આ રાશિના જાતકોએ આજે જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજનું પંચાંગ તારીખ : ૦૧ ઓક્ટોમ્બર ૨૦૨૩, રવિવાર તિથિ : ભાદરવા વદ બીજ નક્ષત્ર : અશ્વિનિ યોગ : વ્યાઘત કરણ : વણિજ રાશિ :મેષ( અ,લ,ઇ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૩થી ૧૨:૪૦ સુધી રાહુકાળ : ૧૬:૪૪ થી ૧૮:૧૪સુધી તૃતિયા શ્રાદ્ધ...
આજનું પંચાંગ
Advertisement
- તારીખ : ૦૧ ઓક્ટોમ્બર ૨૦૨૩, રવિવાર
- તિથિ : ભાદરવા વદ બીજ
- નક્ષત્ર : અશ્વિનિ
- યોગ : વ્યાઘત
- કરણ : વણિજ
- રાશિ :મેષ( અ,લ,ઇ)
દિન વિશેષ
- અભિજીત મૂહુર્ત : ૧૧:૫૩થી ૧૨:૪૦ સુધી
- રાહુકાળ : ૧૬:૪૪ થી ૧૮:૧૪સુધી
- તૃતિયા શ્રાદ્ધ
મેષ (અ,લ,ઈ)
Advertisement
- આજે ધન લાભ થાય,
- વ્યાપાર મા સફળતા મળે
- પરિવાર મા આનંદ નુ વાતાવરણ બની રહે
- સ્ત્રીઓ થી લાભ થશે.
- ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
- શુભરંગ : આછો ગુલાબી
- શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||
વૃષભ (બ,વ,ઉ)
- આજે બધા કામ મા મિત્રોનો સહકાર મળી રહે
- આજે વ્યાપારિક સમ્બનો સુધરે
- આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળે
- આરોગ્ય સાચવવુ
- ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
- શુભરંગ : આસમાની
- શુભમંત્ર : ૐ રામ્ રામાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ)
Advertisement
- કોઇના પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
- સંતાનો નિ બાબતે બેચેની રહે
- ધન હાનિ થાય નાણ ની લેવડ દેવડમા સાવધાની રાખવી.
- આજે મુંઝવણ અનુભવો
- ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ
- શુભરંગ : લીલો
- શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||
કર્ક (ડ,હ)
- આજે વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
- કામ કાજ ની સફળતા માટે કોઇ ની મદદ ની આવશ્યક્તા પડ્શે,
- નાણાકિય વ્યવહાર મા ઉતાવળ ન કરવી.
- પરિવાર મા વડીલોનુ સમ્માન જાળવવુ
- ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ
- શુભરંગ : સિલ્વર
- શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||
સિંહ (મ,ટ)
- આજે વ્યાપાર દ્વારા ધન લાભ થશે
- તિર્થ યાત્રા કે મુસાફરી થાય
- મનો કામના પુર્ણ થાય
- ગુસ્સાપર નિયંત્રણ રાખવુ
- ઉપાય : કેશર નુ દાન કરવુ
- શુભરંગ : નારંગી
- શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
- માન સમ્માન મા વધારો થાય
- આપની યોજના ઓ સફળ થતી જણાય
- પત્નીનો સહ્કાર મળે
- મિત્રોની સહાય થી અટ્કેલા કામ પાર પડે
- ઉપાય : ફળનુ દાન કરવુ
- શુભરંગ : વાદળી
- શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||
તુલા (ર,ત)
- આજે દરેક કામ મા સાવધાની રાખવી
- આજે ખોટ ખર્ચ થી બચવુ
- મહત્વના નિર્ણય લેવા માટે વડીલોની સલાહ અવશ્ય લેવી
- આજે વિરોધિ ઓ પ્રબળ થાય
- ઉપાય : અત્તનો ઉપયોગ કરવો
- શુભરંગ : સોનેરી
- શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
- આજે ભય નિવૃત્ત થાય
- દામ્પત્ય જીવન મા આનંદ નુ વાતાવરણ બને
- માથા મા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
- મિતાહાર રહેવુ લાભ કર
- ઉપાય : શિવાલય મા દર્શન કરવા
- શુભરંગ : રાતો
- શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
- સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
- પ્રિયજન ની મુલાકત થાય
- તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
- મિત્રો ની મુલાકાત આનંદ વધારે
- ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
- શુભરંગ : પીળો
- શુભમંત્ર : ૐ નાગેશ્વરાય નમઃ ||
મકર (ખ,જ)
- તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
- તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
- મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
- આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
- ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
- શુભરંગ : વાદળી
- શુભમંત્ર : ૐ હરિ હરાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
- આનંદમા વધારો થાય
- સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
- સ્ત્રી સુખ મળે
- મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
- ઉપાય : દેવાલય મા સેવા આપવી
- શુભરંગ : શ્યામ
- શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
- વિવાહિત જીવન સામાન્ય રહેશે
- ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
- ખોટા ખર્ચથી બચવુ.
- સ્વાભિમાન જાળવવુ
- ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
- શુભરંગ : ઘેરો પીળો
- શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||