Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે

પંચાંગ: તારીખ: 14 જૂલાઇ 2024, રવિવાર તિથિ: અષાઢ સુદ આઠમ નક્ષત્ર: ચિત્રા યોગ: શિવ, સિદ્ધ કરણ: બાલવ રાશિ: કન્યા (પ, ઠ, ણ) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી રાહુકાળઃ 17:48 થી 19:29...
rashi  આ રાશિના જાતકોને આજે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે

પંચાંગ:
તારીખ: 14 જૂલાઇ 2024, રવિવાર
તિથિ: અષાઢ સુદ આઠમ
નક્ષત્ર: ચિત્રા
યોગ: શિવ, સિદ્ધ
કરણ: બાલવ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)

Advertisement

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી
રાહુકાળઃ 17:48 થી 19:29 સુધી

Advertisement

મેષ (અ,લ,ઈ)
ધન લાભના યોગ
વેપારમાં સફળતા મળે
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે
સ્ત્રીઓથી લાભ થાય
ઉપાય: શ્રી કુળદેવીની પૂજા કરવી
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ નમઃ શિવાય||

વૃષભ (બ,વ,ઉ)
બધા કામમાં મિત્રોનો સહકાર મળી રહે
વેપારિક સંબંધો સુધરે
ધનલાભ સાથે ધર્મલાભ મળે
આરોગ્ય સાચવવું
ઉપાય: શિવલિંગ પર મગ ચઢાવવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ રામ્ રામાય નમઃ||

Advertisement

મિથુન (ક,છ,ઘ)
કોઇના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો
સંતાનોની બાબતે બેચેની રહે
ધનહાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાચવવું
મુંઝવણ અનુભવાય
ઉપાય: પક્ષીઓને ચણ નાંખવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ||

કર્ક (ડ,હ)
વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
કામકાજની સફળતા માટે કોઇની મદદની જરૂર પડે
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ નહીં કરવી
પરિવારમાં વડીલોનું સન્માન જાળવવું
ઉપાય: દૂધમાં સાકર નાંખી સેવન કરવું
શુભરંગ: સિલ્વર
શુભમંત્ર: ૐ મહેશ્વરાય નમઃ||

સિંહ (મ,ટ)
વેપાર દ્વારા ધન લાભ થાય
તીર્થયાત્રા કે મુસાફરીના યોગ
મનોકામના પુર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
ઉપાય: કેસરનું દાન કરવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
માન સન્માનમાં વધારો થાય
યોજનાઓ સફળ થતી જણાય
પત્નીનો સહકાર મળે
મિત્રોની સહાયથી અટકેલા કામ પાર પડે
ઉપાય: ફળનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ દ્રામ્ નમઃ||

તુલા (ર,ત)
દરેક કામમાં સાવધાની રાખવી
ખોટા ખર્ચથી બચવું
મહત્વના નિર્ણય માટે વડીલોની સલાહ લેવી
વિરોધીઓ પ્રબળ થાય
ઉપાય: અત્તરનો ઉપયોગ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)
ભય નિવૃત્ત થાય
દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બને
માથામા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર રહેવું લાભકર
ઉપાય: શિવાલયમાં દર્શન કરવા
શુભરંગ: રાતો
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રાખો
મિત્રોની મુલાકાતથી આનંદ વધે
ઉપાય: ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ નાગેશ્વરાય નમઃ||

મકર (ખ,જ)
અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહે
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાય: લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હરિ હરાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
સ્ત્રી સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાય: દેવાલયમાં સેવા આપવી
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
વૈવાહિક જીવન સામાન્ય રહે
ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે મતભેદ સંભવે
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય: મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ નમઃ શિવાય|

આ પણ  વાંચો - Ghar Mandir-એવી વાતો જે દરેક વ્યક્તિને ઉપયોગી બને

આ પણ  વાંચો - Spiritual Rituals-શ્રદ્ધાથી વિધિ-વિધાન થાય તો જ લાભ થાય

આ પણ  વાંચો - 10 Mahavidya :બ્રહ્માંડની ઉર્જાનો સ્રોત દસ મહાવિદ્યા

Tags :
Advertisement

.