે તમારા બાળકો સાથે આનંદથી સમય વિતાવશો
આજે નોકરીની દિશામા કરેલા પ્રયાસો સફળ થશે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ત્રિલોચનાય નમઃ ||

તુલા (ર,ત)

વેપારમાં સારો લાભ જણાય
મૂડી રોકાણથી લાભ થશે
કરિયરમા આગળ વધવાની તક મળશે
ઘરેલુ જરૂરિયાત પૂરી થશે
ઉપાય : આજે લાલ ચોખાથી સૂર્યદેવની પૂજા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વેપારમા કેટલાક ફેરફાર કરશો
બીજા માટે ફાયદાકારક સાબિત થાય
ઓફિસના કામના કારણે તમારે મુસાફરી કરવી પડશે
ધીમી ગતિએ વાહન ચલાવો
ઉપાય : આજે સૂર્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ વિભાવસવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

દિવસ સામાન્ય પસાર થશે
તમારી મહેનતનુ યોગ્ય ફળ મળશે
મિત્રોસાથે નવો ધંધો શરૂ કરવાની યોજના બની શકે
વેપારમા કેટલાક લાભ મળે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દિનકરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

કરિયરમા આગળ વધવા મહેનત કરવી પડે
સાસરી પક્ષ તરફ થી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે
આવકના સ્ત્રોત વધશે
રચનાત્મક કાર્યોમા વ્યસ્ત રહેશો
ઉપાય : આજે નવગ્રહની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ દ્વાદશાત્મકાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે
માતા- પિતાની સેવામા સમય ફાળવી શકશો
આજે મહત્વનો નિર્ણય લઈ શકશો
ઘરમાં શાંતિનુ વાતાવરણ બની રહે
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે દિવસ ખુબજ સારો છે
લવ- લાઈફ માટે સમય સારો જણાય
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમા વ્યસ્ત રહેશે
ઘરમાં મહેમાનોનુ આગમન થાય
ઉપાય : સૂર્યદેવને અર્ઘ્યઅર્પણ કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સૂર્યાય નમઃ ||

આ પણ વાંચો : AHMEDABAD: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.