Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Today's Horoscope : આ રાશિના જાતકોને આજે કોઈ આકસ્મિક Good News મળશે

આજનું પંચાંગ તારીખ : 05 જૂન 2023, સોમવાર તિથિ : જેઠ વદ એકમ ( 06:40 પછી બીજ ) નક્ષત્ર : મૂળ યોગ : સાધ્ય કરણ : તૈતિલ રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:11 થી...
08:00 AM Jun 05, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ

તારીખ : 05 જૂન 2023, સોમવાર
તિથિ : જેઠ વદ એકમ ( 06:40 પછી બીજ )
નક્ષત્ર : મૂળ
યોગ : સાધ્ય
કરણ : તૈતિલ
રાશિ : ધન ( ભ,ધ,ફ,ઢ )

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:05 સુધી
રાહુકાળ : 07:38 થી 09:18 સુધી
આજે બીજનો ક્ષય છે
આજે કુમારયોગ છે સૂર્યોદય થી 06:40 સુધી રહેશે

મેષ (અ,લ,ઈ)

આજે આવકમાં વધારો થાય
તમે વિવાદોથી દૂર રહેશો
આજે વાતચીતમા સંયમ રાખવું
આજે યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : આજે જાંબુના ફળ ગરીબોને આપવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

માતાના સ્વાસ્થયમાં સુધારો થશે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે
વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે
આજે તમારું મન અશાંત રહે
ઉપાય : આજે પિતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સેનાપતયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

મકાનની જાળવણી પાછળ ધનખર્ચ વધશે
મનમાં નકારાત્મકતા પ્રભાવ રહેશે
વેપારની સ્થિતિમાં સુધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ બ્રહ્મચારિણે નમઃ ||

કર્ક (ડ,હ)

પારિવારિક જીવન સુખમય રહેશે
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું
કાર્યક્ષેત્રે ફેરફાર આવી શકે છે
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસીનો છોડ મંદિરમાં અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિખિધ્વજાય નમઃ ||

સિંહ (મ,ટ)

મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો મળશે
આજે આવકમાં વધારો થાય
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : સફેદ આસનનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ષડાનનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમને કોઈ મિત્રોની મદદ મળી શકે છે
તમારી રહેણી કરણી મુશ્કેલ બની રહેશે
વાહનના મેન્ટનેશનનો ખર્ચ વધશે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય : આજે સાકરનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ સિદ્ધાય નમઃ ||

તુલા (ર,ત)

તમારી લાગણીઓને નિયંત્રિત કરો
તમારી વાણીનો પ્રભાવ વધશે
ધાર્મિક કાર્યોમાં રૂચી રહેશે
વેપારમાં વધારો થશે
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સનત્કુમારાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે ઘુસ્સા પર નિયંત્રણ રાખશો
આશા અને નિરાશાની લાગણી મનમાં રહેશે
તમને આકસ્મિક સારા સમાચાર મળે
નવી યોજનાનો પ્રયાસ કરવાનું ટાળવું
ઉપાય : ઘઉંનું દાન કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ગણાધિશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

દરેક કામ સમયસર પૂરું કરશો
તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિ નવાઈ પામશે
પોતાને સંભાળીને કામ કરોતો સારું રહેશે
આર્થિક મુશ્કેલીમાં તમને રાહત મળે
ઉપાય : ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વાંછિતાર્થાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

તમારું નસીબ તમને સાથ આપશે
તમે સંતાનના ભાવિને લઈને ચિંતિત રહ્યા કરો
કાર્ય પૂર્ણ નહિ થવાના લીધે ચિંતિત રહ્યા કરો
આજે તમારા હાથમાં થોડી તક મળશે
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠજન્માય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આધ્યાત્મ અને ધર્મમાં રસ વધશે
આજે શોપિંગ માટે મૂડ બનાવી શકો છો
સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ મહેમાન આવી શકે છે
સામાજિક કાર્યથી કાળજી રાખવી
ઉપાય : આંજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ : બ્લુરંગ
શુભમંત્ર : ૐ મોક્ષફલપ્રદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે કાર્યક્ષેત્રે દોડધામથવાથી કસરત થશે
આજે તમને સફળતા મળશે
નવા સંપર્કથી ફાયદો થઈ શકે છે
રોકાયેલા નાણા મુશ્કેલીથી પ્રાપ્ત થશે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ શંકરસુવનાય નમઃ ||

આ પણ વાંચો : ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AstrologyBhavi DarshanGujarat FirstHoroscope
Next Article