Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Today’s Horoscope : આ રાશિના જાતકોને આજે સારો નાણાંકિય લાભ થાય, જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 24 જુલાઈ 2023, સોમવાર તિથિ : અધિક શ્રાવણ સુદ છઠ્ઠ નક્ષત્ર : હસ્ત યોગ : શિવ કરણ : ગર રાશિ : કન્યા ( પ,ઠ,ણ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:20 થી 13:12 સુધી રાહુકાળ :...
08:01 AM Jul 24, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ

તારીખ : 24 જુલાઈ 2023, સોમવાર
તિથિ : અધિક શ્રાવણ સુદ છઠ્ઠ
નક્ષત્ર : હસ્ત
યોગ : શિવ
કરણ : ગર
રાશિ : કન્યા ( પ,ઠ,ણ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:20 થી 13:12 સુધી
રાહુકાળ : 07:50 થી 09:28 સુધી
આજે કુમાર યોગ છે સાથે બુધગ્રહ સિંહરાશિમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)

તમને વ્યવસાય વધારવા માટે ઉતમ તક મળશે
તમારા પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે
સરકારી કામકાજમાં સફળતા મળશે
તમારું પ્રેમ સંબંધ લગ્નમાં બદલાઈ શકે છે
ઉપાય : આજે શિવ સ્તવન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ પશુપતયે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

વેપારી માટે દિવસ શુભ રહેશે
તમારે વધુ સારા આયોજનની જરૂર છે
વેપારમાં પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે
જીવનસાથી જોડે મતભેદ થઈ શકે છે
ઉપાય : ઘરમાં શિવરુદ્રાભિષેક કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે
તમારી આવકમાં સારો વધારો થવાની સંભાવના છે
વ્યવસાયિક સોદામાં સારા પૈસા મળી શકે છે
બહારનો ખોરાક ખાવાનું ટાળો
ઉપાય : શિવજીને ધતુરાનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિરુપાક્ષાય નમઃ ||

કર્ક (ડ,હ)

વેપારમાં સારી કમાણી કરી શકશો
તમને નવી નોકરીની ઓફર મળી શકે છે
વિવાહિત જીવન સુખમય રહેશે
સ્વાસ્થય સામાન્ય રહેશે
ઉપાય : આજે શિવમહાપુરાણ શ્રવણ કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વિશ્વરુપાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે તમને વેપારમાં લાભ થશે
અન્યથા નુકશાન થઈ શકે છે
ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે
આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે
ઉપાય : આજે શિવસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્ર્યંબકાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવશો
આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે
આજે સમય સાનુકૂળ છે
ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
ઉપાય : આજે શિવપંચાક્ષર મંત્ર જાપ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કપર્દિને નમઃ ||

તુલા (ર,ત)

આજે નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બને
આજે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે
આજે કામમાં ઝડપ આવશે
વિવાહિત જીવન મધુર રહેશે
ઉપાય : શિવજીને માલપુવા અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભૈરવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે
પરણિત લોકોનું ઘરેલું જીવન સામાન્ય રહેશે
અટકેલા સરકારી કામ પૂર્ણ થાય
આજે વ્યવસાયમાં જોખમ લઈ શકો છો
ઉપાય : શિવજીને ભસ્મ લગાવવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

તમારા હાથમાં નવી ઓફર આવી શકે છે
હવામાનના કારણે કેટલીક સમસ્યા થઈ શકે છે
વ્યવસાયિક યોજના શેર કરશો
અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો જોઇએ નહી
ઉપાય : શિવજીને ધત્તુરાનુ ફૂલ અર્પણ કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

વ્યવસાય ચાલી રહ્યો છે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો
વેપારમાં સારો ફાયદો થઈ શકે છે
ફસાયેલા પૈસા મલવાની સંભાવના છે
બિઝનેસમાં રોકાણ માટે ઉતમ દિવસ છે
ઉપાય : શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ મહેશાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

અપરણિત લોકો માટે લગ્ન સંબધ આવી શકે છે
શારીરિક માનસિક થાક રહી શકે છે
ઘરેલું જીવન હળવું અને આનંદમય રહેશે
તણાવથી ભરેલો દિવસ પસાર થાય
ઉપાય : સિદ્ધકુન્જિકા સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રુદ્રાત્મકાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

રોકાણ માટે સારો દિવસ છે
યોગ્ય સલાહથી જ રોકાણ કરો
બાળકો ઘરના કામમાં મદદ કરશે
તમારી ભાવનાને ઠેસન પહોંચે તેનું ધ્યાન રાખવું
ઉપાય : શિવજીની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ અઘોરાય નમઃ ||

આ પણ વાંચો : મૃત્યુ સાશ્વત છે,પીડા અને દર્દ એ સુખની ગેરહાજરી માત્ર છે જેમ અજવાળું એ અંધકારની ગેરહાજરી માત્ર છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscopeRashifal
Next Article