Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે ઉતાવળમાં નિર્ણય ન લેવા

પંચાંગ: તારીખ: 12 જૂલાઇ 2024, શુક્રવાર તિથિ: અષાઢ સુદ સાતમ નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની યોગ: પરિઘ કરણ: ગરજ રાશિ: કન્યા (પ, ઠ, ણ) દિન વિશેષ: રાહુકાળઃ 11:04 થી 12:45 સુધી અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી...
rashi  આ રાશિના જાતકોને આજે ઉતાવળમાં નિર્ણય ન લેવા

પંચાંગ:
તારીખ: 12 જૂલાઇ 2024, શુક્રવાર
તિથિ: અષાઢ સુદ સાતમ
નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની
યોગ: પરિઘ
કરણ: ગરજ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)

Advertisement

દિન વિશેષ:
રાહુકાળઃ 11:04 થી 12:45 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી
આજે વિવસ્વત સપ્તમી

મેષ (અ,લ,ઈ)
કાર્યક્ષેત્રે પ્રગતિનો સમય
પરિવારમાં સારા સંબંધો રહે
અકારણ ભય રહ્યાં કરે
રાજકીય તકલીફ થાય
ઉપાય: શિવજીના દર્શન કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ પ્રમોદાય નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
દિવસ મિશ્રફળ આપનારો રહે
વાણી પર કંટ્રોલ રાખવો
લગ્નોત્સવ માટે શુભયોગ
સંતાન પ્રાપ્તિની મનોકામનાઓ પૂર્ણ થવાના યોગ
ઉપાય: ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉમાપુત્રાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)
ભાગ્યમાં બદલાવ આપનારો દિવસ
નવો બિઝનેસ પ્રારંભ કરવાનો અવસર મળે
વાહન ધીમે ચલાવવું
નવી વ્યક્તિને મળવાનું થાય
ઉપાય: લક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ લમલનેત્રાયૈ નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)
શુભ કાર્યોમાં ખર્ચાઓ થાય
નવી મિલકત વસાવવાનું સ્વપ્ન પૂર્ણ થાય
નવા વ્યવસાયની શરૂઆતનો વિચાર આવે
સ્વભાવથી સંબંધ ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય: ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ મયુરેસાય નમઃ||

સિંહ (મ,ટ)
તમામ નકારાત્મક ઊર્જા દૂર થાય
લાંબી માંદગીમાંથી મુક્તિ મળે
પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો
પથરી જેવા રોગ થાય નહિ તેનું ધ્યાન રાખવું
ઉપાય: હનુમાનજીને બુંદી અર્પણ કરવી
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ કપિંદ્રાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
ઉત્સાહથી કાર્ય થશે
આળસ અને પ્રમાદ છોડી દેવા
નોકરી મળવાના યોગ બને
શત્રુઓ તમારા મિત્રો બને
ઉપાય: સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ રામચંદ્રાય નમઃ||

તુલા (ર,ત)
પાર્ટનરની તબિયત ખરાબ થાય
ખોટા વિચારોથી લીધેલા નિર્ણયથી ખોટ થાય
કાર્યોમાં આકસ્મિક ધનલાભના યોગ
માતાની તબિયત ખરાબ થઇ શકે
ઉપાય: સૂર્યના 12 નામનો પાઠ કરવો
શુભરંગ: બહુરંગી
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
ભાગ્યોદયના યોગ બને
લાંબી યાત્રાઓ થઈ શકે
કોઈને ધન ઉધાર આપવું નહીં
મિત્રો સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય: યમુનાષ્ટ્કમનો પાઠ કરવો
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ યમુનાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
નોકરીમાં બઢતી અને બદલીના યોગ
મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી દૂર રહેવું
પત્નીની તબિયત સાચવવી
નોકરી વેપારમાં ધ્યાન રાખવું
ઉપાય: અંબાજીને સુખડી અર્પણ કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ગૌરિશંકરાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)
ભાઈ બહેન દ્વારા લાભ થાય
માનસિક તણાવ અનુભવાય
રોકાયેલા નાણાં પાછા મળે
નવી તક મળવાના યોગ
ઉપાય: કાલિકા માતાને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ દેવન્દ્રવંદિતાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
ઉતાવળમાં નિર્ણય ન લેવા
માતા-પિતા જોડે મતભેદ થાય
લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય
શરદી-ઉધરસની સમસ્યા રહે
ઉપાય: ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ શિવંકાયૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી મદદ મળે
જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે
મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખવો
નવી ઊર્જા અને ઉત્સાહ અનુભવાય
ઉપાય: લક્ષ્મીજીને લાલ ચુંદડી અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીં શ્રીયૈ નમઃ||

આ પણ  વાંચો - Demeanor: શ્રીહરિ સંતોને કહેતા:”વર્તન વાત્યું કરશે.”

આ પણ  વાંચો - Hindu Rituals – ઘરમંદિર કેવું રાખવું?

આ પણ  વાંચો - ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે….

Tags :
Advertisement

.