Today's Horoscope : આ રાશિના જાતકોએ આજે શેર-સટ્ટાથી દુર રહેવું હિતાવહ
આજનું પંચાંગ
તારીખ : 06 જૂન 2023, મંગળવાર
તિથિ : જેઠ વદ ત્રીજ
નક્ષત્ર : પૂર્વાષાઢા
યોગ : શુક્લ
કરણ : વણિજ
રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ )
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:12 થી 13:05 સુધી
રાહુકાળ : 15:59 થી 17:39 સુધી
આજે રાજયોગ રાત્રે 23:13 સુધી
આજે વજ્રમુશળ યોગ 23:13 થી સૂર્યોદય સુધી
મેષ (અ,લ,ઈ)
ઘરેલુ વાદ-વિવાદમાં દૂર કરવા
આજે બીજાની વાત કાનખુલ્લા રાખી સંભાળવું
નોકરી ધંધામાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતા દૂર થશે
ઉપાય : શ્રીગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ એકદંતાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે
કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
ઉતાવડે કામ કરવું નહીં
ઉપાય : શ્રીગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ઋણમુક્તયે નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
ખોટા કાર્યોથી દૂર રહેવું
ઉપાય : શ્રીગણેશજીને દૂર્વા અર્પણ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ મહાબલાય નમઃ ||
કર્ક (ડ,હ)
સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
શારીરિક બિમારીથી સાવધાન રહેવું
નાણાકીય વ્યવહારો કરવા નહીં
શેર-બજારથી દૂર રહેવું
ઉપાય : શ્રીગણેશજીને જાસુદ અર્પણ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગૌરીપુત્રાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે કામકાજમાંએકંદરે સફળતા મળશે
વિદેશ જવાનાં કાર્યોમાં પણ સફળતા મળશે
નોકરી-ધંધામાં થોડી તકલીફ નો સામનો કરવો પડે
મકાનના પ્રશ્નો ઉકેલાય
ઉપાય : શ્રીગણેશજીને કંકુ અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ રક્તવર્ણાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
તમારા ધારેલા કાર્યોમા વિલંબ થશે
કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મુકવો નહીં
કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
યાત્રામાં ઉતાવળ કરવી નહીં
ઉપાય : શ્રીગણેશજીને લાડુ અર્પણ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ ધુમ્રવર્ણાય નમઃ ||
તુલા (ર,ત)
આજે સમય એકંદરે સારો રહે
લગ્ન વગેરેની વાતો પૂરી થશે
ધંધા-રોજગારમાં સફળતા મળે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
ઉપાય : શ્રીગણેશજીની કેસરજલથી પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ પિતવર્ણાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
યાત્રા કે પ્રવાસનો યોગ બનશે
નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
નવા માણસોની મુલાકાત લાભકારી રહેશે
ઉપાય : શ્રીગણેશજીની હળદરયુક્ત ચોખાથી પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐગજાનનાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડે
કોર્ટ કચેરીના ધક્કાખાવા પડે
સંતાન અંગેની ચિંતા રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
ઉપાય : શ્રીગણેશ યંત્રની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ વિઘ્નહન્ત્રે નમઃ ||
મકર (ખ,જ)
આજનો દિવસ શાંતિથી પસાર થશે
જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
સરકારી કામકાજમાં સફળતા મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
ઉપાય : શ્રીગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ વક્રતુંડા નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે આર્થિક ચિંતા સતાવશે
ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
નોકરી વ્યાપારમાં સફળતા મળશે
ખોટા માણસોથી સાવધાન રહો
ઉપાય : સંકટનાશન ગણેશસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ સુમુખાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે સામાન્ય રીતે સમય સારો રહેશે
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
શેરબજાર કે અન્ય બજારોથી દૂર રહેવું
ઉતાવળે કોઈ કામ કરવું નહીં
ઉપાય : શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ કપિલાય નમઃ ||
આ પણ વાંચો : પૌરાણિક દામોદર કુંડ ખાતે કલા આરાધના મહોત્સવ યોજાયો