સ્વામિનારાયણ નગરમાં બનાવાઇ અક્ષર ધામની અદભૂત પ્રતિકૃતિ
અમદાવાદ (Ahmedabad) માં યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav)માં સ્વામિનારાયણનગરની અદ્ભૂત રચના હજારો હરિભક્તો દ્વારા કરવામાં આવી છે. નગરમાં અનેક આકર્ષણો લોકો માટે બનાવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ નગરનુ સૌથી વિશેષ આકર્ષણ છે દિલ્લીના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ.મંદિરનું નિર્માણ રેકોર્ડ સમયમાં કરાયુ હતુંઅમદાવાદમાં અદ્ભૂત સ્વામિનારાયણ નગર બનાવાયું છે. સ્વામિનાà
અમદાવાદ (Ahmedabad) માં યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav)માં સ્વામિનારાયણનગરની અદ્ભૂત રચના હજારો હરિભક્તો દ્વારા કરવામાં આવી છે. નગરમાં અનેક આકર્ષણો લોકો માટે બનાવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ નગરનુ સૌથી વિશેષ આકર્ષણ છે દિલ્લીના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ.
મંદિરનું નિર્માણ રેકોર્ડ સમયમાં કરાયુ હતું
અમદાવાદમાં અદ્ભૂત સ્વામિનારાયણ નગર બનાવાયું છે. સ્વામિનારાયણ નગરનું મુખ્ય આકર્ષણ દિલ્લીના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ છે. દિલ્લીમાં યમુના નદીના તટે અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યું છે. દિલ્લીમાં અક્ષરધામ મંદિર બનાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂ સ્વામી યોગીજી મહારાજની ઈચ્છા હતી. આ ઈચ્છાને માન આપીને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ રેકોર્ડ સમયમાં કરવામાં આવ્યું હતું.
નગરમાં બનાવવામાં આવેલી આ પ્રતિકૃતિ અંગે ગુજરાત ફર્સ્ટ સાથે અક્ષર મોદીએ વાત કરી હતી. અક્ષર મોદી અમેરિકામાં ગુગલની નોકરીમાં રજા મૂકી અહીં સેવા કરવા માટે આવ્યા છે. અક્ષર મોદી 40થી વધુ દિવસો સુધી અહીં સેવા કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement