Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TODAY’S HOROSCOPE : આ રાશિના જાતકોને આજે પ્રેમ પ્રસંગમા સફળતા મળે. , જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : ૨૯ જુલાઈ 2023, શનિવાર તિથિ : અધિક શ્રાવણ શુદ અગિયારસ (૧૧) નક્ષત્ર : જ્યેષ્ઠા યોગ : બ્રહ્મા કરણ : બવ રાશિ : વ્રુશ્ચિક ન,ય ( ૨૩:૩૪ પછી ધન ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી...
today’s horoscope   આ રાશિના જાતકોને આજે પ્રેમ પ્રસંગમા સફળતા મળે    જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ
તારીખ : ૨૯ જુલાઈ 2023, શનિવાર
તિથિ : અધિક શ્રાવણ શુદ અગિયારસ (૧૧)
નક્ષત્ર : જ્યેષ્ઠા
યોગ : બ્રહ્મા
કરણ : બવ
રાશિ : વ્રુશ્ચિક ન,ય ( ૨૩:૩૪ પછી ધન )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી ૧૩:૧૨ સુધી
રાહુકાળ : ૦૯:૨૮ થી ૧૧:0૭ સુધી
આજે કમળા એકાદશી છે. વિંછુડો સમાપ્ત રાત્રે ૧૧:૩૪

મેષ (અ,લ,ઈ)
વાદ વિવાદ થી દૂર રહેવું
માનસિક તાણ અનુભવાય
નાણાકિય લેવડ દેવડ મા સંભાળવું
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે બજરંગ બાણના પાઠ કરવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ અંજનીસૂતા નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે ધન લાભ થશે
આજે વ્યાપાર માટે યાત્રા થઇ શકે છે.
આજે અટકેલા નાણા પરત આવે
માન સમ્માન મા વધરો થાય
ઉપાય : આજે પિપળાનીપૂજા અને પ્રદક્ષિણા કરવી
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : ૐ હં હનુમતે નમ:||

મિથુન (ક,છ,ઘ)
આજે વ્યય મા વધારો થાય
મહિલાઓ તરફ આકર્ષણ વધે
આજે ઉચિત નિરણય લેવામા અસમર્થ
આજે ઘરમાં આનંદ નુ વાતાવરણ બને
ઉપાય : પક્ષીને ૭ પ્રકારનુ ચણ નાખવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ક્લિં ક્રુષ્ણાય નમ:||

Advertisement

કર્ક (ડ,હ)
આજે કામકાજ મા સાવચેતી રાખવી.
ક્રોધ પર નિયંત્રણ રાખવું
આજે ધાર્મિક પ્રસંગ મા જોડાવવાનુ થાય
વધુ પડતા વિચારો થી મન બેચેન બને
ઉપાય : દશરથ ક્રુત શનિ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ લલિતાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)
ચિત્તમાં ચંચળતા રહે
સ્વજનો સાથે વિવાદ થાય
માતાનુ આરોગ્ય કથળે
આજે જુના મિત્રની મુલાકાત થાય
ઉપાય : હનુમાન ચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : સોનેરી રંગ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

કન્યા (પ,ઠ,ણ)
પ્રેમ પ્રસંગમા સફળતા મળે
વ્યાપાર મા પ્રગતિ થાય
જન સમ્પર્ક મા વધારો થાય
આકસ્મિક ધન લાભ થાય
ઉપાય : લીલા નારિયેળનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શૂલધારિણે નમઃ ||

તુલા (ર,ત)
કૌટુમ્બિક ક્લેશ વધે
આજે કુસંગથી બચવું
ધન પ્રાપ્તિના યોગ બને છે
નાની વ્યાપારિક યાત્રા થાય
ઉપાય : વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હૌં જું સ: ||

વૃશ્ચિક (ન,ય)
આનંદ મા વધરો થાય
ભેટ સોગાદ પ્રાપ્ત થાય
સ્વાસ્થ્ય લાભ થાય
ધન માન મોભામા વધારો
ઉપાય : શ્રી હનુમાન વડ્વાનળ સ્તોત્ર પાઠ કરવા
શુભરંગ : પર્પલ રંગ
શુભમંત્ર : ૐ રામાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ધન હાની થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવૂ
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
નેત્ર પીડા થાય
ઉપાય : સ્ફટીકની માળાથી ૐ શ્રીં નમઃ || મંત્ર જાપ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)
આવક મા વધરો થાય
સંતાન બાબતે લાભ થાય
પત્ની સાથે સબંધો મજબુત થાય
પરિવાર સાથે સમય પસાર થાય
ઉપાય : રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ ક્ષેત્રપાલભૈરવાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર થાય
સામાજીક સબંધો સુધરે
ભવન સુખ મળે
આજે બધા કાર્ય સરળતા થી સધાય
ઉપાય : હનુમાંજી ને આકડાની માળા ચડાવવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ સિદ્ધનાથાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે સરકારી કામ મા અવરોધો ઉભાથાય
વ્યવસાયમાં પરિવર્તન
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
દવા પાછળ ધન ખર્ચ થાય
ઉપાય : ગુગ્ગળ તથા લવિંગ નો ધૂપ કારવો
શુભરંગ : કેસરીયો પીળો રંગ
શુભમંત્ર : ૐ શ્રીમાત્રે નમઃ ||

Tags :
Advertisement

.