Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને થઈ શકે આજે આકસ્મિક ધન લાભ

આજનું પંચાંગ તારીખ: 2 ડિસેમ્બર 2023, શનિવાર તિથિ: કારતક વદ પાંચમ નક્ષત્ર: પુષ્ય યોગ: બ્રહ્મા કરણ: ગરજ રાશિ: કર્ક (ડ,હ) સુર્યોદય: 6:55 સૂર્યાસ્ત: 17:59 દિન વિશેષ અભિજીત મૂહુર્ત: 12:07 થી 12:50 સુધી રાહુકાળ: 09:47 થી 11:08 સુધી વિજય મુહુર્ત: 14:13...
આ રાશિના જાતકોને થઈ શકે આજે આકસ્મિક ધન લાભ

આજનું પંચાંગ
તારીખ: 2 ડિસેમ્બર 2023, શનિવાર
તિથિ: કારતક વદ પાંચમ
નક્ષત્ર: પુષ્ય
યોગ: બ્રહ્મા
કરણ: ગરજ
રાશિ: કર્ક (ડ,હ)
સુર્યોદય: 6:55
સૂર્યાસ્ત: 17:59

Advertisement

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત: 12:07 થી 12:50 સુધી
રાહુકાળ: 09:47 થી 11:08 સુધી
વિજય મુહુર્ત: 14:13 થી 14:57 સુધી

Advertisement

મેષ (અ,લ,ઈ)

સહકર્મીઓનો સહકાર મળશે
આજે ફસાયેલ નાણા પરત આવશે
આજે આપના કામની પ્રશંસા થાય
આજે વાહન સુખની પ્રાપ્તિ થાય
ઉપાય: આજે હનુમાન ચાલિસાના પાઠ કરવા
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ હમ્ હનુમતે નમ: ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે રોજગારના અવસર પ્રાપ્ત થાય
આજે મધુર વાણી બોલવાનું રાખવું
આજે ખોટા સહસો ન કરવા
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ઉપાય: હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ રામ દૂતાય નમ:||

મિથુન (ક,છ,ઘ)

આજે કામ કરવાના સંતોષનો અનુભવ થાય
આજે તમારો પ્રભાવ વધશે
વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થાય
તમને જીવનસાથીનો સહયોગ મળશે
ઉપાય: પીપળના મૂળમાં જળ અર્પણ કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ આંજનેયાય નમ:||

કર્ક (ડ,હ)

તમને સંતાનોની ચિંતા થઇ શકે છે
દેવ દર્શનનો લાભ આજે મળી શકે છે
શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળે
બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય: તુલસી દલ રામજીને અર્પણ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ રાઘવેંદ્રાય નમ:||

સિંહ (મ,ટ)

તમારા સંબંધોમાં મધુરતા આવશે
વયસ્કો માટે શુભ સમાચાર મળશે
વ્યવસાય માટે યાત્રાઓ થઇ શકે છે
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય: આકડાની માળા હનુમાનજીને ચડાવવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ શ્રી અયોદ્યાધિપતયે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમને વ્યાપારમાં લાભ થશે
આજે ખર્ચ નિયંત્રણ રાખવું
ખુશહાલીમાં વધરો થઇ શકે છે
આજે માનસિક શાંતિ રહેશે
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ ||

તુલા (ર,ત)

તમારી ભાવનાઓને નિયંત્રિત કરો
જુની વતો અને જુના મિત્રોની મુલાકાત સુખમાં વધારો થાય
આજે ધાર્મિક ભાવમાં વધારો થાય
વડીલોનો સહકાર મળશે
ઉપાય: આજે દહીંનું દાન કરવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ શ્રીં સિતાપતયે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ શાંતિથી પસાર થાય
આરોગ્યમાં સુધાર જોવા મળશે
શુભ સમાચારથી પરિવાર પ્રત્યે ગર્વ અનુભવો
ઉતાવળા નિર્ણય નુકસાનકારક સાબિત થાય
ઉપાય: સાત્વિક ભોજન કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ પદ્મનાભાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

તમારા માટે સફળતાનો દિવસ છે
મિત્ર વર્ગની મુલાકાત થાય
તમને વ્યાપારમાં સફળતા મળશે
તમારા ઘરે મહેમાનનું આગમન થાય
ઉપાય: આજે મંદિરે સેવા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રામય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

આજે મહેનતનું શુભ ફળ મળશે
સેવા ભાવમાં વધારો થાય
નવી શરૂઆત થાય
આજે આકસ્મિક ધન લાભ થઇ શકે
ઉપાય: આજે અડદનું સેવન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ રામભદ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે આપના ઘરે ધાર્મિક કાર્યોનો લાભ મળે
આજે ખોટા ખર્ચથી બચવા પ્રયાસ કરવો
કોઇ પ્રિયજનની મુલાકાત થાય
આજે વિશ્વાસઘાત પણ થાય
ઉપાય: આંજે ફળ સેવન/દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

કામ કાજમાં ઉતાવળ ન કરવી
આજે તમને અટકેલા નાણા પરત મળશે
આજે નાણાનું રોકાણ લાભકારી
ઉપાય: આજે સોના ચાંદીની ખરીદી કરવી
શુભરંગ: ઘેરો લાલ
શુભમંત્ર: ૐ હં હનુમંતાય નમઃ ||

Tags :
Advertisement

.