Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavi Darshan: આ રાશિના જાતકોને આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવશે અને આનંદનું વાતાવરણ રહેશે

Bhavi Darshan પંચાંગ: તારીખ: 28 જૂલાઇ 2024, રવિવાર તિથિ: અષાઢ વદ આઠમ નક્ષત્ર: અશ્વિની યોગ: શૂલ કરણ: બાલવ રાશિ: મેષ (અ, લ, ઇ) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી વિજય મુહૂર્તઃ 14:59 થી 15:52 સુધી રાહુકાળઃ 17:44 થી...
bhavi darshan  આ રાશિના જાતકોને આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવશે અને આનંદનું વાતાવરણ રહેશે

Bhavi Darshan
પંચાંગ:
તારીખ: 28 જૂલાઇ 2024, રવિવાર
તિથિ: અષાઢ વદ આઠમ
નક્ષત્ર: અશ્વિની
યોગ: શૂલ
કરણ: બાલવ
રાશિ: મેષ (અ, લ, ઇ)

Advertisement

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:20 થી 13:13 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:52 સુધી
રાહુકાળઃ 17:44 થી 19:23 સુધી
આજે છે કાલાષ્ટમી
20:11 થી 24:4 વ્યતિપાત મહાપાત યોગ
Bhavi Darshan

***********************
મેષ(અ,લ,ઈ)

આળસનો ત્યાગ કરવો
ક્રોધ પર નિયંત્રણ લાભકારી
આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થાય
ધન ખર્ચ પર નિયંત્રણ રાખો
ઉપાય: ચંદનનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગુરવે નમ:||

Advertisement

વૃષભ(બ,વ,ઉ)

પરિવારમાં આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદોની પ્રાપ્તિ થાય
ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થાય
મન પ્રફુલ્લિત રહે
ઉપાય: વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ||

મિથુન(ક,છ,ઘ)

કૌટુંબિક ક્લેશનું નિવારણ આવે
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
ચિંતા છોડી પુરૂષાર્થ કરવો
લોભ આર્થિક નુક્શાનનું કારણ બને
ઉપાય: દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ: લિંબુ પીળો
શુભમંત્ર: ૐ દિગંબરાય નમઃ||

Advertisement

કર્ક(ડ,હ)

વસ્ત્રાલંકારની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્સનલ સંબંધો વધે
મિત્રો સાથે મુલાકાત થાય
દરેક કાર્યમાં સફળતા
ઉપાય: ખીરનું દાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ચન્દ્રશેખરાય નમઃ||

સિંહ(મ,ટ)

વેપારમાં સાવધની રાખવી
મુસાફરી ટાળવી
વિજાતીય વ્યક્તિથી સાવધાન રહેવું
અનિંદ્રાની તકલીફ જણાય
ઉપાય: સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ||

કન્યા(પ,ઠ,ણ)

નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી
પેટની પીડા સંભવે
પારિવારિક અશાંતિ રહે
સ્ત્રી મિત્રોની સાથે હળવાશ અનુભવાય
ઉપાય: મગનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ અમ્બિકાયૈ નમઃ||

તુલા(ર,ત)

ધન લાભ થાય
આનંદ વિનોદમાં દિન વીતે
કાર્ય ક્ષેત્રે સન્માન વધે
વાદવિવાદનો અંત થાય
ઉપાય: ગુલાબજળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ||

વૃશ્ચિક(ન,ય)

વિવાહ યોગ્ય જાતકોને શુભ સમાચાર મળે
ભાગીદારીના વ્યવસાયમાં લાભના સંકેત
સન્માન થાય
મધુર વાણી આપને લાભ અપવે
ઉપાય: ઋણ મોચન મંગળ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ ઋણહર્ત્રે નમઃ||

ધન(ભ,ધ,ફ,ઢ)

કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગોમાં નિરાશા મળે
ઘરે મનગમતા મહેમાનનું આગમન થાય
વાહન સાવધાનીથી ચલાવવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ||

મકર(ખ,જ)

કામકાજમાં સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાની યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય: ગુલાબજાંબુનુ દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ:||

કુંભ(ગ,શ,સ,ષ)

અભિષ્ટ કાર્યમાં સફળતા મળે
નવા રોજગારના અવસરો મળે
ઉચ્ચાધિકારિ સાથે સંબંધો સારા થાય
પરિવારના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય: ભૂખ્યાંને ભોજન કરાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો ભગવતે રુદ્રાય||

મીન(દ,ચ,ઝ,થ)

આવકમાં વધારો થાય
સંતાન સાથે આનંદમાં દિન વીતે
અટકેલા નાણાં પરત આવે
સર્વત્ર ખુશાલી અનુભવાય
ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો ભગવતે વાસુદેવાય||

Tags :
Advertisement

.