Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Today's Horoscope : આ રાશિના જાતકોને આજે કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે

આજનું પંચાંગ તારીખ : 04 જૂન 2023, રવિવાર તિથિ : જેઠ સુદ પૂનમ ( 09:12 પછી વદ એકમ ) નક્ષત્ર : જયેષ્ઠા યોગ : સિદ્ધ કરણ : બાલવ રાશિ : વૃશ્ચિક ( ન,ય ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:11...
today s horoscope   આ રાશિના જાતકોને આજે કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે

આજનું પંચાંગ

Advertisement

તારીખ : 04 જૂન 2023, રવિવાર
તિથિ : જેઠ સુદ પૂનમ ( 09:12 પછી વદ એકમ )
નક્ષત્ર : જયેષ્ઠા
યોગ : સિદ્ધ
કરણ : બાલવ
રાશિ : વૃશ્ચિક ( ન,ય )

દિન વિશેષ

Advertisement

અભિજીત મૂહુર્ત : 12:11 થી 13:05 સુધી
રાહુકાળ : 17:38 થી 19:18 સુધી
આજે જેઠ પૂર્ણિમા છે વિંછુડો સમાપ્ત થાય છે
આજે જગન્નાથ ભગવાનની જળયાત્રા નિકળશે

મેષ (અ,લ,ઈ)

Advertisement

આજે ધાર્મિક કાર્યોમાં જોડાયેલા રહેશો
તમારા સમાન વિચાર ધરાવતા વ્યક્તિ સાથે મુલાકાત થાય
કામનો ભાર વધારે રહેશે
બાળકોના લગ્નની ચિંતા રહેશે
ઉપાય : જગન્નાથ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ચતુર્ભુજાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

વર્તમાન વાતાવરણના કારણે શારીરિક નબળાઈ રહે
જીવનસાથી જોડે મતભેદ થાય
તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને મળશે
પોતાના પર વિશ્વાસ રાખવો
ઉપાય : હળદરથી શ્રી નારાયણની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ જગન્નાથાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

વિધાર્થીમિત્રો પોતાના કાર્યો પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો
કોઈને રૂપિયા ઉધાર આપશો નહિ
પગનો દુખાવો વધી શકે છે
મહત્વપૂર્ણ લોકો સાથે સંબધ મજબૂત બનશે
ઉપાય : વિષ્ણુ 24 નામથી જગન્નાથ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કંઠશેવીતાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાનો અવસર પ્રાપ્ત થાય
ધાર્મિક કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો
કોર્ટ કચેરીના મામલામાં તમારા પક્ષમાં નિર્ણય આવશે
વધારે મહેનતને કારણે સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા રહેશે
ઉપાય : બાલકૃષ્ણ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ પદ્મનાભાય નમઃ ||

સિંહ (મ,ટ)

પૈસા કમાવાની ઈચ્છા પૂરી કરશો
આજે ભવિષ્યને લઈને ચિંતા રહે
પોતાની વાતને પ્રાધન્ય આપીને કામ કરો
તમારા મનમાં નવી યોજનાઓ બનશે
ઉપાય : ગંગાજળથી વિષ્ણુ ભગવાનપર અભિષેક કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ચંદ્રસૂર્ય વિલોચનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે બહેનોએ ક્રોધ ઓછો કરવો
નોકરીમાં પ્રમોશનના યોગ બને
ઘરના રેનોવેશનમાં ધન ખર્ચ થશે
ભાઈઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
ઉપાય : યમુનાજલથી શ્રીનારાયણની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રી શાલીગ્રામાય નમઃ ||

તુલા (ર,ત)

બાળકની સંગત પર નજર રાખવી
આસમયે ચિંતા અને તણાવમાં માથાનો દુખાવો રહેશે
જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે
ધનખર્ચ વધારે રહેવાને કારણે ચિંતા વધશે
ઉપાય : ભગવાન નારાયણને અભ્યંગ સ્નાન કરાવવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ યજ્ઞપતયે નમઃ ||

વૃશ્ચિક ( ન,ય )

બાળકો તેમના કામ સમયસર કરવાનો પ્રયાસ કરશો
યુવાનોને વિદેશથી લાભ થઈ શકે છે
તમારી મધુર વાણીથીબધાને આકર્ષિતકરશો
કોઈ નવું કામ કરવાનું ટાળવું જોઈએ
ઉપાય : ગુલાબજળથી જગન્નાથ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ પુરસોત્તમાય નમઃ ||

ધન(ભ,ધ,ફ,ઢ)

થોડી મહેનતથી ધનલાભ થવાના યોગ છે
તમારી નિંદાથઈ શકે છે
આજનો દિવસ આર્થિક સમૃદ્ધિ માટે લાભદાયક છે
લગ્નની વાતમાં પ્રગતિ જોવા મળે
ઉપાય : કેસરજલથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ નિલાદ્રીનાથાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

તમારા અટવાયેલા કામ પૂરાં થશે
તમે કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો
લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઈને ચિંતા રહેશે
ધનખર્ચથી બજેટ ખરાબ થઈ શકે છે
ઉપાય : કેસુડાના જલથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ નિલચક્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારા કાર્યક્ષેત્રમાં જીવનસાથીનો સહયોગ મળશે
તમે નવી વસ્તુની ખરીદી કરવાથી લાભ મળે
પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સફળ રહેશો
આજે કોઈ અપ્રિય ઘટના બની રહેશે
ઉપાય : મધથી શ્રીનારાયણ પર અભિષેક કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ દયાસિંધવે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વાહન ખરાબ થવાથી મોટા ખર્ચ આવી શકે છે
ઘર માટે નવી ઈલેક્ટ્રોનિક વસ્તુની ખરીદ કરી શકોછો
તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો
કોઈ વિવાદમાં ફસાઈ શકો છો
ઉપાય : વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રી સર્વેશ્વારાય નમઃ ||

આ પણ વાંચો : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે? વાંચો વિગતવાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.