ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ રેકોર્ટ સ્તરે પહોંચ્યો

ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે શેરબજાર નવો ઓલટાઈમ હાઇ બનાવ્યો છે સાવરે વેપારી શરૂ થતાં જ એક કલાલમાં સેંસક્સ રેકોર્ટ સ્તરે પહોંચી ગયો હતો તેણે 36583 ની સપાટીને કુદાવી હતી અને તે 63 58831 ના નવા...
11:20 AM Jun 21, 2023 IST | Hiren Dave

ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે શેરબજાર નવો ઓલટાઈમ હાઇ બનાવ્યો છે સાવરે વેપારી શરૂ થતાં જ એક કલાલમાં સેંસક્સ રેકોર્ટ સ્તરે પહોંચી ગયો હતો તેણે 36583 ની સપાટીને કુદાવી હતી અને તે 63 58831 ના નવા શિખરે પહોંચી ગયો હતો

અગાઉ નિફ્ટીનો રેકોર્ડ શું હતો?
અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ 18,887.60 પર હતો જે 1 ડિસેમ્બર 2022માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ 63,583.07 ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો.

નિફ્ટીના ઓલટાઈમ હાઈ માટે જોવાઈ રહી છે રાહ

સેન્સેક્સએ આજે 63,583ના હાઈ લેવલને વટાવી લીધો હતો. તેણે 63,588.31ના નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો હતો. હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે. નિફ્ટીમાં આજે 18,875.90ની સપાટીને સ્પર્શી ફરી ઘટાડો દેખાયો હતો. તેણે ઓલટાઈમ હાઈ લેવલને પાર કર્યો નથી.

મીડિયા અને ફાયનાન્શિયલ શેરોમાં જોરદાર ઉછાળો

મીડિયાના શેરોમાં 2.26 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ફાયનાન્શિયલ શેરોમાં પણ 1.05 ટકાની શાનદાર લીડ જોવા મળી રહી હતી. બેન્ક નિફ્ટી પણ શાનદાર વધારા સાથે 43,848ના લેવલ પર વેપાર કરી રહી છે.

આપણ  વાંચો -ભારતની ઈન્ડિગોએ કર્યો દુનિયાનો સૌથી મોટો સોદો, 500 વિમાનનો આપ્યો ઓર્ડર

 

Tags :
NiftySensexStock Market
Next Article