Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની ચિંતાઓ દૂર થશે, પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે

પંચાંગ: Bhavi Darshan તારીખ: 22 જૂલાઇ 2024, સોમવાર તિથિ: અષાઢ વદ એકમ, 13:12 બાદ બીજ નક્ષત્ર: શ્રવણ યોગ: પ્રીતિ કરણ: તૈતિલ રાશિ: મકર (ખ, જ) દિન વિશેષ: રાહુકાળઃ 07:46 થી 09:26 સુધી અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:11 સુધી વિજય મુહૂર્તઃ...
07:10 AM Jul 22, 2024 IST | VIMAL PRAJAPATI
TODAY Bhavi Darshan

પંચાંગ: Bhavi Darshan
તારીખ: 22 જૂલાઇ 2024, સોમવાર
તિથિ: અષાઢ વદ એકમ, 13:12 બાદ બીજ
નક્ષત્ર: શ્રવણ
યોગ: પ્રીતિ
કરણ: તૈતિલ
રાશિ: મકર (ખ, જ)

દિન વિશેષ:
રાહુકાળઃ 07:46 થી 09:26 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી

***********************
મેષ (અ,લ,ઈ)

પરિવારમાં વાદવિવાદ થઈ શકે
કામ પૂરાં થવામા અવરોધો નડે
પ્રિયજનો સાથે ભેટ આનંદદાયક રહે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય: ઘરના ઉંબરાની પૂજા કરવી
શુભરંગ: લિંબુ પીળો
શુભમંત્ર: ૐ વિઘ્નનાશાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક બાબતે ચિંતા રહે
સંબધોમાં તણાવ વધી શકે
વેપારમાં સાવચેત રહેવું આવશ્યક
તમારા સાથીનો મિજાજ બગડી શકે
ઉપાય: લક્ષ્મીજીના 108 નામનો પાઠ કરવો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

આપના હાથે પરોપકારી કાર્ય થઇ શકે
નાણા ફસાવાના યોગ, આર્થિક વ્યવહારમાં સતર્ક રહેવું
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: માછલીઓને ખોરાક આપવો
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાય નમઃ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમાં વીતે
દેવદર્શનનો લાભ મળશે
માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાના યોગ
આંખ સંબધીત સમસ્યા થઇ શકે
ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ગં ગણપતયે નમઃ||

સિંહ (મ,ટ)

વિદ્યાક્ષેત્રે વિશેષ સિદ્ધિના યોગ
આનંદદાયી શુભ સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
નાણાકીય વ્યવહારમાં સાચવવું
ઉપાય: આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ માર્તણ્ડાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

વાતચીતની શૈલી વિશેષ આદર અપાવે
વેપારમાં વધુ વ્યસ્તતા રહે
બાળકો પ્રત્યે માન વધશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: પંખીને ચણ નાંખવુ
શુભરંગ: ફિરોઝી
શુભમંત્ર: ૐ હેમવપુષે નમઃ||

તુલા (ર,ત)

કાર્યક્ષેત્રે સન્માન વધે
વ્યવસાયમાં મિત્રો લાભ કરાવે
ધન પ્રાપ્તિના યોગ
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય: ચણા અને ગોળ ગાયને ખવડાવવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ અભીષ્ટદાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરાં કાર્ય પૂર્ણ થાય
વયસ્કો માટે લગ્ન યોગ પ્રબળ બને
આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિનો પરિચય થાય
ઉપાય: શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ જીવાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મિત્રવર્ગની મદદથી દિવસ આનંદદાયક રહે
આર્થિક લાભની તક મળશે
બીજા પર કામ નહીં છોડવું
સપના સાકાર થાય
ઉપાય: રામરક્ષાસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: નારંગી રંગ
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ||

મકર (ખ,જ)

મન કામમાં નહીં લાગે, બેચેની અનુભવાય
ક્રોધ નહીં કરવો
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: સાંજે પીપળાને જળ ચઢાવવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ દૈત્યહન્ત્રે નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતાઓ દુર થશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવે
બાળક માટે દિન શુભ અને આનંદમય રહે
સંબંધોમાં મતભેદ થઈ શકે
ઉપાય: પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો
શુભરંગ: આછો ગુલાબી
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

વેપારક્ષેત્રે મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આરામ કરવો લાભપ્રદ
ઉપાય: ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો
શુભરંગ: આછો કથ્થઇ
શુભમંત્ર: ૐ બ્રહ્માનંદાય નમઃ|| Bhavi Darshan

Tags :
Astro TipsAstrologyAstrology tipsBhavi Darshanrashi bhavishyaToday AstrologyTodays Astrology Tip
Next Article