ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

આ રાશિના જાતકોને આજે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું હિતાવહ

RASHI BHAVISHYA આજનું પંચાંગ: તારીખ: 18 જૂન 2024, મંગળવાર તિથિ: જ્યેષ્ઠ સુદ અગિયારસ નક્ષત્ર: સ્વાતિ યોગ: શિવ કરણ: બવ રાશિ: તુલા (ર, ત) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી વિજય મુહૂર્તઃ 14:54 થી 15:50 સુધી રાહુ કાળઃ 16:03...
07:08 AM Jun 18, 2024 IST | Hardik Shah
featuredImage
RASHI BHAVISHYA

RASHI BHAVISHYA

આજનું પંચાંગ:

તારીખ: 18 જૂન 2024, મંગળવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ અગિયારસ
નક્ષત્ર: સ્વાતિ
યોગ: શિવ
કરણ: બવ
રાશિ: તુલા (ર, ત)

દિન વિશેષ:

અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી
વિજય મુહૂર્તઃ 14:54 થી 15:50 સુધી
રાહુ કાળઃ 16:03 થી 17:45 સુધી
આજે નિર્જળા એકાદશી

*********************
મેષ (અ,લ,ઈ)

સ્વાસ્થ્યને લઇને માનસિક તણાવ રહે
આહાર પર નિયંત્રણ રાખવું, કસરત કરવી
નવું કાર્ય શરૂ નહીં કરવું, નુકસાનની સંભાવના
કોઈ માઠા સમાચાર મળી શકે
ઉપાય: ગણેશજીને ધરો અર્પણ કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ સુમુખાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

વાહન ચલાવતા ધ્યાન રાખવું, અકસ્માતનો ભય
જૂના વિવાદમાં ફસાઈ શકો
વેપારમાં ભાગીદારો સાથ છોડી શકે
પૈતૃક સંપત્તિને કારણે વિવાદ થઇ શકે
ઉપાય: ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ સારો રહેશે
પરિવાર સાથે બહાર જવાના યોગ બને
મિત્રો, સાસરિયાઓની મદદથી વ્યવસાયમાં લભ થાય
સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: ગણેશજીની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ કપિલાય નમઃ||

કર્ક (ડ,હ)

પ્રોપર્ટીમાં મોટું લાભકારી રોકાણ થાય
કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ
પરિવાર સાથે ધાર્મિકયાત્રાના યોગ
સામાજિક, રાજકીય ક્ષેત્રે મોટી જવાબદારી મળે, સન્માન વધે
ઉપાય: ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ગજકર્ણાય નમઃ||

સિંહ (મ,ટ)

સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે
સહકર્મીઓનો વિરોધ નુકસાન કરાવી શકે
પારિવારિક વિરોધથી બચવું, વાણી પર નિયંત્રણ રાખવું
પતિ-પત્ની વચ્ચે મતભેદની સંભાવના
ઉપાય: ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

ખાસ કામની જવાબદારી મળી શકે
આર્થિક સ્થિતિમાં સુધારો થાય
પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવના
આવકના નવા સ્ત્રોત બને
ઉપાય: સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ વિકટાય નમઃ||

તુલા (ર,ત)

નવું વાહન કે મકાન ખરીદવાનું નક્કી થાય
મન આજે પ્રસન્ન રહે
પરિવારમાં નવો સભ્ય આવી શકે
નવા લોકોની મુલાકાત લાભકારી નિવડે
ઉપાય: ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વિધ્નનાશાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે
જૂના વિવાદને કારણે કોર્ટમાં જવું પડી શકે
વેપારમાં થોડો ઘટાડો થઇ શકે
માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે
ઉપાય: શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ વિનાયકાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ સારો રહે
અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહે
જૂના મિત્રો સાથે મુલાકાત થાય
પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળે
ઉપાય: ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ ધૂમ્રકેતવે નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

વેપારમાં લાભના યોગ, દિવસ શાનદાર રહે
આર્થિક સ્થિતિ મજબૂત થાય
નવી કાર્ય યોજના પર કામ કરી શકો
નવું વાહન કે મકાન ખરીદી શકો
ઉપાય: ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ગણાધ્યક્ષાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

વાણી પર નિયંત્રણ રાખવું હિતાવહ
પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ અનુભવાય
કામ સંબંધે ખાસ વ્યક્તિ સાથે મુલાકાતના યોગ
પત્ની સાથેના સંબંધો મધુર રહે
ઉપાય: ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ: નેવી બ્લૂ
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય બગડી શકે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહીંતર મોટું નુકસાન થઈ શકે
પરિવારમાં મતભેદ થઈ શકે
મન પરેશાન રહી શકે
ઉપાય: ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ગજાનનાય નમઃ||

આ પણ વાંચો - HOROSCOPE TODAY : આ રાશિના જાતકોને આજે મિત્રની મદદથી વેપારની તકો મળી શકે છે

Tags :
Bhavi DarshanGujarat FirstRashiRashi BhavisyaRashifalRashifal NewsToday's Rashifal