Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાપાના અંતિમ શ્વાસ સુધી મને સેવાનો લાભ મળ્યો: નારાયણ ચરણ સ્વામિ

પ્રમુખ સ્વામિના સૌથી નજીક રહેલા એવો સેવક સ્વામિ નારાયણ ચરણ સ્વામિ સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી પ્રમુખ સ્વામિ મહારાજના જીવનની કેટલીક એવી વાતો જે પ્રથમ વખત આવી રહી છે સામે. આવો સાંભળીએ શું કહ્યું. નારાયણ ચરણ સ્વામિએ.બાપાના અંતિમ શ્વાસ સુધી મને  સેવાનો લાભ મળ્યો:નારાયણ ચરણ સ્વામિપ્રમુખ સ્વામિ મહારાજ સાથે સ્વામિ નારાયણ ચરણ સ્વામિ 1969થી જોડાયેલા છે 1972થી  એમની સાથે ફરવાનું થયું  1975મà
બાપાના અંતિમ શ્વાસ સુધી મને સેવાનો લાભ મળ્યો  નારાયણ ચરણ સ્વામિ
પ્રમુખ સ્વામિના સૌથી નજીક રહેલા એવો સેવક સ્વામિ નારાયણ ચરણ સ્વામિ સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી પ્રમુખ સ્વામિ મહારાજના જીવનની કેટલીક એવી વાતો જે પ્રથમ વખત આવી રહી છે સામે. આવો સાંભળીએ શું કહ્યું. નારાયણ ચરણ સ્વામિએ.
બાપાના અંતિમ શ્વાસ સુધી મને  સેવાનો લાભ મળ્યો:નારાયણ ચરણ સ્વામિ
પ્રમુખ સ્વામિ મહારાજ સાથે સ્વામિ નારાયણ ચરણ સ્વામિ 1969થી જોડાયેલા છે 1972થી  એમની સાથે ફરવાનું થયું  1975માં થયું કે જીવન એમની સાથે જ વ્યતિત કરવું છે 1977માં પ્રમુખ સ્વામિના હસ્તે દિક્ષા ગ્રહણ કરી 12મી ઓક્ટોબર 1981થી તેમના અંગત સેવક તરીકે લાભ આપ્યો હતો.  બાપાના અંતિમ શ્વાસ સુધી તેમની સેવાનો લાભ મળ્યો હતો અને પ્રમુખ સ્વામિજીની જીવન હંમેશા વિનમ્ર રહ્યું હતા તેઓ કઠિન સંજોગોમાં પણ સ્વામીની નમ્રતા ઓછી થતી નહોતી. તેમનો ગુણ સહજ હતો.તેમનામાં હંમેશા દાસ પણુ રહ્યું છે. પ્રમુખ સ્વામિ મહારાજમાં ક્યારેય તમને દંભ દેખાતો નહોતો. તેમના ગુરૂ ભક્તિ હંમેશા પ્રમુખ સ્વામિ માટે અગ્રેસર રહેતી હતી. 
સ્વામિજીની દિનચર્યામાં પણ તેઓ સત્સંગને પ્રાધાન્ય આપતા હતા:રાયણ ચરણ સ્વામિ
પ્રમુખ સ્વામિ મહારાજે ક્યારે પણ કોઈ પાસે સગવડ માંગી નથી.  સ્વામિજી હંમેશા સેવક સંતોને કામમાં મદદ કરતા અને  સ્વામીજી સ્વાભાવે સહજ હતા. વ્યસન છોડવવા માટે પ્રમુખ સ્વામિ ક્યારેય સમયને ન જોતાહતા . સ્વામિએ વિશ્વ માટે બધું જ કર્યું પરંતુ સ્વ માટે ક્યારેય વિચાર નથી કર્યો. સ્વામિજીની દિનચર્યામાં પણ તેઓ સત્સંગને પ્રાધાન્ય આપતા હતા. મંદિર ક્યારેક તેમણે હરિફાઈ માટે નથી બનાવ્યા.મોટા મંદિરો બનાવ્યાનો શ્રેય તેમણે તેમના ગુરુને આપ્યો હતો. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.