Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વર્તમાન સમયમાં સાવચેત રહેજો Online Fraud થી..

પોડકાસ્ટ---નંદિની શકુંતલા વર્તમાન સમયમાં સાયબર માફિયાઓ સક્રિય બની ગયા છે અને લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી તેમના બેંકના ખાતા ખાલી કરી રહ્યા છે.  સાયબર માફિયા લોકોને નોકરીનો મેસેજ કરીને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી પૈસા મોકલાવી જાળમાં ફસાવી દે છે...
04:53 PM Apr 15, 2023 IST | Vipul Pandya
પોડકાસ્ટ---નંદિની શકુંતલા

વર્તમાન સમયમાં સાયબર માફિયાઓ સક્રિય બની ગયા છે અને લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી તેમના બેંકના ખાતા ખાલી કરી રહ્યા છે.  સાયબર માફિયા લોકોને નોકરીનો મેસેજ કરીને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી પૈસા મોકલાવી જાળમાં ફસાવી દે છે અને ત્યારબાદ શરુ થાય છે સ્કેમનો સિલસિલો....સાંભળો આ પોડકાસ્ટમાં

https://cms.gujaratfirst.com/wp-content/uploads/2023/04/WFH-SCAM-PODCAST-સાવધાન-સ્કેમર્સનો-નવો-કીમીયો.mp3
Tags :
cyber criminalscyber mafiyacyber newscyber policelatest newsonline fraudSocial Media
Next Article