Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Today's Horoscope : આ રાશિના જાતકોએ આજે નોકરીમાં પ્રમોશનના ચાન્સ, વાંચો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 09 06 2023, શુક્રવાર તિથિ : જેઠ વદ છઠ્ઠ નક્ષત્ર : ધનિષ્ઠા યોગ : વૈધૃતિ કરણ : વિષ્ટિ રાશિ : મકર ખ,જ,જ્ઞ ( 06:03 પછી કુંભ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:06 સુધી...
07:43 AM Jun 09, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ

તારીખ : 09 06 2023, શુક્રવાર
તિથિ : જેઠ વદ છઠ્ઠ
નક્ષત્ર : ધનિષ્ઠા
યોગ : વૈધૃતિ
કરણ : વિષ્ટિ
રાશિ : મકર ખ,જ,જ્ઞ ( 06:03 પછી કુંભ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:06 સુધી
રાહુકાળ : 10:59 થી 12:39 સુધી
આજથી પંચક પ્રારંભ થાય છે
આજે રવિયોગ અને રાજયોગ છે

મેષ (અ,લ,ઈ)

આજે વિદ્યાક્ષેત્રે નવી તક મળી શકે છે
આજે પોતાના માટે સમય મળે
આજના દિવસે મગજ શાંત રાખવું
ધનખર્ચ પર નજર રાખવાની જરૂર છે
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

ભાગીદારમાં ધંધો કરવો નહિ
આજે તમારા મનમાં નવી આશા જાગે
કોઈ ત્રીજી વ્યક્તિના કારણે વાદ-વિવાદ થાય
લગ્ન યોગ પ્રબળ બનીશકે છે
ઉપાય : શ્રી સુક્તના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ મોજ મજામાં પસાર થાય
તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
જીવનસાથી સાથે સાથે આજે પણ બનાવ થઈ શકે છે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
ઉપાય : આજે મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કમલાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
આજે અકસ્માતને શક્યતાઓ છે સાવચેત રહેવું જરૂરી છે
વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
તમને કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો છો
ઉપાય : મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ :સફેદ
શુભમંત્ર : ૐકાત્યાયિન્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
વાહન મશીન વગેરેથી ધ્યાન રાખવું
આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળશે
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા મધથી કરવી
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ જગન્માત્રૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

નોકરીમાં બઢતીના યોગ જણાય
સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળશે
ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય
પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય
ઉપાય : કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વિશ્વલ્લભાયૈ નમઃ ||

તુલા (ર,ત)

વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
માથાનો દુખાવો રહ્યા કરે
ઉપાય : મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમને સંજોગો સાથ આપશે
આજના દિવસે સમયનો સદઉપયોગ કરો
તમને કાર્યથકી ભવિષ્યમાં લાભ અપાવશે
તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવવાની શક્યતા છે
ઉપાય : હળદર્યું કંકુ શ્રીયંત્રપર ચડાવવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ પદ્મકમલાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે તમે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો
ઉપાય : મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ કમલપત્રાક્ષ્યૈ નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
તમારા કાર્યમાં ફેરબદલ તમને ભવિષ્યમાં લાભ અપાવશે
તમારે ટીમવર્કપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે
ઉપાય : મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ શ્રિયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ તમારા માટે શુભ જણાય રહ્યો છે
તમારા ભાઈ-બહેને માર્ગદર્શનની જરૂર પડી શકે છે
આજે તમે સરપ્રાઈઝ વિઝીટ કરી શકે છે
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
ઉપાય : 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ ગજપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમને લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે
પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
તમારો દિવસ આનંદમય બનાવી શકોછો
આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો
ઉપાય : મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||

આ પણ વાંચો : વડનગરથી વારાણસી યાત્રા પહોંચી મા શક્તિના ધામ બહુચરાજીમાં, હવે બહુચરાજી બન્યું ઈન્ડસ્ટ્રીયલ હબ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article