Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને વ્યવસાયમાં સાધારણ ધનલાભના યોગ જણાઈ રહ્યો છે

Rashi Bhavishya પંચાંગ: તારીખ: 26 જૂલાઇ 2024, શુક્રવાર તિથિ: અષાઢ વદ છઠ નક્ષત્ર: ઉત્તરભાદ્રપદા યોગ: સુકર્મા કરણ: ગરજ રાશિ: મીન (દ, ચ, ઝ, થ) દિન વિશેષ: રાહુકાળઃ 11:07 થી 12:46 સુધી અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી વિજય મુહૂર્તઃ 14:59...
આ રાશિના જાતકોને વ્યવસાયમાં સાધારણ ધનલાભના યોગ જણાઈ રહ્યો છે

Rashi Bhavishya
પંચાંગ:
તારીખ: 26 જૂલાઇ 2024, શુક્રવાર
તિથિ: અષાઢ વદ છઠ
નક્ષત્ર: ઉત્તરભાદ્રપદા
યોગ: સુકર્મા
કરણ: ગરજ
રાશિ: મીન (દ, ચ, ઝ, થ)

Advertisement

દિન વિશેષ:
રાહુકાળઃ 11:07 થી 12:46 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:52 સુધી
અમૃતસિદ્ધિ યોગ
14:31થી રવિયોગ

***********************
મેષ (અ,લ,ઈ)

ભાગીદારીમાં ધંધો કરવો નહીં
મનમાં નવી આશા જાગે
ત્રીજી વ્યક્તિના કારણે વાદ-વિવાદ થાય
લગ્નયોગ પ્રબળ બની શકે
ઉપાય: શ્રી સૂક્તના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ પાર્વતી દેવ્યૈ નમઃ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

દિવસ મોજ મજામાં પસાર થાય
સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
જીવનસાથી સાથે આજે અણબનાવ થઈ શકે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
ઉપાય: મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ લલિતાયૈ નમઃ||

મિથુન (ક,છ,ઘ)

વ્યવસાયમાં નવા સોદા કરવાનું ટાળવું
અકસ્માતની શક્યતાઓ, સાવચેત રહેવું
વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી
કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો
ઉપાય: મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ગૌરીવ્રતાયૈ નમઃ||

Advertisement

કર્ક (ડ,હ)

અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
હરીફાઈ વાળા કામમાં સફળતા મળે
વાહન, મશીન વગેરેથી ધ્યાન રાખવું
શુભ કાર્યોમાં સફળતા મળવાના યોગ
ઉપાય: મધથી શ્રી યંત્રની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ગાંધારીદેવ્યૈ નમઃ||

સિંહ (મ,ટ)

નોકરીમાં બઢતીના યોગ
સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળે
ભાગીદાર સાથે વૈચારિક મતભેદની સંભાવના
પરિશ્રમ પછી પણ કામ અધુરૂં જણાય
ઉપાય: કાર્યક્ષેત્રે શ્રી યંત્રની સ્થાપના કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શાંકરીદેવ્યૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

સંજોગો સાથ આપશે
સમયનો સદઉપયોગ કરવો
કાર્ય થકી ભવિષ્યમાં લાભ મળે
જીવનમાં ઉતાર-ચડાવની શક્યતા
ઉપાય: હળદરિયું કંકુ શ્રી યંત્ર પર ચઢાવવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શિવપ્રિયાયૈ નમઃ||

તુલા (ર,ત)

ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહો
આનંદમાં દિવસ પસાર થાય
વધુ પડતો તણાવ થકવી શકે
સાંજનો સમય પરિવાર સાથે વિતે
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ઉમાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

વ્યવસાયમાં સાધારણ ધનલાભના યોગ
ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
ઘરમાં આનંદનું વાતાવરણ અનુભવાય
માથાનો દુખાવો રહ્યાં કરે
ઉપાય: મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ સત્યભામાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

અટવાયેલા રોકડ પ્રવાહમાં સુધારાની સંભાવના
કાર્યમાં ફેરબદલ ભવિષ્યમાં લાભ અપાવશે
ટીમ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરવું
સંતાન સંબંધી પરેશાની રહી શકે
ઉપાય: મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ સૌભાગ્યદાયૈ નમઃ||

મકર (ખ,જ)

દિવસ શુભ રહે
ભાઈ-બહેને માર્ગદર્શનની જરૂર પડી શકે
સરપ્રાઈઝ વિઝીટ કરી શકો
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
ઉપાય: 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા
શુભરંગ: રોયલ બ્લૂ
શુભમંત્ર: ૐ આરોગ્યનિધયે નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

લાભ પ્રાપ્તિના અધિક અવસર મળે
પરિશ્રમનું ફળ મળતું જણાય
દિવસ આનંદમય બનાવી શકો
કંઈક અલગ વિશેષતા અનુભવાય
ઉપાય: મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ સંપદાયૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વિદ્યા ક્ષેત્રે નવી તકના યોગ
પોતાના માટે સમય મળે
મગજ શાંત રાખવું
ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર
ઉપાય: શ્રી યંત્રની પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

Rashi Bhavishya

Tags :
Advertisement

.