Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gold Rate: અઠવાડિયામાં 1090 રૂપિયા સોનું મોઘું, શું હજી વધશે ભાવ?

સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો ચાંદી પણ 2100 રૂપિયા મોંઘી Gold Rate:સોનાના ભાવમાં ફરી એક સાપ્તાહિક(Gold Rate) વધારો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે...
gold rate  અઠવાડિયામાં 1090 રૂપિયા સોનું મોઘું  શું હજી વધશે ભાવ
Advertisement
  • સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો
  • સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો
  • ચાંદી પણ 2100 રૂપિયા મોંઘી

Gold Rate:સોનાના ભાવમાં ફરી એક સાપ્તાહિક(Gold Rate) વધારો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 1090 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનું 1000 રૂપિયા મોંઘુ થયું છે. વર્તમાન ભાવની વાત કરીએ તો, રવિવાર, 9 માર્ચે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાલો જાણીએ દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત શું છે...

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 80550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Advertisement

કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં સોનાનો ભાવ

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80400 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87710 રૂપિયા છે.

Advertisement

આ પણ  વાંચો -Business : ભારતીય નાગરિકોનું વિદેશી પ્રોપર્ટીમાં રોકાણ IT ની રડારમાં

જયપુર, લખનૌ અને ચંદીગઢમાં સોનાનો ભાવ

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87860 રૂપિયા છે. ૨૨ કેરેટની કિંમત 80550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ પણ  વાંચો -Share Market Closing: શેરબજાર ફ્લેટમાં બંધ,આ શેરમાં જબરદસ્ત ઉછાળો

હૈદરાબાદમાં સોનાનો ભાવ

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80400 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87710 રૂપિયા છે.

ભોપાલ અને અમદાવાદમાં સોનાનો ભાવ

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 80450 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 87760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો ભાવ

છેલ્લા એક અઠવાડિયામાં બીજી એક કિંમતી ધાતુ ચાંદી (silver rate)પણ 2100 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 9 માર્ચે ચાંદીનો ભાવ 99100 રૂપિયા પ્રતિ કિલો હતો. 8માર્ચે ઇન્દોર બુલિયન બજારમાં ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ હતી. આ પછી ચાંદીનો સરેરાશ ભાવ 97900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. શુક્રવાર 7 માર્ચે, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 99,500 રૂપિયા પ્રતિ કિલો થયો. એશિયન બજારોમાં ચાંદીના વાયદા 0.17 ટકા ઘટીને $33.28 પ્રતિ ઔંસ થયા.

Tags :
Advertisement

Trending News

.

×