Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સપ્તાહમાં શેરબજારના અંતિમ દિવસે રોકાણકારો માલામાલ થયા, Sensex 182 પોઈન્ટ

Share Market: આ સપ્તાહમાં Share Market ના અંતિમ દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ BSE નો Sensex અને Nifty માં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. તો Nifty માં સતત 3 દિવસે પણ મોટા પ્રમાણમાં ઉછાળો નોંધાયો છે. આજે...
સપ્તાહમાં શેરબજારના અંતિમ દિવસે રોકાણકારો માલામાલ થયા  sensex 182 પોઈન્ટ

Share Market: આ સપ્તાહમાં Share Market ના અંતિમ દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. આજે પણ BSE નો Sensex અને Nifty માં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. તો Nifty માં સતત 3 દિવસે પણ મોટા પ્રમાણમાં ઉછાળો નોંધાયો છે. આજે Sensex અને Nifty માં ક્રમ અનુસાર 182 અને 67 પોઈન્ટનો વધારો આવ્યો હતો.

Advertisement

  • Nifty માં 0.29 ના વધારા સાથે 23,465.60

  • Sensex માં 0.24 ના વધારો સાથે 76,992.77 ની સપાટીએ પહોંચ્યો

  • Mid Cap આજે 55,270.95 ની સાપટીએ આવીને બંધ થયો

ત્યારે BSE નો Sensex માં 0.24 ના વધારો સાથે 76,992.77 ની સપાટીએ પહોંચ્યો હતો. જોકે આ પહેલા BSE નો Sensex 77,081 ની સપાટીએ કારોબાર કરવામાં સફળ રહ્યો છે. તો આ સપ્તાહના Share Market ના અંતિમ દિવસે પણ Nifty માં 0.29 ના વધારા સાથે 23,465.60 ની સપાટીએ આવીને બંધ થયો હતો.

Sensex, Nifty smash records yet again second time weekly gain

Sensex, Nifty smash records yet again second time weekly gain

Advertisement

Mid Cap આજે 55,270.95 ની સાપટીએ આવીને બંધ થયો

તો Mid Cap આજે 55,270.95 ની સાપટીએ આવીને બંધ થયો હતો. Sensexની 30 કંપનીઓમાં Mahindra & Mahindra, Titan, HDFC Bank, Reliance Industries, Ultratech Cement, Bajaj Finance, Axis Bank, Tata Motors અને Asian Paints ના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. બીજી તરફ Tech Mahindra, Tata Consultancy Services, Wipro, HCL Technologies, Larsen & Toubro and State Bank of India ના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ભારતીય શેરબજારે વધુ એકવાર રચ્યો ઈતિહાસ, રેકોર્ડ બ્રકે સાથે Sensex અને Nifty બંધ

Advertisement

Tags :
Advertisement

.