Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે ધન લાભ, વ્યાપારમાં સફળતાની સંભાવના

TODAY RASHIFAL : આજનું પંચાંગ તારીખ : 07 એપ્રિલ 2024, રવિવાર તિથિ : ફાગણ વદ તેરસ 06:54/ચૌદસ નક્ષત્ર : પુર્વાભાદ્રપદા યોગ : ભહ્મ કરણ : વિષ્ટિ રાશિ :કુમ્ભ (ગ,સ,શ,ષ) ૭:૩૯, મીન સૂ.ઉ: 06:27 સૂ.અ: 18:54 દિન વિશેષ અભિજીત મૂહુર્ત :...
07:42 AM Apr 07, 2024 IST | Vipul Sen
TODAY RASHI

TODAY RASHIFAL :

આજનું પંચાંગ

તારીખ : 07 એપ્રિલ 2024, રવિવાર
તિથિ : ફાગણ વદ તેરસ 06:54/ચૌદસ
નક્ષત્ર : પુર્વાભાદ્રપદા
યોગ : ભહ્મ
કરણ : વિષ્ટિ
રાશિ :કુમ્ભ (ગ,સ,શ,ષ) ૭:૩૯, મીન
સૂ.ઉ: 06:27
સૂ.અ: 18:54

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:07 સુધી
વિજય મૂહુર્ત : 14:49 થી 15:36 સુધી
રાહુકાળ : 17:24 થી 18:57 સુધી
મધુકૃષ્ણ ત્રયોદશી
માસ શિવરાત્રી

મેષ (અ,લ,ઈ)

આજે ધન લાભ થવાની શક્યતા,
વ્યાપારમાં સફળતા મળી શકે છે.
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે,
ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

આજે બધા કામમાં મિત્રોનો સહકાર મળી રહે,
આજે વ્યાપારિક સંબંધો સુધરે,
આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળી શકે
આરોગ્ય સાચવવું
ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામ્ રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઇનાં પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
સંતાનોની બાબતે બેચેની રહે,
ધન હાનિ થાય નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
આજે મુંઝવણ અનુભવો
ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વાણી વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો,
કામકાજની સફળતા માટે કોઇની મદદની આવશ્યક્તા પડશે,
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ ન કરવી.
પરિવારમાં વડીલોનું સમ્માન જાળવવું,
ઉપાય : દૂધમાં સાકર નાંખી સેવન કરવું
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર દ્વારા ધન લાભ થવાની શક્યતા,
તિર્થયાત્રા કે મુસાફરીના સંયોગ,
મનોકામના પૂર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવું,
ઉપાય : કેશરનું દાન કરવું,
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન-સમ્માનમાં વધારો થાય
આપની યોજનાઓ સફળ થતી જણાય,
પત્નીનો સહકાર મળે,
મિત્રોની સહાયથી અટકેલા કામ પાર પડી શકે.
ઉપાય : ફળનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)

આજે દરેક કામમાં સાવધાની રાખવી,
આજે ખોટ ખર્ચથી બચવું,
મહત્ત્વના નિર્ણય લેવા માટે વડીલોની સલાહ અવશ્ય લેવી,
આજે વિરોધીઓ પ્રબળ થઈ શકે,
ઉપાય : અત્તનો ઉપયોગ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે ભય નિવૃત્ત થાય
દમ્પત્યજીવનમાં આનંદનું વાતાવરણ બને રહે,
માથામાં દુ:ખાવો અને પિત્ત વિકાર થવાની શક્યતા,
મિતાહાર રહેવું લાભ કર રહે,
ઉપાય : શિવાલયમાં દર્શન કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થઈ શકે,
પ્રિયજનની મુલાકતના સંયોગ,
તમારા ઘરનું વાતાવરણ ખુશનૂમાં રાખવું,
મિત્રોની મુલાકાત આનંદ વધારી શકે,
ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ નાગેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે,
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે,
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક બની રહે,
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે,
ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હરિ હરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમાં વધારો થાય,
સુખ-સુવિધાનાં સાધનની પ્રાપ્તિ થઈ શકે,
મહિલાઓનો સાથ-સહકાર મળી સકે,
ઉપાય : દેવાલયમાં સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે,
ભાગીદારી કામમાં નાણાકીય બાબતે મતભેદ સંભવ,
ખોટા ખર્ચથી બચવું,
સ્વાભિમાન જાળવવું,
ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રનાં પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

આ પણ વાંચો – Shani ની આજે બદલાયેલી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે લાભ

આ પણ વાંચો – Shani Gochar 2024 : સૂર્યગ્રહણ પહેલા આ 4 રાશિઓમાં થઈ રહ્યું છે મોટું પરિવર્તન,વાંચો અહેવાલ

આ પણ વાંચો – CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીમાં આ કામ ભુલથી પણ ન કરતા

Tags :
april rashi bhavisyaBhavisyaGujarat FirstRashiRashifalToday RashiToday Rashifal
Next Article