ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CHAITRA NAVRATRI: ચૈત્ર નવરાત્રીનો આજે ચોથો દિવસ, આ મુહૂર્તમાં કરો માતા કુષ્માંડાની પુજા

CHAITRA NAVRATRI:આજે ચૈત્ર નવરાત્રીના(CHAITRA NAVRATRI) ચોથા દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ માતા કુષ્માંડાની ઉપાસનાનું વિધાન છે. મા કુષ્માંડાની (MATA KUSHMANDA)પૂજા સૌભગ્ય યોગમાં થશે. શ્રીકલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ...
07:53 AM Apr 12, 2024 IST | Hiren Dave
MATA KUSHMANDA

CHAITRA NAVRATRI:આજે ચૈત્ર નવરાત્રીના(CHAITRA NAVRATRI) ચોથા દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ માતા કુષ્માંડાની ઉપાસનાનું વિધાન છે. મા કુષ્માંડાની (MATA KUSHMANDA)પૂજા સૌભગ્ય યોગમાં થશે. શ્રીકલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારી પાસે જાણીએ કે માતા કુષ્માંડાની પૂજા કેવી રીતે કરીએ છે? પૂજાનુ શુભ મુહૂર્ત, મંત્ર, ભોગ અને આરતી શું છે?

ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસનો શુભ સમય

 

માતા કુષ્માંડાની કરો પૂજા સૌભાગ્ય થશે યોગ

આજે આખો દિવસ સૌભગ્ય યોગ છે. સૌભાગ્ય યોગ આજે પ્રાતઃ કાળથી લઇ આવતી કાલે 2.13AM સુધી બનેલો છે. એટલું જ નહિ, રોહિણી નક્ષત્ર આખો દિવસ રહેશે છે. સૌભાગ્ય યોગ અને રોહિણી નક્ષત્રને કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

 

મા કુષ્માંડા કોણ છે?

માતા કુષ્માંડા 8 હાથ સાથે સિંહ પર સવારી કરે છે. તેમણે કમળનું પુષ્પ, ધનુષ્ય, તીર, ગદા, ચાકડી, માળા, અમૃત કળશ વગેરે પોતાના હાથમાં ધારણ કર્યા છે. તેઓ આ સમગ્ર બ્રહ્માંડની રચના કરનાર દેવી છે. અત્યાચાર અને અધર્મનો

 

કુષ્માંડા દેવીની પૂજા કરવાથી લાભ થાય છે

જો તમે કુષ્માંડાની પૂજા કરશો તો તમારા દુ:ખનો અંત આવશે અને જીવનની પરેશાનીઓ દૂર થશે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિની યશ અને કીર્તિ વધે છે. ઉંમર પણ વધે છે.

 

મા કુષ્માંડાની પૂજા વિધિ

આજે ચોથા દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ માતા કુષ્માંડાની પૂજા કરો. સૌથી પહેલા મા કુષ્માંડાનો પાણીથી અભિષેક કરો. તેમને અક્ષત, સિંદૂર, ફળ, જાસુદ અથવા ગુલાબનું ફૂલ, લાલ રંગની ચુનરી અથવા સાડી, શ્રુંગારની સામગ્રી, ધૂપ, દીવો વગેરે અર્પણ કરો. આ દરમિયાન પૂજા મંત્રનો જાપ કરો. તેમને માલપુઆનો ભોગ લગાવો. અંતમાં મા કુષ્માંડાની આરતી કરો.

આ  પણ  વાંચો - RASHI : આ 3 રાશિના જાતકોને 20 દિવસ પછી થશે અઢળક ફાયદો

આ  પણ  વાંચો - Service, Compassion and Good Conduct થી અવકાશી ગ્રહદશા નિવારણ

આ  પણ  વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના

Tags :
BhavisyaCHAITRA NAVRATRIchaitra navratri2024Gujarat FirsMATA KUSHMANDANavratriReligion News
Next Article