Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RASHIFAL : આ રાશિના જાતકોને આજે કૌટુમ્બિક ક્લેશનુ નિવારણ આવશે

યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધ્નાત, વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણ્વે પ્રભવિષ્ણવે આજનું પંચાંગ તારીખ : ૦૬ માર્ચ ૨૦૨૪, બુધવાર તિથિ : મહા વદ અગિયારસ નક્ષત્ર : પુર્વાષાઢા યોગ : વ્યતિપાત કરણ : બવ રાશિ :ધન (ભ,ધ,ફ,ઢ) ૨૦:૨૭ દિન વિશેષ વિજય મૂહુર્ત...
07:36 AM Mar 06, 2024 IST | Hiren Dave
RASHIFAL

યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધ્નાત, વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણ્વે પ્રભવિષ્ણવે

આજનું પંચાંગ
તારીખ : ૦૬ માર્ચ ૨૦૨૪, બુધવાર
તિથિ : મહા વદ અગિયારસ
નક્ષત્ર : પુર્વાષાઢા
યોગ : વ્યતિપાત
કરણ : બવ
રાશિ :ધન (ભ,ધ,ફ,ઢ) ૨૦:૨૭

દિન વિશેષ
વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૬ સુધી
રાહુકાળ : ૧૨:૫૧ થી ૧૪:૨૦ સુધી

મેષ (અ,લ,ઈ)
આજે જીવ માત્ર પર દયા ભાવ રાખવો
ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
આજે વિશ્વાસ ઘાતક થઇ શકે છે
આજે ખર્ચ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ગં ગણ્પતયે નમ:||

વૃષભ (બ,વ,ઉ)
આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદો ની પ્રાપ્તિ થાય
પરિવાર મા માંગલીક કાર્યો થાય
પ્રિયજન ની મુલાકત થી મન પ્રફુલ્લિત રહે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
આજે ચિંતા છોડી ને પુરૂષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વસ્ત્રાલંકાર ની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્શનલ સમ્બંધો વધે,
મિત્રોની મુલાકાત થાય
આજે દરેક કાર્યમા સફળતા
ઉપાય : ખીર નુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે વ્યાપાર મા સાવધની રાખવી
આજે મુસાફરિ ટાળવી
આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
અનિદ્રા નિ તકલિફ જણાય
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતી રાખવી
પેટ પીડા સમ્ભવે
પારિવારિક અશાંતિ
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બકેશ્વરાય નમઃ ||

તુલા (ર,ત)
આજે પુર્વેના રોકણો થી ધન લાભ થાય
આનંદ વિનોદ મા દિન પસાર થાય
આજે કાર્ય ક્ષેત્રમા સફળતા થી માન વધે
આજે વિવાહ નો પ્રસ્તાવ આવે
ઉપાય : ગંગા જળ નો છન્ટકાવ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારનો વ્યવસાય મા સહયોગ રહેવાથી લાભ થાય
આજે આપનુ કાર્ય મિત્રોની મદદ થી જલ્દી પુર્ણ થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મોરપીંછ
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મકર (ખ,જ)
આજે કામ કાજ મા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)
આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમ:||

 

આ પણ  વાંચો -RASHIFAL : આ રાશિના જાતકોને આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે

 

Tags :
Bhavi DarshanRashirashi bhavishyaRashifal
Next Article