Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને માટે આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે

આજનું પંચાંગ તારીખ : ૧૨ ફેબૃઆરી ૨૦૨૪, સોમવાર તિથિ : મહા શુદ ચૌથ નક્ષત્ર : પુર્વા ભાદ્રપદા યોગ : સિદ્ધ કરણ : તૈતિલ ૦૭:૨૪, વણિજ રાશિ :કુમ્ભ ( ગ,સ,શ,ષ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૭ સુધી રાહુકાળ : ૦૮:૩૯...
07:19 AM Feb 12, 2024 IST | Hiren Dave
RASHIFAL

આજનું પંચાંગ
તારીખ : ૧૨ ફેબૃઆરી ૨૦૨૪, સોમવાર
તિથિ : મહા શુદ ચૌથ
નક્ષત્ર : પુર્વા ભાદ્રપદા
યોગ : સિદ્ધ
કરણ : તૈતિલ ૦૭:૨૪, વણિજ
રાશિ :કુમ્ભ ( ગ,સ,શ,ષ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૧થી ૧૩:૧૭ સુધી
રાહુકાળ : ૦૮:૩૯ થી ૧૦:૦૪સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૭ થી ૧૫: ૩૩
તિલકુંદ ચતુર્થિ
રાજયોગ ૧૪:૫૮ થી પ્રારમ્ભ

મેષ (અ,લ,ઈ)
થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ સારી રહેશે.
આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે.
સામાન્ય રીતે દિવસ સારો રહેશે
આજે તમને પરિવાર તરફથી સુખ મળશે
ઉપાય – શિવજી ને બિલ્વ પત્ર અર્પણ કરવા
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજના દિવસે બાળકો સાથે મનોરંજન ક્ષેત્રમાં પસાર થશે
આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે
આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે
વ્યવસાયીક યાત્રાના સારા સહયોગ બને છે
ઉપાય –આજે દૂધ મા કાળા તલ ભેળવી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ –ક્રીમ
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે દિવસ આનંદ દાયક રહેશે
આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ રહેશે.
આર્થિક બાબતે દિવસ સાનુકુળ રહેશે
આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે.
ઉપાય – આજે કબુતરોને મગ ચણ માટે નાખવ
શુભરંગ – પોપટી
શુભમંત્ર : ૐ કૈલાશાધિપત્યે નમઃ ||

કર્ક (ડ,હ)
આજે સતર્ક રહેવું જોઈએ ખોટા સાહસ ના કરવા
તમારા વિરોધીઓ આજે સક્રિય રહેશે
સામાજિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે.
તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે,
ઉપાય –પીળા ચંદન થી ભગવાન શિવની પૂજા કરો
શુભરંગ –બદામી
શુભમંત્ર : ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ||

સિંહ (મ,ટ)
આજનો દિવસ ઉત્સાહજનક રહેશે.
તમારા વિરોધીઓ અને દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો.
આજે તમને વેપારમાં લાભ મળશે. લક્ષ્ય પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે.
આર્થિક બાજુ પણ સાનુકૂળ રહેશે.
ઉપાય –આજે શિવ મહિમ્નસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ –કેશરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે રૂદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ આનંદદાયક રહેશે.
પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે.
સગા-સંબંધીઓની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
જો આજે પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તેનું સમાધાન થઈ શકે છે.
ઉપાય –આજે શિવજી ને સુવાસિત પુષ્પો ચડાવવા
શુભરંગ –લીલો
શુભમંત્ર : ૐ ઐં સાંબ સદા શિવાય નમઃ ||

તુલા (ર,ત)
આજનો દિવસ આનંદમાં પસાર થશે,
જેમની તબિયત નરમ ચાલી રહી છે તેઓ આજે સુધરશે.
તમે તમારા પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો.
કોઈપણ ચાલુ મિલકત વિવાદ ઉકેલવામાં આવશે.
ઉપાય – આજે અત્તર વાળા જળ થી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃશ્ચિક (ન,ય)
અધિકારીઓ સાથે તમારો સંબંધ વધુ સારો રહેશે.
આજે તમને સરકારી સંસ્થા તરફથી દૂરગામી લાભ મળી શકે છે.
આજે તમે અચાનક તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો.
ભાઈ-બહેન વચ્ચે સ્નેહ અને પ્રેમ જળવાઈ રહેશે.
ઉપાય –આજે સફેદ ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી
શુભરંગ –પીળો
શુભમંત્ર : ૐ નિલલોહિતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
લાંબા સમયથી અટકેલા મા સફળતા મળશે.
તમારો આત્મવિશ્વાસ વધશે.
આજે બાળકો સાથે મનોરંજક પળો વિતાવશો અને તેમની ખુશીમાં સામેલ થશો.
આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સુખ મળવાના છે.
ઉપાય –આજે બિલ્વ પત્રથી શિવ પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ અમ્બિકાનાથાય નમઃ ||

મકર (ખ,જ)
આજે તમને વ્યવસાયમાં સારો લાભ મળી શકે છે.
નાણાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી રહેશો, કમાણી સારી રહેશે.
પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ અને ઝઘડા થઈ શકે છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ધ્યાન રાખવું પડશે.
ઉપાય – રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો
શુભરંગ – શ્યામ
શુભમંત્ર : ૐ વામદેવાય નમ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી બધી જરૂરિયાતો પૂરી થશે અને તમારું મન પ્રસન્ન રહેશે.
નોકરીમાં સ્ત્રી મિત્રની મદદથી તમને ફાયદો થતો જણાય.
આજે પારિવારિક જીવનમાં ભાઈ-બહેનો વચ્ચે સ્નેહભર્યો સહયોગ જળવાઈ રહેશે.
ઘર મિત્રો અને મહેમાનોનું પણ સ્વાગત કરી શકે છે.
ઉપાય : ભગવાન ભોલેનાથની પૂજા કરો અને મહામૃત્યુંજલ મંત્રનો જાપ કરો.
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગંગાધરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે તમને તેનો ઉકેલ મળી જશે.
પારિવારિક જીવનમાં આજે પ્રેમ અને સંવાદિતા રહેશે.
દૂર રહેતા સંબંધીઓ સાથે સંપર્ક થઈ શકે છે.
વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે,
ઉપાય – શિવ અને પાર્વતીની પૂજા કરો
શુભરંગ – સોનેરી
શુભમંત્ર : ૐ શિતિકણ્ઠાય નમઃ ||

 

 

 

Tags :
ashifalBhavi DarshanGujarat FirstHOROSCOPR
Next Article
Home Shorts Stories Videos