Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ

આજનું પંચાંગ: તારીખ: 19 જાન્યુઆરી 2024, શુક્રવાર તિથિ: પોષ સુદ નવમી નક્ષત્ર: ભરણી યોગ: સાધ્ય કરણ: બાલવ રાશિ: મેષ (અ,લ,ઇ) દિન વિશેષ: અભિજીત મુહુર્ત: 12:28 થી 12:50 સુધી વિજય મુહુર્ત: 14:37 થી 15:21 સુધી રાહુકાલ: 11:29 થી 12:50 સુધી મેષ...
10:14 AM Jan 19, 2024 IST | Harsh Bhatt

આજનું પંચાંગ:

તારીખ: 19 જાન્યુઆરી 2024, શુક્રવાર
તિથિ: પોષ સુદ નવમી
નક્ષત્ર: ભરણી
યોગ: સાધ્ય
કરણ: બાલવ
રાશિ: મેષ (અ,લ,ઇ)

દિન વિશેષ:

અભિજીત મુહુર્ત: 12:28 થી 12:50 સુધી
વિજય મુહુર્ત: 14:37 થી 15:21 સુધી
રાહુકાલ: 11:29 થી 12:50 સુધી

મેષ (અ,લ,ઈ)

પત્નીને સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કાર્ય પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહે
પેટ સંબંધિત સમસ્યા રહેશે
ઉપાય: હરિ-હરની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ દયાનિધયે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે પૈસા સંબંધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય: શિવજીના 108 નામનો પાઠ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં પીળા પુષ્પોનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાય નમઃ ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય: બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ: બ્રાઉન રંગ
શુભમંત્ર: ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય: શુદ્ધ કેસરનું દાન કરવું
શુભરંગ: ગોલ્ડન રંગ
શુભમંત્ર: ૐ દેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમારી વાતચીતની શૈલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ: આછો વાદળી
શુભમંત્ર: ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહેશે
ઉપાય: ગુરુ અષ્ટકના પાઠ કરવા
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય: શ્રી દત્ત ધૂન કરવી
શુભરંગ: જાંબલી રંગ
શુભમંત્ર: ૐ જીવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય: સ્ફટીકની માળાથી મંત્ર જાપ કરવા
શુભરંગ: નારંગી રંગ
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ: ખાકી કલર
શુભમંત્ર: ૐ દૈત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય: ભગવાન બાલ કૃષ્ણને ખીર અર્પણ કરવી
શુભરંગ: મરુન રંગ
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય: મધુરાષ્ટકમનો પાઠ કરવો
શુભરંગ: ઘાટો પીળો રંગ
શુભમંત્ર: ૐ બ્રહ્માનંદાય નમઃ ||

 

 

Tags :
HoroscopeJyotishrashi bhavishya
Next Article
Home Shorts Stories Videos