Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે મિત્રો સાથે મુલાકાત થાય

આજનું પંચાંગ તારીખ - 16 એપ્રિલ 2023, રવિવાર તિથિ - ચૈત્ર વદ એકાદશી રાશિ - કુંભ ( ગ,સ,શ,ષ ) નક્ષત્ર - શતતારા યોગ - શુક્લ કરણ - બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:15 થી 13:05 સુધી રાહુકાળ - 17:23...
આ રાશિના જાતકોને આજે મિત્રો સાથે મુલાકાત થાય

આજનું પંચાંગ
તારીખ - 16 એપ્રિલ 2023, રવિવાર
તિથિ - ચૈત્ર વદ એકાદશી

Advertisement

રાશિ - કુંભ ( ગ,સ,શ,ષ )
નક્ષત્ર - શતતારા
યોગ - શુક્લ
કરણ - બવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:15 થી 13:05 સુધી
રાહુકાળ - 17:23 થી 18:57 સુધી
આજે વરુથીનિ એકાદશી છે
આજે વલ્લભાચાર્ય જયંતિ છે

મેષ (અ,લ,ઈ)
આજે પરિવારમાં સંપ વધે
વાણીથી સંબંધમાં મત ભેદ થાય
આજે તમે એકલતા અનુભવો
ખાનદાની મિલકતથી લાભ થાય
ઉપાય - આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – જાંબુની

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
તમારું ધ્યાન રચનાત્મક કાર્યમાં રહે
આજે માનસિક ચિંતામાં વધારો થાય
આજે દિવસ આનંદમય રહે
તમને પરિવારનો સાથ-સહકાર મળે
ઉપાય - સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ – સફેદ

મિથુન (ક,છ,ઘ)
આજે પરિવારને સમય વધારે આપશો
આજે મિત્રો સાથે મુલાકાત થાય
વ્યાપારમાં કાર્ય વૃદ્ધિ થાય
આજે સંબંધોમાં મધુરતા વધે
ઉપાય - ચોખાનું દાન કરવું
શુભરંગ – ઓરેંજ

Advertisement

કર્ક (ડ,હ)
નાણાકીય વ્યવસ્થા આજે મજબુત બને
આજે તમને શત્રુથી ભય રહે
ક્રોધ અને વાણીપર સંયમ રાખજો
આજે લવ–લાઇફ સંબંધોમાં સારા પરિવર્તન આવે
ઉપાય - સાકરનું દાન કરવું
શુભરંગ – બદામી

સિંહ (મ,ટ)
આજના દિવસે આનંદમાં વધારો થાય
પ્રેમ સંબંધમાં આજે સુધાર જણાય
કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થાય
તમે આજે લાગણીના પ્રવાહમાં વહી શકોછો
ઉપાય - આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ – મરુન

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ મિશ્રિત ફળદાયી બને
રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે લાભ મળે
સંબંધોમાં ગેરસમજ ઉત્પન થાય
મહેનતના સારા પરિણામ મળે
ઉપાય – ગણેશજીને ગુલાબનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – લાલ

તુલા (ર,ત)
આજે તમારા લાઈફ પાટનરની તબિયત બગડે
મનને નિયંત્રણમાં રાખી કાર્ય કરવા
પરિવારમાં સુખ શાંતિમાં વધારો થાય
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ બને
ઉપાય - ઘરમાં લવિંગ કપૂરનો ધૂપ કરાવી
શુભરંગ – પોપટી

વૃશ્ચિક (ન,ય)
વ્યવસાયમાં કડવાસો આજે દૂર થાય
આજે નાણાકીય ભીડ અનુભવ કરશો
આજે પરિવારમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય
અચાનક ધન પ્રાપ્તિના યોગ બને
ઉપાય - ૐ સૂર્યાય નમઃ || 108 મંત્રના જાપ કરવા
શુભરંગ – વાદળી

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં વાદ – વિવાદ દૂર થાય
માતાના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું
વિદ્યાભ્યાસમાં આજે સારી તક મળે
કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી
ઉપાય - 12 નામના સૂર્યદેવના જાપ કરવા
શુભરંગ – ભૂરો

મકર (ખ,જ)
આજે ઘરમાં શુભ પ્રસંગ યોજાય
આજે વેપારમાં નુકશાનની ભીતિ રહે
ઉતાવળિયા નિર્ણયથી બચવું
આજે ધનનો ખર્ચ વધીશકે છે
ઉપાય - ગરીબોને નારંગીના ફળનું દાન કરવું
શુભરંગ – કાળો

કુંભ (ગ,શ,સ,ષ)
આજે પરિવાર સાથે પ્રવાસના યોગ બને
આજે લોકોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બનશો
મિત્રો દ્વારા સારા લાભની પ્રાપ્તિ થાય
વિવાદથી તમારા સ્વાભિમાનને નુકશાન થઇ શકે
ઉપાય - દાડમના ફળનું દાન કરવું
શુભરંગ – ગોલ્ડ

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમે સુંદર વસ્તુની ખરીદી કરશો
આજે તમને કાર્યમાં સફળતા અને પ્રંશસાની પ્રાપ્તિ થાય
આજે ઘરમાં કૌટુંબિક કલેશ થઇ શકેછે
વિદ્યાર્થીવર્ગ માટે આજેનો દિવસ મહત્વ બને
ઉપાય – આજે કેસરના ચંદનનું દાન કરવું
શુભરંગ – પીળો

આજનો મહામંત્ર - ૐ નમો ભગવતે વરાહ રુપાય ભૂભૂર્વ: સ્વઃ,
સ્યાત્પતે ભૂતિત્વં દેહ્યતેદાપય સ્વાહા ||

Tags :
Advertisement

.