Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની તક મળે

પંચાંગ: તારીખ: 15 જૂલાઇ 2024, સોમવાર તિથિ: અષાઢ સુદ નવમી નક્ષત્ર: સ્વાતિ યોગ: સિદ્ધ, 06:59 બાદ સાધ્ય કરણ: બાલવ, તૈતિલ રાશિ: તુલા (ર, ત) દિન વિશેષ: રાહુકાળઃ 07:45 થી 09:25 સુધી અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 15:00...
rashi  આ રાશિના જાતકોને આજે આર્થિક લાભની તક મળે

પંચાંગ:
તારીખ: 15 જૂલાઇ 2024, સોમવાર
તિથિ: અષાઢ સુદ નવમી
નક્ષત્ર: સ્વાતિ
યોગ: સિદ્ધ, 06:59 બાદ સાધ્ય
કરણ: બાલવ, તૈતિલ
રાશિ: તુલા (ર, ત)

Advertisement

દિન વિશેષ:
રાહુકાળઃ 07:45 થી 09:25 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)
જીવનસાથી સાથે મનમોટાવ સંભવે
અટકેલા કામ પૂરાં થવાના યોગ
પ્રિયજનો સાથે મુલાકાત આનંદદાયક રહે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય: અત્તરયુક્ત જળથી શિવપૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ લલિતામ્બાયૈ નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
પૈસા સંબધિત ખર્ચ થાય
સંબધોમાં તણાવ વધી શકે
વેપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મિજાજ બગડી શકે
ઉપાય: લક્ષ્મીજીના દર્શન કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ વરદાત્ર્યૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)
પરોપકારી કાર્યોમાં દિવસ વીતે
પૈસા ફસાઈ શકે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે
વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં સુવાસિત પીળા પુષ્પોની સેવા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાયૈ નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)
પરિવાર સાથે આનંદમય દિવસ રહે
દેવદર્શનનો લાભ મળે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ
આંખની સમસ્યા થઇ શકે
ઉપાય: ચણાની દાળનું સેવન કરવું
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિના યોગ
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલે
પૈસા ફસાઈ શકે
ઉપાય: કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ હ્રિં માતંગ્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
વાતચીતની શૈલીથી વિશેષ આદર મળે
વેપારમાં વ્યસ્તતા વધુ રહે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થાય
ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિથી લાભ થાય
ધનપ્રાપ્તિના યોગ
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય: પર્યાવરણને સ્વચ્છ રાખવામા ફાળો આપવો
શુભરંગ: મિશ્ર
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરાં કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય: મોટા ભાઇની સેવા કરવી/ સલાહ લેવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ યશવર્ધિન્યૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળે
બીજા પર વધુ વિશ્વાસ નહીં રાખવો
સપના સાકાર થાય
ઉપાય: સ્ફટિકની માળા પાસે રાખવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ||

મકર (ખ,જ)
મન કામમાં નહીં પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ: ખાખી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
ચિંતા દુર થવાના યોગ
પ્રેમ સંબંધોમાં સફળતા મળે
સંબંધોમાં મતભેદ થઈ શકે
વેપારમાં લાભ થાય
ઉપાય: ભગવાન બાલકૃષ્ણને મોરપંખ અર્પણ કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
વેપારક્ષેત્રે સારો નફો જણાય
નોકરીમાં પરિવર્તન અને બઢતીના યોગ
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક ધનહાનીની સંભાવના
ઉપાય: મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ચપલાયૈ નમઃ||

આ પણ  વાંચો - Gir Somnath : શ્રાવણમાં ઘરે બેઠાં આ રીતે માત્ર આટલા રૂ. માં કરો સોમનાથજીની બિલ્વપૂજાનું રજિસ્ટ્રેશન

આ પણ  વાંચો- Spiritual Rituals-શ્રદ્ધાથી વિધિ-વિધાન થાય તો જ લાભ થાય

આ પણ  વાંચો- 10 Mahavidya :બ્રહ્માંડની ઉર્જાનો સ્રોત દસ મહાવિદ્યા

Tags :
Advertisement

.