Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે

પંચાંગ: તારીખ: 08 જૂલાઇ 2024, સોમવાર તિથિ: અષાઢ સુદ ત્રીજ નક્ષત્ર: આશ્લેષા યોગ: વજ્ર કરણ: તૈતિલ, ગરજ રાશિ: કર્ક (ડ, હ) દિન વિશેષ: રાહુકાળઃ 07:41 થી 09:23 સુધી અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી...
rashi  આ રાશિના જાતકોને આજે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે

પંચાંગ:
તારીખ: 08 જૂલાઇ 2024, સોમવાર
તિથિ: અષાઢ સુદ ત્રીજ
નક્ષત્ર: આશ્લેષા
યોગ: વજ્ર
કરણ: તૈતિલ, ગરજ
રાશિ: કર્ક (ડ, હ)

Advertisement

દિન વિશેષ:
રાહુકાળઃ 07:41 થી 09:23 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)
શેરબજારના કાર્યોમાં લાભદાયક અવસર મળે
અફવા ઉપર ધ્યાન આપવું નહીં
ચિંતાઓનો અંત આવે
પાડોશી સાથે વાદવિવાદની સંભાવના
ઉપાય: વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ સંકર્ષણાય નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
જોશ અને ઊર્જાનો અનુભવ થાય
સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સફળતા મળે
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી નહીં કરવી
જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળે
ઉપાય: ભગવાન વિષ્ણુના મંત્રજાપ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ કલાત્મને નમઃ||

મિથુન (ક,છ,ઘ)
પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય
મનમાં સુખ અને ઉમંગ રહે
ઉદારતાનો દૂરઉપયોગ થાય
અંગતકાર્યોમાં સમય પસાર થાય
ઉપાય: પીપળે જળ અર્પણ કરવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)
શુભ સમાચારથી મન પ્રસન્ન રહે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે
વ્યવહારમાં પરિવર્તન લાવવું હિતાવહ
નોકરીમાં પરિસ્થિતિઓ થોડી વિપરીત રહી શકે
ઉપાય: વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ||

સિંહ (મ,ટ)
શૈક્ષણિક, બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધે
નોકરીમાં પ્રગતિની તકોના યોગ
વધુ પડતા ક્રોધથી બચવું
પરિવારમાં ધાર્મિક કાર્યો થાય
ઉપાય: તુલસીના પાન તોડવા નહીં
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હરયે નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
આવક સાથે ધનખર્ચ પણ વધે
પ્રેમપ્રસંગોથી અંતર જાળવી રાખવું
વધારે વિચારવામાં સમય પસાર નહીં કરવો
પેટની તકલીફ રહ્યાં કરે
ઉપાય: વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ દામોદરાય નમઃ||

તુલા (ર,ત)
ધનદાયક સ્થિતિઓ બને તેવા યોગ
મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે
કર્મચારીઓ સાથે વિવાદ નહીં થવા દેવો
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાય
ઉપાય: મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
મિશ્રિત પ્રભાવવાળો રહેશે દિવસ
યોજનાબદ્ધ રીતે દિનચર્યા રાખવી
આવકના સાધનો પ્રબળ બને
ઘરમાં દેવકાર્યની યોજનાના સંયોગ
ઉપાય: દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મીનારાયણાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે
વડીલોનું વાત્સલ્ય અને સાયુજ્ય મળે
ભાઈઓમાં વાદવિવાદ થઈ શકે
ઘરમાં ફેરફારની યોજના બને
ઉપાય: ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ સર્વાત્મને નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)
સામાજિક ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આર્થિક લાભના યોગ
ઉપાય: વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ વાચસ્પતયે નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક મુશ્કેલી આવી શકે
સફળતા મળવાના યોગ
કામના સ્થળે વખાણ થાય
નવી મુલાકાત થાય
ઉપાય: પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ પરમાત્મને નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણાનું રોકાણ કરતા પહેલા સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય: વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ સત્યપરબ્રહ્મણે નમઃ||

આ  પણ  વાંચો - Shravan 2024 : પવિત્ર શ્રાવણ માસમાં સ્વપ્નમાં ભગવાન શિવ દેખાય તો સમજી જવું કે..

આ  પણ  વાંચો - Hey Jagannath-રથયાત્રા નિમિત્તે એક પ્રાર્થના

આ  પણ  વાંચો - Gupta Navratri : આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ..

Tags :
Advertisement

.