Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TODAY RASHI: આ રાશિના જાતકોને આજે કાર્યમાં ઉતાવળ ન કરવી

આજનું પંચાંગ તારીખ: 11 એપ્રિલ 2024, ગુરુવાર તિથિ: ચૈત્ર સુદ ત્રીજ નક્ષત્ર: કૃતિકા યોગ: પ્રીતિ, 07:18 બાદ આયુષ્માન કરણ: વણિજ રાશિ: મેષ (અ,લ,ઇ), 08:38 બાદ વૃષભ (બ,વ,ઉ) સૂર્યોદય: 06:24 સૂર્યાસ્ત: 18:55 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:16 થી 13:06 સુધી રાહુકાળ:...
07:24 AM Apr 11, 2024 IST | Hiren Dave
TODAY RASHIFAL

આજનું પંચાંગ
તારીખ: 11 એપ્રિલ 2024, ગુરુવાર
તિથિ: ચૈત્ર સુદ ત્રીજ
નક્ષત્ર: કૃતિકા
યોગ: પ્રીતિ, 07:18 બાદ આયુષ્માન
કરણ: વણિજ
રાશિ: મેષ (અ,લ,ઇ), 08:38 બાદ વૃષભ (બ,વ,ઉ)
સૂર્યોદય: 06:24
સૂર્યાસ્ત: 18:55

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:16 થી 13:06 સુધી
રાહુકાળ: 14:15 થી 15:50 સુધી
આજે મત્સ્ય જ્યંતી, ગૌરી તૃતીયા વ્રત
આજે ગૌરી મનોરથ, સૌભાગ્ય વ્રત
ગૌરીશંકર દોલોત્સવ, મંવાદિતિથિ

મેષ (અ,લ,ઈ)
આજે માનસિક તણાવનો અનુભવ થાય
પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો
સાસરી પક્ષથી લાભ થશે
વાહન વ્યવહારમાં સાવધાની રાખવી
ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ઐં ક્લીં સૌ: ।।

વૃષભ (બ,વ,ઉ)
આજીવિકાના ક્ષેત્રમાં પ્રયાસો સફળ થશે
આજે વાણી પર નિયંત્રણ રાખવું
વિરોધીઓનો પરાજય થશે
સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું
ઉપાય: હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ ઐં ક્લીં શ્રીં ।।

મિથુન (ક,છ,ઘ)
તમારું મન સંતુષ્ટ રહે, ભાગ્યોદય થાય
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે
વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય: પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ: ઘેરો લીલો
શુભમંત્ર: ૐ ક્લીં ઐં સૌં ।।

કર્ક (ડ,હ)
આજે સંપંત્તિમાં વધારો થઇ શકે છે
મિત્રોની મદદથી કામ સમયસર પૂરું થશે
શારીરિક, માનસિક પરેશાનીમાંથી રાહત મળે
બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: તુલસી પત્ર સાથે જળનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઐં ક્લીં શ્રીં  મહાલક્ષ્મ્યૈ નમ: ।।

સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં દરેક સાથે સંબંધો મધુર બને
રોજગારની દિશામાં તમને સફળતા મળશે
વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય: કાળા તલ દૂધમાં ભેળવી શિવલિંગ પર ચઢાવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને વ્યાપારમાં લાભ થશે
આજે ખર્ચમાં વધારો થઇ શકે છે
આજનો દિવસ આનંદમાં જશે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય: કેસરયુક્ત ખીરનું સેવન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ।।

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
જુના મિત્રોની મુલાકાતથી ખુશી વધે
આજે ધાર્મિક ભાવમાં વધારો થશે
પત્નીનો સહકાર મળશે
ઉપાય: દહીં, ભાતનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે તમારે ક્રોધ પર કાબુ રાખવો
પિત્તમાં વધારો થાય, આરોગ્ય કથળે
શુભ સમાચારથી બાળકો પ્રત્યે ગર્વ અનુભવો
આજે કાર્યમાં કોઈ પ્રકારની ઉતાવળ ન કરવી
ઉપાય: મંદિરમાં દર્ભનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પદ્માનનાયૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક બાબતોમાં લાભ થાય
તમારી વાણીની નમ્રતાથી ફાયદો થશે
આજે વ્યાપારમાં સફળતા મળશે
સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ધનપ્રદાયૈ  નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)
સફળતા માટે વધુ મહેનત કરાવી પડશે
પરોપકારના કાર્યમાં જોડાવાનો લાભ મળે
વાદ-વિવાદથી દૂર રહેવા પ્રયાસ કરવો
આજે તમને નવી તક મળી શકે છે
ઉપાય: અડદનું દાન કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ શ્યામલાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
ધાર્મિક કાર્યોનો લાભ મળે
આજે ખોટા ખર્ચથી બચવું
કોઇ પ્રિયજનની મુલાકાત થાય
સંબંધોમાં વિશ્વાસ કરતા શીખવું
ઉપાય: ફળનું સેવન/દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ કમલવાસિન્યૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યમાં ઉતાવળ ન કરવી
અટકેલા કાર્યોમાં સફળતા મળશે
વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે
આજે નાણાંનું રોકાણ ન કરવું
ઉપાય: ચોખાની ખીરનું સેવન કરવું
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ ચંચલાયૈ નમઃ ।।

 

આ પણ  વાંચો - The Baps Hindu Mandir-Abu Dhabi : મુલાકાતીઓની સંખ્યા વધતાં ઓનલાઇન બુકિંગ શરૂ

આ પણ  વાંચો - Mahesana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૌત્રી નવરાત્રિનું વિષેશ મહત્વ

 

Tags :
april rashi bhavisyaBhavisyaGujarat FirstRashiRashifalToday RashiToday Rashifal
Next Article