Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી મળશે રાહત

આજનું પંચાંગ તારીખ: 05 એપ્રિલ 2024, શુક્રવાર તિથિ: ફાગણ વદ એકાદશી નક્ષત્ર: ધનિષ્ઠા યોગ: સાધ્ય, 09:54 બાદ શુભ કરણ: કૌલવ રાશિ: મકર (ખ,જ) 07:12 બાદ કુંભ સૂ.ઉ: 06:29 સૂ.અ: 18:53 દિન વિશેષ રાહુકાળ: 11:09 થી 12:42 સુધી અભિજીત: 12:17 થી...
today rashifal   આ રાશિના જાતકોને આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી મળશે રાહત

આજનું પંચાંગ
તારીખ: 05 એપ્રિલ 2024, શુક્રવાર
તિથિ: ફાગણ વદ એકાદશી
નક્ષત્ર: ધનિષ્ઠા
યોગ: સાધ્ય, 09:54 બાદ શુભ
કરણ: કૌલવ
રાશિ: મકર (ખ,જ) 07:12 બાદ કુંભ
સૂ.ઉ: 06:29
સૂ.અ: 18:53

Advertisement

દિન વિશેષ
રાહુકાળ: 11:09 થી 12:42 સુધી
અભિજીત: 12:17 થી 13:07
વિજય મૂહુર્ત: 14:47 થી 15:37 સુધી
પાપમોચની એકાદશી
આજે 07:12થી પંચક પ્રારંભ

મેષ (અ,લ,ઈ)
મિત્રો કે સંબંધીઓને મળવાની તક મળશે
તમારે નિયમિત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી
ઉતાવળમાં લીધેલા નિર્ણયો નું પરિણામ ખોટું આવશે
વેપારમાં અટકેલા કામમાં ગતિ આવશે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ કાવ્યાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિ સામાન્ય જણાશે
સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આજના દિવસે નાણા સંબંધિત વ્યવહારો ન કરવા
પતિ પત્નીએ વાતનો વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય : આજે દૂધનું દાન કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ કુંદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
ઘરમાં નવીનીકરણ કે સુધારણા જેવી યોજનાઓ બનશે
ઉધાર આપેલા રૂપિયા પરત મળવાથી ચિંતા દૂર થશે
મિત્રો સાથે આળસમાં તમારો સમય બગાડશો નહીં
ઉપાય : આજે દહીંનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ધવલાય નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દાઓને લઈને ભાઈ બહેનમાં દલીલ થઇ શકે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
બિઝનેસ સંબંધીત ધનનું રોકાણ કરશો
ઉપાય : આજે શંખનું દાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ ઉશનાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રાખો
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું અનિવાર્ય
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ ન ગુમાવો
ઉપાય : આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ કવિને નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ રસ વધશે
સામાજિક પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખવું
કોઈપણ પ્રકારના જોખમ લેવાનું ટાળવું
ઉપાય : આજે મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ સુખપ્રદાય નમઃ ||

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્ય સ્થળ પર અન્યોનો યોગ્ય સહયોગ મળશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈ નો અનુભવ થઈ શકે છે
ઉપાય : આજે શુક્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પારગાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે
અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય : આજે સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આત્મવિતે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણવી
કાર્ય ક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હિમાંભાય નમઃ ||

મકર (ખ,જ)
માર્કેટિંગ સાથે જોડાયા લોકોને મોટો ઓર્ડર મળી શકે
આજે તમારા મનનો ડર દૂર થાય
ખભા અને ગરદન ઝકડાઈ શકે
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય : આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ગ્રહધિપાય ||

કુંભ (ગ,શ,સ,ષ)
કઠોર મહેનત અને‌ લગનથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળશે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય : આજે શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ભાર્ગવાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લેતા પહેલા વિચારવું
ઉપાય : આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : ગ્રે કલર
શુભમંત્ર : ૐ નતિકારકાય નમઃ ||

આ પણ  વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું

આ પણ  વાંચો - RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમને લાભ પ્રાપ્તિના અવસર મળશે

Tags :
Advertisement

.