Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે નવી તક મળવાના યોગ

પંચાંગ: તારીખ: 10 જૂલાઇ 2024, બુધવાર તિથિ: અષાઢ સુદ ચોથ, 07:51 બાદ પાંચમ નક્ષત્ર: મઘા, 10:14 બાદ પૂર્વાફાલ્ગુની યોગ: વ્યાતિપાત કરણ: બવ રાશિ: સિંહ (મ, ટ) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી...
rashi  આ રાશિના જાતકોને આજે નવી તક મળવાના યોગ

પંચાંગ:
તારીખ: 10 જૂલાઇ 2024, બુધવાર
તિથિ: અષાઢ સુદ ચોથ, 07:51 બાદ પાંચમ
નક્ષત્ર: મઘા, 10:14 બાદ પૂર્વાફાલ્ગુની
યોગ: વ્યાતિપાત
કરણ: બવ
રાશિ: સિંહ (મ, ટ)

Advertisement

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)
ખુશીઓથી ભરેલો દિવસ રહેશે
વેપાર સંબંધે નવા લોકોને મળવાનુ થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
મિત્રો સાથે સમય પસાર થાય
ઉપાય: સુર્યને અર્ઘ્ય અર્પણ કરવો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહે
ઓફિસમાં કામને લઇ બોસ પ્રશંસા કરે
વાણી પર કંટ્રોલ રાખવો
વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહે
ઉપાય: દેવમંદિરે દર્શન કરવા
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વાસુદેવાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)
સામાજિક કાર્ય માટે સન્માન થાય
નવો બિઝનેસ શરુ કરવાનો અવસર મળે
નોકરી શોધનારા માટે દિવસ સારો રહે
નાણાકીય પાસું મજબૂત જણાય
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ રાધેકૃષ્ણાય નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)
કોઈ નવા ધંધાની યોજના બનાવી શકો
પારિવારિક કાર્યોને પૂર્ણ કરવામાં જીવનસાથીનો સાથ મળે
દુકાનદારોને રોજ કરતાં વધુ નફો દેખાય
ખાનગી ઓફિસકર્મીને પ્રમોશનના યોગ
ઉપાય: જળનો બગાડ અટકાવવો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કેશવાય નમઃ||

સિંહ (મ,ટ)
આત્મવિશ્વાસથી કાર્યસ્થળ પર દિવસ સુધરે
વૈવાહિક જીવન ખુશહાલ રહે
ઓફિસમાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર
વિદ્યાર્થીઓ માટે દિવસ સફળ સાબિત થશે
ઉપાય: વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
એનર્જી લેવલ સારુ રહે
કાર્ય સમયસર પૂર્ણ થાય
આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહે
ફર્નિચર ખરીદવા માટે દિવસ શુભ
ઉપાય: નારાયણ હૃદયસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ બાલમુકુંદાય નમઃ||

તુલા (ર,ત)
સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તમારા પક્ષે રહે
આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા અનુભવાય
મન આખો દિવસ પ્રસન્ન રહેશે
પરિવારમાં સુખદ વાતાવરણ રહે
ઉપાય: નારાયણ કવચનો પાઠ કરવો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||

વૃશ્ચિક (ન,ય)
આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહે
ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે
નજીકની વ્યક્તિ ખુશીને બમણી કરે
અપરિણીત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે
ઉપાય: ગાયોના સાનિધ્યમાં થોડો સમય રહેવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નરસિમ્હાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
વેપાર માટે દિવસ લાભદાયી રહે
પ્રેમીજનો માટે દિવસ અનુકૂળ
વૈવાહિક સંબંધોમાં મધુરતા જણાય
પરિવાર સાથે વિવિધ વાનગીઓનો આનંદ માણી શકો
ઉપાય: વિષ્ણુ પૂજન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ધરણીધરાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)
પરિણામોની ચિંતા વિના મહેનત કરવાથી સફળતા મળશે
પ્રેમીજનો માટે દિવસ સારો
રસ્તા પર ચાલતા સાવધાની રાખવી
નવી તક મળવાના યોગ
ઉપાય: પીપળાની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ઉપેંદ્રાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
ઘરવખરીની ખરીદી પર વધુ ખર્ચ કરી શકો
રોજગારની યોગ્ય તકો મળે
કોઈ અનુભવી વ્યક્તિનો અભિપ્રાય ઉપયોગી બની રહે
સહકર્મીઓની મદદથી કામ જલ્દી પૂરાં થશે
ઉપાય: માતા-પિતાની સેવા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ગોવિંદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
વેપારમાં અચાનક લાભની તકના યોગ
સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહે
વેપારને લગતા નવા વિચારો આવશે
જૂના મિત્રની મુલાકાતથી બાળપણની યાદો તાજા થાય
ઉપાય: શિવાલય દર્શન કરવા જવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ જય શ્રીરામ||

આ પણ  વાંચો - 3 ગ્રહોના મહાગોચરથી બદલાઈ જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત!

આ પણ  વાંચો - Shravan 2024 : પવિત્ર શ્રાવણ માસમાં સ્વપ્નમાં ભગવાન શિવ દેખાય તો સમજી જવું કે..

આ પણ  વાંચો - Hey Jagannath-રથયાત્રા નિમિત્તે એક પ્રાર્થના

Tags :
Advertisement

.