Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Twinkle Khanna Pregnancy: 23 વર્ષ બાદ અક્ષય-ટ્વિંકલના ઘરમાં ગુંજશે કિલકારી

Twinkle Khanna Pregnancy: આ આધુનિક જમાનામાં દરેક લોકો પોતાના અંગત પ્રસંગો અને ઘટનાઓની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે વહેંચે છે. તો તેમાં પણ દુનિયાના તમામ કલાકારો, અભિનેતાઓ, ગાયક કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા પ્રભાવક વ્યક્તિ તેમના જીવનના દરેક...
twinkle khanna pregnancy  23 વર્ષ બાદ અક્ષય ટ્વિંકલના ઘરમાં ગુંજશે કિલકારી
Advertisement

Twinkle Khanna Pregnancy: આ આધુનિક જમાનામાં દરેક લોકો પોતાના અંગત પ્રસંગો અને ઘટનાઓની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે વહેંચે છે. તો તેમાં પણ દુનિયાના તમામ કલાકારો, અભિનેતાઓ, ગાયક કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા પ્રભાવક વ્યક્તિ તેમના જીવનના દરેક કિસ્સાઓની જાણ તેમના ચાહક વર્ગને કરે છે. ત્યારે અક્ષય કુમારી પત્ની Twinkle Khanna એ ચોંકાવનારી વાત કરી છે.

  • તેણે પોતાની શારીરિક સમસ્યા વિશે માહિતી આપી

  • 50 વર્ષની ઉંમરે Twinkle Khanna મા બનાવા જઈ રહી

  • 45 થી 50 વર્ષની ઉંમરની વચ્ચે માસિક બંધ થઈ જાય

જોકે Twinkle Khannaએ સોશિયલ મીડિયા પર અન્ય અભિનેત્રીઓ કરતા વધુ એક્ટિવ જોવા મળે છે. તો Twinkle Khannaના Instagram પર આશરે 8 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે તેણે હાલમાં એક પોસ્ટ કરી છે. તો તેની આ પોસ્ટે અક્ષય-ટ્વિંકલના પરિવાર સહિત દેશના દરેક લોકોમાં ચર્ચાનો વિષય હની ગઈ છે. જોકે તાજેતરમાં વાયરલ થયેલી પોસ્ટ તેણે પોતાની શારીરિક સમસ્યા વિશે માહિતી આપી છે.

Advertisement

50 વર્ષની ઉંમરે Twinkle Khanna મા બનાવા જઈ રહી

 

View this post on Instagram

 

A post shared by Tweak India (@tweakindia)

Advertisement

પરંતુ આ બધાની વચ્ચે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. તેમાં મુખ્ય બે સવાલો ઉભા થયા છે. જેમ કે, શું 50 વર્ષની ઉંમરે Twinkle Khanna મા બનાવા જઈ રહી છે. અને 56 વર્ષની ઉંમરે અક્ષય કુમાર પિતા બનશે. ત્યારે આ પોસ્ટમાં Twinkle Khanna હાથમાં એક મોટો કપ લઈને ઉભી છે. તેણે વધુમાં લખ્યું કે તેને માસિક નથી આવી રહ્યું. તો જ્યારે તમે 50 વર્ષના છો, અને તમારો માસિકનો સમય ચૂકી જાવ છો. તો આ આશ્ચર્યની બાબત છે.

45 થી 50 વર્ષની ઉંમરની વચ્ચે માસિક બંધ થઈ જાય

જોકે આ સમસ્યાનું સમાધાન માટે અને જો કોઈ મહિલાને આ પ્રકારનો અનુભવ થયો હોય, અને ત્યારબાદ શું થયું હોય. તેની માહિતી માગી છે. સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમરની વચ્ચે મહિલાઓમાં માસિક બંધ થઈ જાય છે. હવે Twinkle Khannaને પણ લાગે છે કે, તેના માસિક બંધ થઈ ગયા છે. તો અભિનેત્રી અનુભવી રહી છે કે, તે પ્રેગ્નેટ હોય શકે છે.

આ પણ વાંચો:

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

featured-img
મનોરંજન

L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

featured-img
મનોરંજન

આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

featured-img
મનોરંજન

ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય

featured-img
મનોરંજન

'Saako 363 (2025)' : બિશ્નોઈ સમુદાયના પર્યાવરણ પ્રેમનું ચિત્રાંકન

featured-img
મનોરંજન

Dilip Kumar-અભિનયના આખિરી મુગલ દિલીપકુમાર

×

Live Tv

Trending News

.

×