Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે

નમ: શિવાય સામ્બાય મહાદેવાય શૂલિને, કાંતાકંતૈક રૂપાય નમ: વાગર્થ રૂપિણે આજનું પંચાંગ તારીખ : ૩૧ જાન્યુઆરી ૨૦૨૪, બુધવાર તિથિ : પોષ વદ પાંચમ નક્ષત્ર :હસ્ત યોગ :સુકર્મા કરણ : ગરજ રાશિ :કન્યા( પ,ઠ,ણ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૫...
07:38 AM Jan 31, 2024 IST | Vipul Pandya
The people of this zodiac sign will have a change in the field of work today

નમ: શિવાય સામ્બાય મહાદેવાય શૂલિને, કાંતાકંતૈક રૂપાય નમ: વાગર્થ રૂપિણે
આજનું પંચાંગ
તારીખ : ૩૧ જાન્યુઆરી ૨૦૨૪, બુધવાર
તિથિ : પોષ વદ પાંચમ
નક્ષત્ર :હસ્ત
યોગ :સુકર્મા
કરણ : ગરજ
રાશિ :કન્યા( પ,ઠ,ણ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૫ સુધી
રાહુકાળ : ૧૨:૫૩ થી ૧૪:૧૬ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૪ થી ૧૫:૨૮

મેષ (અ,લ,ઈ)
આજે આવકમાં વધારો થાય
તમે વિવાદોથી દૂર રહેશો
આજે વાતચીતમાં સંયમ રાખવું
આજે યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : આજે ફળ ગરીબોમા વિતરણ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ યોગેશ્વારાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
માતાના સ્વાસ્થયમાં સુધારો થશે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવશે
વિદ્યાભ્યાસમાં મહેનત વધુ થશે
આજે તમારું મન અશાંત રહે
ઉપાય : આજે પિતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સેનાપતયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
મકાનની જાળવણી પાછળ ધનખર્ચ વધશે
મનમાં નકારાત્મકતા પ્રભાવ રહેશે
વેપારની સ્થિતિમાં સુધારો થશે
તમને મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ બ્રહ્મચારિણે નમઃ ||

કર્ક (ડ,હ)
પારિવારિક જીવન સુખમય રહેશે
બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું
કાર્યક્ષેત્રે ફેરફાર આવી શકે છે
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસીનો છોડ મંદિરમાં અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિખિધ્વજાય નમઃ ||

સિંહ (મ,ટ)
મિત્રોની મદદથી નોકરી અને રોજગારની તકો મળશે
આજે આવકમાં વધારો થાય
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળશે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : સફેદ આસનનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ષડાનનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમને કોઈ મિત્રોની મદદ મળી શકે છે
તમારી રહેણી કરણી મુશ્કેલ બની રહેશે
વાહનના જાળવણીનો ખર્ચ વધશે
આજે માનસિક શાંતિ બની રહેશે
ઉપાય : આજે સાકરનું દાન કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સિદ્ધાય નમઃ ||

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
તમારી વાણીનો પ્રભાવ વધશે
ધાર્મિક કાર્યોમાં રૂચી રહેશે
વેપારમાં વધારો થશે
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ સનત્કુમારાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખશો
આશા અને નિરાશાની લાગણી મનમાં રહેશે
તમને આકસ્મિક સારા સમાચાર મળે
નવી યોજનાનો પ્રયાસ કરવાનું ટાળવું
ઉપાય : ઘઉંનું દાન કરવું
શુભરંગ : જામ્બલિ
શુભમંત્ર : ૐ ગણાધિશાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
દરેક કામ સમયસર પૂરું કરશો
તમારી પ્રગતિ જોઈને દરેક વ્યક્તિ નવાઈ પામશે
પોતાને સંભાળીને કામ કરોતો સારું રહેશે
આર્થિક મુશ્કેલીમાં તમને રાહત મળે
ઉપાય : ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વાંછિતાર્થાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
તમારું નસીબ તમને સાથ આપશે
તમે સંતાનના ભાવિને લઈને ચિંતિત રહ્યા કરો
કાર્ય પૂર્ણ નહિ થવાના લીધે ચિંતિત રહ્યા કરો
આજે તમારા હાથમાં થોડી તક મળશે
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રેષ્ઠજન્માય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આધ્યાત્મ અને ધર્મમાં રસ વધશે
આજે શોપિંગ માટે મૂડ બનાવી શકો છો
સાંજના સમયે ઘરમાં કોઈ વિશેષ મહેમાન આવી શકે છે
સામાજિક કાર્યથી કાળજી રાખવી
ઉપાય : આંજે મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ મોક્ષફલપ્રદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યક્ષેત્રે દોડધામથવાથી કસરત થશે
આજે તમને સફળતા મળશે
નવા સંપર્કથી ફાયદો થઈ શકે છે
રોકાયેલા નાણા મુશ્કેલીથી પ્રાપ્ત થશે
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : ૐ શંકરસુવનાય નમઃ ||

Tags :
Bhavi Darshanhoroscoprashi fal
Next Article
Home Shorts Stories Videos