Share Market Update Today: ગ્લોબલ માર્કેટમાં ઘટાડો નોંધાતા, સ્થાનિક શેરબજારમાં 1 લાખ કરોડ ધોવાયા
Share Market Update Today: આજરોજ Share Market નો આ સપ્તાહનો કારોબાર કરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે આજરોજ Share Market માં જે ગત દિવસોમાં વધારો નોંધાયો હતો. તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજરોજ સવારે શરુઆતથી જ Share Market માં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો. તેથી આજરોજ Share Market નોધપાત્ર ઘટાડો સાથે બંધ થયું છે.
આજરોજ Share Market નોધપાત્ર ઘટાડો સાથે બંધ થયું
Bank Nifty માં 122 પોઈન્ટનો ઘટાડો સામે આવ્યો
Nifty ના 50 શેર પૈકી 18 શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
આજરોજ BSE Sensex માં 269.03 પોઈન્ટ ઘટાડો સાથે 77,209.90 ના સ્તર પર બંધ થયો છે. તે ઉપરાંત Nifty 65.91 પોઈન્ટના ઘટાડા સાથે 23,50.10 ના સ્તર પર આવી પહોંચ્યો છે. તો Bank Nifty માં 122 પોઈન્ટનો ઘટાડો સામે આવ્યો છે. તેની સાથે Mid Cap માં પણ 45 પોઈન્ટના ઘટાડા સાથે 55,42 ના આંકડા પર આવી પહોંચ્યો છે. તો Larsen & Toubro અને HDFC Bank ના શેરમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે.
Share Market Update Today
Nifty ના 50 શેર પૈકી 18 શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો
તો Nifty ના 50 શેર પૈકી 18 શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમાં Bharti Airtel માં 1.64% નો, LTIMindtree માં 1.38% નો અને Hindalco ના શેરમાં 1.11% નો વધરો નોંધાયો છે. તેની સાથે Ultratech Cement ના શેરમાં 2.42% નો, Adani Enterprises ના શેરમાં 2.04% નો અને Larsen & Toubro ના શેરમાં 1.96% નો ઘટોડો નોંધાયો છે.
આ પણ વાંચો: SILVER RATE : સોના બાદ ચાંદીના પણ થયું મોંઘુ,જાણો નવો ભાવ